સીમાંકન ગુજરાતમાં 39 સાંસદ સભ્યો અને 273 ધારાસભ્યો થશે
. કેન્દ્ર સરકાર દ્વારા નવા પરીસીમન અને મહિલા અનામત અધિનિયમ 2023 ને લાગુ કરવાની કવાયત શરૂ કરવામાં આવી છે
. ગુજરાતનો રાજકીય નકશો બદલાઈ જશે શહેરી વિસ્તારોમાં બેઠકો વધી જશે
2
ગોપાલ ઇટાલિયાને અભિનંદન.
એને કોઈ કહેજો કે 20 રૂપિયા ખર્ચીને એના માલિકનો મહેલ જોઈ આવે. 😂
@Gopal_Italia
3
આ ખુલ્લેઆમ શેની ઉઘરાણી ચાલે છે?
અમદાવાદમાં AMCની ટીમે રસ્તે ઊભી લારીઓ પાસેથી પૈસા લઈ થોકડી કરી
ગણતાં ગણતાં AMCની ગાડીમાં બેસીને નીકળી ગયા
શું લાગે છે? શેના લેવાના બાકી હશે?
#Ahmedabad #Gujarat #AMC
35
Jio IPO એ તો ભાઈ, ભુક્કા કાઢી નાખ્યા.
₹3.56 લાખ કરોડની બોલી લાગી ગઈ ને આંકડો હજીયે વધતો જ જાય છે.
10
આમ આદમી પાર્ટી નું ગુજરાત માં પતન નક્કી છે
ગાંધીનગર ની હાર બાદ
સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ બંધ
ટૂંક સમય માં પાર્ટી ની ઓફિસો પણ બંધ થશે અને પાર્ટી પણ
8
અમુક બહાર ના લોકો આવી ને બતાવશે કે
ભારત માં રહેતા યુવા લોકો એ શું કરવું જોઈએ
અને શું ના કરવું જોઈએ
#DelhiProtest
1
10
આપડા દેશ ના Gen G અને યુવા લોકો જેવી રીતે દિલ્હી માં વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે બહુજ સારી વાત છે..
પરંતુ..
જો ખરે ખર જ વિકાસ કરવો હોય અને બદલાવ જોઈએ તો એજ તાકાત થી પોતાના વોર્ડ અને વિધાનસભા અને વિસ્તાર નું કામ કરાવવું જોઈએ જેથી બદલાવ આવે અને વિકાસ થાય
✍️ રાહીલ મલેક
1
16
બહાર ના લોકો આઈ ને ભારતની જનતા ને વિરોધ કરાવડાવે છે
કેવા દિવસો આવી ગયા છે જનતા ના
#CJP @dhruv_rathee @abhijeet_dipke
@CJP_for_India
1
27
ચૂંટણી આવે પહેલા જાતિવાદી રાજકારણ ખેલીને શંકરભાઈ શું કરવા કરવા માંગે છે? એનાથી ભાજપને ફાયદો અને કોંગ્રેસને નુકશાન સતત થઈ રહ્યું છે.
1
12
एक और AAP नेत्री ने खुद अपने हाथ से अपने राजनीतिक भविष्य का गला घोंटा।
खलास!! खत्म!! फिनिश!!
#PriyankaKakkar
1
29


