Key moments from the oath ceremony for newly enrolled advocates, organized by The Bar Council of Gujarat.
#OathTakingCeremony
#BarCouncilofGujarat
ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શપથ સમારોહમાં જોડાયેલા ધારાશાસ્ત્રીઓને અભિનંદન પાઠવતાં માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp જી
#OathTakingCeremony
#BarCouncilofGujarat
દેશભરનું સૌથી વિશાળ ધારાશાસ્ત્રીઓનું મોબિલાઈઝેશન કરવા બદલ ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતને અભિનંદન પાઠવતાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony
#BarCouncilofGujarat
ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શપથ સમારોહમાં જોડાયેલા 11 હજાર ધારાશાસ્ત્રીઓને માર્ગદર્શન આપતાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony
#BarCouncilofGujarat
ધી બાર કાઉન્સિલ ઓફ ગુજરાતના શપથ સમારોહને દેશભરના ન્યાયક્ષેત્રની ઐતિહાસિક ઘટના ગણાવતાં માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony
#BarCouncilofGujarat
"આજના ડિજિટલ યુગમાં સરકાર કોર્ટમાં ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સતત વધારી રહી છે"
-માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp જી
#OathTakingCeremony
#BarCouncilofGujarat
લોકોને સરળતાથી અને ઝડપી ન્યાય મળે તેવા ‘ઈઝ ઓફ જસ્ટિસ’ અભિગમને સાકાર કરવામાં ન્યાયાલયો, ન્યાયવિદો અને વકીલોની ભૂમિકા મહત્વની છે
-માનનીય મુખ્યમંત્રી શ્રી @bhupendrapbjp જી
#OathTakingCeremony
#BarCouncilofGujarat
207
"આજે એકસાથે 11 હજાર વકીલો ન્યાયની પ્રક્રિયા સાથે જોડાશે, જે ખૂબ મોટી ઐતિહાસિક ઘટના છે"
- માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony
#BarCouncilofGujarat
1
180
"હું જે. જે. પટેલજીને હૃદય પૂર્વક અભિનંદન આપવા માંગુ છું, કે કદાચ આખા દેશમાં એક સાથે આટલું મોટું ધારાશાસ્ત્રીઓનું મોબિલાઈઝેશન ક્યારેય નહીં થયું હોય, જે પ્રથમ વખત આજે થયું છે"
- માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony
#BarCouncilofGujarat
1
161
"આઝાદીના આંદોલનનો અભ્યાસ કરીએ તો, બધા આઝાદીના લડવૈયાઓ પોતે ધારાશાસ્ત્રી હતા"
- માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony
#BarCouncilofGujarat
"ધારાશાસ્ત્રીઓનું યોગદાન દેશના નિર્માણમાં, દેશની આઝાદીમાં અને દેશના સંવિધાનના નિર્માણમાં ખૂબ ઉત્તમ કક્ષાનું રહ્યું છે"
- માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી @amitshahofficial જી
#OathTakingCeremony
#BarCouncilofGujarat
129
Live: માનનીય કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહની ગરિમામયી ઉપસ્થિતિમાં ધ બાર કાઉન્સિલ ઓફ ગુજરાત શપથવિધિ સમારોહ કાર્યક્રમ. teapawt.net/i/broadcasts/1jMJgkzwN…
1
158
A proud moment for Gujarat’s legal community!
The Bar Council of Gujarat hosts the Oath-Taking Ceremony for new advocates.
📅 9th March 2025
📍 Dadanagar Convention Centre, Adalaj
#OathTakingCeremony #BarCouncilofGujarat
1
200
Milestones!
An impactful journey of the Bar Council of Gujarat—building a legacy of empowering advocates and advancing justice since 1961.
#OathTakingCeremony
#BarCouncilofGujarat
The Bar Council of Gujarat continues its legacy of strengthening the legal fraternity— safeguarding rights, and shaping the future of advocacy. With over 1.25 lakh advocates enrolled, the journey of justice marches forward! #OathTakingCeremony #BarCouncilofGujarat
2
141
The Bar Council of Gujarat proudly hosts the Oath-Taking Ceremony for newly enrolled advocates, marking a significant step in their legal journey.
📅 Date: 9th March 2025
📍 Venue: Dadanagar Convention Centre, Adalaj, Gandhinagar
#OathTakingCeremony #BarCouncilofGujarat
1
137
















