Pinned Tweet
"મૃત્યું તો ધ્રુવ છે એના થી ભાગી ને ક્યાં જશું ?" ભાગ્ય માં હસે તેજ થશે...
Do not be Afraid of Death.🤔🤗
નાનકો ભૈ હોય સાથે તો મેટર થયા વિના ના રે ને 🤦♂️ ભલે પછી તહેવાર ના નવા દિવસો જ કેમ ના હોય.
વર્ષો પછી આમ નવા વર્ષ માં બબાલ થી મુહર્ત કર્યું , હારુ મજા આવી ગઈ હો 😍 જોઈએ આગળ ક્યાં કયાં કેવી કેવી બબાલો થાય હવે 😂
#દિવાળીમુહર્ત_૨૦૮૩
||✍...@र्जुન||.™ retweeted
બહારના ઘોંઘાટ ધીમા પડતાં જાય
અને આંતરિક અવાજનું volume વધવા લાગે તો સમજવું કે આપણે સાચા રસ્તા પર છીએ.
||✍...@र्जुન||.™ retweeted
😎 સ્વભાવ એવો રાખો કે કોઈ યાદ કરે તો સ્મિત આવે અને કોઈ ભૂલી જાય તો ફરક પણ ના પડે!
Good morning 🌞☺️
"Exploring the mysteries of Kuldhara, where history whispers through every deserted street."❤️🔥
3
94
||✍...@र्जुન||.™ retweeted
The body is a mirror to the
subconscious❤️✨
#Bubblicious
જન્મ થી જૂઠું બોલનારા પાસે હવે સત્ય ની શું અપેક્ષાઓ રાખવી 😏
ખોટું બોલી ને તમે તમારા સામે વાળા ને છેતરી જશો.. બાકી તમને તમારા જ કરેલા કર્મો નું ફળ મળતું હોય છે અને અહીંયા નું અહીં જ ભોગવી જવાનું છે આજ નહીં તો કાલે 🤗 – at Navi Mumbai, India
||✍...@र्जुન||.™ retweeted
As you close your eyes remember that each night is aa chance to rebuild your life...💟
Good night 🌃
શ્રીશુભ. શ્રીલાભ.
"યાદ તારી છે શ્રી ૧ા જેવી
ને
સ્મરણ તારુ છે 786 " ♥️
લાભ પાંચમ ની હાર્દિક શુભકામનાઓ 🎊 ❤️
1
8
211
||✍...@र्जुન||.™ retweeted
રોશની એટલી જ રાખો કે રસ્તો દેખાય,
બીજાની આંખો અંજાઈ નહીં!
#Low_beam_for_life
#ban_high_beamlight
||✍...@र्जुન||.™ retweeted
હલેસા મારવાનાં જોમથી વાકેફ થવાયું છે,
મને મઝધારમાં છોડી જનારને ઘણી ખમ્મા..!
||✍...@र्जुન||.™ retweeted
Narmada Becomes Diwali Hotspot with Statue of Unity and Rain Forest | TV9Gujarati
#StatueOfUnity #Narmada #RainForest #DiwaliVacation #GujaratTourism #SkyTower #EktaPrakashParv #BharatParv #TouristSpot #TV9Gujarati
Narmada Becomes Diwali Hotspot with Statue of Unity and Rain Forest
||✍...@र्जुન||.™ retweeted
ફરી એક વખત સફેદ હેડ લાઇટ બાબતે અભિયાન શરૂ કરવું છે , આ વખતે કૈક નક્કર પરિણામ મળે એવા પ્રયાસ કરવા છે...
||✍...@र्जुન||.™ retweeted
એક દિવસ, જયારે કોઈ કહેશે
કે દર્દી જોડે એકજ વ્યક્તિ રોકાઈ શકશે
ત્યારે તું રોકાઈ જજે મારા જોડે













