વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ એકતાનગર ખાતેથી મિશન લાઇફનું ગ્લોબલ લોચિંગ કરતા જણાવ્યું કે, ભારત આજે સમગ્ર વિશ્વમાં પ્રગતિ અને પ્રકૃતિ વચ્ચે સંતુલનનું ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
દેશમાં વન વિસ્તાર વધવા સાથે વન્ય જીવોની સંખ્યામાં પણ વૃદ્ધ થઇ રહી છે.
#LiFE
"પુનઃપ્રાપ્ય ઊર્જા અને પર્યાવરણ સંરક્ષણની દિશામાં પગલાં શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે. રાજ્યના દુષ્કાળગ્રસ્ત વિસ્તારો માટે નહેરો પર સોલાર પેનલ લગાવવાની હોય કે પછી જળ સંરક્ષણની યોજનાઓ શરૂ કરવાની હોય, ગુજરાત હંમેશા અગ્રણી અને ટ્રેન્ડસેટર સ્ટેટ તરીકે આગળ આવ્યું છે."
"વન સન, વન વર્લ્ડ, વન ગ્રીડની વૈશ્વિક ઝુંબેશને ઉજાગર કરતા પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત હવે આવા લક્ષ્યો તરફના તેના સંકલ્પને મજબૂત કરીને વિશ્વ સાથે તેની ભાગીદારી વધુ વધારવા માંગે છે"
#LiFE
વડાપ્રધાનશ્રીએ વીજળીના બીલ ઘટાડવા અને પર્યાવરણની સુરક્ષા માટે ભારતમાં LED બલ્બ અપનાવવાનું ઉદાહરણ આપતા જણાવ્યું કે, આનાથી મોટા પાયે બચત અને પર્યાવરણીય લાભો થયા અને આ એક પુનરાવર્તિત કાયમી લાભ છે. પ્રતિ વર્ષ એક સો મેટ્રીક ટન કાર્બન ઉત્સર્જનથી બચી શકાય છે.
"મિશન લાઇફનો મંત્ર 'પર્યાવરણ માટેની જીવનશૈલી' છે. આ વૈશ્વિક અભિયાન પૃથ્વીની સુરક્ષા માટે લોકોની શક્તિઓને જોડે છે, અને તેનો વધુ સારી રીતે ઉપયોગ કરવાનું શીખવે છે. “મિશન લાઇફ’’ પર્યાવરણના રક્ષણ માટે આપણા રોજિંદા જીવનમાં કરી શકાય તે બધું કરવા માટેની પ્રેરણા આપે છે." #LiFE
Climate Change Department (CCD), Govt of Gujarat retweeted
મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલ, કેન્દ્રીય મંત્રીશ્રી એસ.જયશંકર, દેશ-વિદેશના મહાનુભાવો, પર્યાવરણવિદોની હાજરીમાં યોજાયેલ આ કાર્યક્રમમાં માન.વડાપ્રધાનશ્રી તથા સંયુક્ત રાષ્ટ્રના માન.મહાસચિવશ્રી દ્વારા ‘મિશન #LiFE’ ના ડોક્યુમેન્ટ, લોગો તથા ટેગલાઇન લોન્ચ કરવામાં આવ્યા.
#ProPlanetPeople
Climate Change Department (CCD), Govt of Gujarat retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતે સંયુક્ત રાષ્ટ્રના માનનીય મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં ઇકો-ફ્રેન્ડલી જીવનશૈલી થકી પર્યાવરણના સંરક્ષણ અને જતન માટેના અભિયાન 'મિશન #LiFE' નું વૈશ્વિક લોન્ચિંગ કરાવ્યું.
#ProPlanetPeople
Climate Change Department (CCD), Govt of Gujarat retweeted
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી અને સંયુક્ત રાષ્ટ્રના માન. મહાસચિવ શ્રી @antonioguterres એ કેવડિયા ખાતે ‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ની મુલાકાત લઈ લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલને ભાવપૂર્ણ પુષ્પાંજલિ અર્પણ કરી હતી.
#LiFE #ProPlanetPeople
Climate Change Department (CCD), Govt of Gujarat retweeted
आइए, हम सब पर्यावरण के अनुकूल जीवन शैली अपनाकर हमारी इस पृथ्वी को हरित और जीने योग्य बनाने का संकल्प करें और माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी के ‘मिशन लाइफ’ के विजन को साकार करें.
#LiFE #ProPlanetPeople
Climate Change Department (CCD), Govt of Gujarat retweeted
Orientation program on climate change: Day 2 interactive session by @narottamsahoo emphasised that how school teachers contribute their #important role to introduce #climatechangeawareness to the students @InfoGujcost @RscPatan @dstGujarat @ccdgujgov
Climate Change Department (CCD), Govt of Gujarat retweeted
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્રના માનનીય મહાસચિવ શ્રી એન્ટોનિયો ગુટેરેસની વિશેષ ઉપસ્થિતિમાં પર્યાવરણના સંરક્ષણ અને જતન માટેના અભિયાન 'મિશન LiFE' નું સ્ટેચ્યુ ઓફ યુનિટી, એકતાનગર ખાતેથી કરાવશે વૈશ્વિક લોન્ચિંગ.
Climate Change Department (CCD), Govt of Gujarat retweeted
Live: માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્ હસ્તે યુ.એન સેક્રેટરી જનરલશ્રીની ગરિમામય ઉપસ્થિતિમાં એકતાનગર ખાતે Mission LiFE નું ગ્લોબલ લોન્ચિંગ teapawt.net/i/broadcasts/1vOxwMmpQ…
Join the historic occasion of the global launch of Mission LiFE- Lifestyle for Environment by honourable PM of India @narendramodi at @souindia in the presence of @UN Secretary-General @antonioguterres, CM Gujarat @Bhupendrapbjp & Union Minister
@DrSJaishankar #LiFE
Honourable Prime Minister of India
@narendramodi will be launching Mission #LiFE today at
@souindia in presence of @UN Secretary General @antonioguterres, Gujarat CM @Bhupendrapbjp and Union Minister @DrSJaishankar
Watch it live here : pmindiawebcast.nic.in/
#Gujarat
"Our planet is one but our efforts have to be many. One earth, many efforts."
Honourable Prime Minister of India @narendramodi will be launching Mission #LiFE today at @souindia in presence of @UN Secretary General @antonioguterres.
#LiFE #Gujarat
"Let us Act Together.
It is time for Action."
Honourable Prime Minister of India @narendramodi will be launching Mission #LiFE today at @souindia in presence of @UN Secretary General @antonioguterres.
#LiFE #Gujarat
"There is an individual and collective duty on all of us to do whatever we can for better planet."
Honourable Prime Minister of India @narendramodi will be launching Mission #LiFE today at @souindia in presence of @UN Secretary General @antonioguterres.
#LiFE #Gujarat























