Comrade☯✿꧂ (@Atulkumar3108) header
Comrade☯✿꧂ (@Atulkumar3108) profile picture
Ahmadabad City, India
Joined September 2017
🔥 ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓની એકતા રંગ લાવી રહી છે! આપણે ટ્રેન્ડિંગમાં નંબર 3 પર છીએ. હવે થોડી વધુ તાકાત લગાવો, નંબર 1 આપણો જ હશે! 🚀 #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
42
29
224
🔥 નંબર 4 પર છીએ, હવે લક્ષ્ય નંબર 1! દરેક કર્મચારી મિત્ર એક ટ્વીટ અને એક રીટ્વીટ જરૂર કરો. આપણી એકતા જ આપણી તાકાત છે. અવાજ ગુંજવો જોઈએ! #GenZ_Against_Fixpay_Gujarat @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
5
3
27
ગુજરાતના ફિક્સ પે કર્મચારી મિત્રો, આ જ સમય છે એકતા અને તાકાત બતાવવાનો છે આપણી એકતા જ આપણી તાકાત છે. 🎯 લક્ષ્ય એક જ – ભારતના ટ્રેન્ડિંગમાં નંબર 1! #GenZ_Against_Fixpay_Gujarat
40
32
208
5 વર્ષ કોઈના જીવનના નાના સમયગાળા નથી! આ 5 વર્ષમાં પરિવાર, જવાબદારી, મોંઘવારી અને ભવિષ્યની ચિંતા બધું જ સહન કરવું પડે છે. ફિક્સ પે નહીં, કર્મચારીઓને ન્યાય જોઈએ! @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
11
4
91
આ લડાઈ કોઈ એક કર્મચારીની નથી, ગુજરાતના તમામ ફિક્સ પે કર્મચારીઓના સન્માન, અધિકાર અને ભવિષ્યની લડાઈ છે. એક અવાજ, એક માંગ – ફિક્સ પે પ્રથા નાબૂદ કરો! @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
4
344
2
219
1,092
2006થી ચાલતી ફિક્સ પેની પ્રથાનો અંત લાવવાનો સમય આવી ગયો છે. કર્મચારીઓને આશ્વાસન નહીં, નક્કર નિર્ણય જોઈએ. વચનો નહીં, ન્યાય જોઈએ! ગુજરાત સરકાર ફિક્સ પે નાબૂદ કરે! @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #Remove5YearFixPay #Gujarat
14
9
160
એક તરફ દિવડાઓથી ઘર ઝળહળે છે, બીજી તરફ ફિક્સ પે કર્મચારીઓનું ભવિષ્ય અંધકારમાં છે. આ કાળી ચૌદશે કર્મચારીઓના જીવનમાં પણ ન્યાયનો પ્રકાશ લાવો. ફિક્સ પે નાબૂદ કરો! @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #Remove_Fixpay_in_Gujarat
1
338
1
251
1,186
કાળી ચૌદશના દિવસે અંધકાર દૂર થાય છે, તો ગુજરાતના ફિક્સ પે કર્મચારીઓના જીવનમાંથી 5 વર્ષના અન્યાયનો અંધકાર ક્યારે દૂર થશે? સરકારશ્રી, હવે ન્યાયનો દીવો પ્રગટાવો અને ફિક્સ પે પ્રથા નાબૂદ કરો! @CMOGuj @bhupendrapbjp @sanghaviharsh @KanuDesai180 #GenZ_Against_Fixpay_Gujarat
11
12
61