લાલ બાગ ચા રાજા ફર્સ્ટ લૂક ઓફ 2026
.
.
Laal Baugh Cha Raja First Look Of 2026
#lalbaughcharaja #ganesha2026 #ganeshmahotsav #barodamirror
1
530
લાલબાગ ચા રાજાનો ભવ્ય મુખ્યદ્વાર
.
The Magnificent Main Entrance of Lalbaugcha Raja.
#lalbaughcharaja #ganeshji #ganeshachaturthi #mumbai #barodamirror
આ ગણેશ ઉત્સવ ધૂમ મચાવશે ગણપતિ બાપ્પા મોર્યા
સ્પેશિયલ ગણેશ ઉત્સવ માટે બનાવવામાં આવેલ સોંગ ગણપતિ બાપ્પા મોર્યા તમારા ગણેશ મહોત્સવને વધુ યાદગાર બનાવી દેશે
આવતી કાલે સોંગ લોન્ચ છે , આખું સોંગ જોવાનું ભૂલતા નહીં
#ganpati #ganpatibappamorya #ganeshchaturthi #ganeshji
144
ભાયલી ગેંગરેપ કેસના પાંચેય આરોપીઓને અંતિમ શ્વાસ સુધીની કેદ: વડોદરા પોક્સો કોર્ટનો ચુકાદો, 2024માં બીજા નોરતાની રાત્રે ગરબા રમવા ગયેલી સગીરા પર ગેંગરેપ ગુજાર્યો'તો
#vadodara #baroda #barodamirror #ankurmehta
114
વડોદરાના માંજલપુરમાં આવેલ કોન્સેપ્ટ 1 જીમમાં પત્નીને ઇન્સ્ટાગ્રામ પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવા બાબતે પૂછપરછ કરવા ગયેલા પતિ સાથે ગાળાગાળી કરી તેના પર હુમલો કરવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે.
203
કહાર સમાજ દ્વારા યોજાયેલા શ્રી નાથુબાબાની શોભાયાત્રાના દ્રશ્યો
.
.
Glimpse of Shree Nathubaba's Shobhayatra organised by Kahar Community
#vadodara #baroda #vadodaranews #barodanews #barodamirror
92
આણંદમાં 4 વર્ષની દીકરી પર દુષ્કર્મ બાદ હત્યા કરનારનું એન્કાઉન્ટર
ભાગતા આરોપી પર પોલીસે ફાયરિંગ કરતા આરોપીનું મોત
આણંદના વાસદ પાસે અપહરણ બાદ કરાઈ હતી બાળકીની હત્યા
દુષ્કર્મ ગુજાર્યા બાદ રેલવે ટ્રેક પર ફેંકી દીધી હતી બાળકીને
106
સ્પેને 16 વર્ષ બાદ ફૂટબોલ વર્લ્ડ કપ જીત્યો:
ફાઈનલમાં આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું, ફેરાન ટોરેસે એક્સ્ટ્રા ટાઇમમાં ગોલ ફટકાર્યો
#spain #argentina #fifaworldcup2026 #worldcup2026 #fifa
78
વડોદરામાં ગણેશ મહોત્સવ 2026ની તૈયારીઓ શરૂ
વડોદરાના પહેલા ગણેશજીનું આગમન - પેરિસ નગર ચા રાજા
.
.
Preparations for Ganesh Mahotsav 2026 Begin in Vadodara
Vadodara's First Ganesha Arrives – Paris Nagar Cha Raja
#ganeshachaturthi #ganesha2026 #vadodara #baroda #ganpatibappamorya
ભાજપે ફરી કોથળામાંથી બિલાડું કાઢ્યું. માંજલપુર વિધાનસભાની ચૂંટણીમાં છાણીના રહેવાસી સતીશ પટેલને ટિકિટ આપવામાં આવી.
The BJP has once again let the cat out of the bag. For the Manjalpur Assembly election, the party has given the ticket to Satish Patel, a resident of Chhani.
111
ગઈકાલે શહેરના ગોત્રી - સેવાસી રોડ પર VMCના ડોર ટુ ડોર કચરા ગાડીના ડ્રાઈવરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો. ગાડીમાંથી દેસી દારૂની પોટલીઓ પણ મળી આવી હતી.
હવે જોવાનું એ રહેશે કે VMC આવા ડ્રાઈવર અને કોન્ટ્રાક્ટરો સામે જરૂરી પગલાં લેશે કે નહીં
#vadodara #baroda #barodamirror #vmc
1
191
વડોદરા ભાયલી - પ્રિયા થિયેટર રોડ
પર આવેલ અર્બન રેસીડેન્સીમાં
કોઈ કારણોસર ઉગ્ર બોલાચાલી બાદ
મારામારીના દ્રશ્યો સર્જાયા.
Bhayli–Priya Theatre Road in Vadodara, a violent altercation broke out at Urban Residency after a heated argument for unknown reasons, leading to fight
149
વડોદરાના ચકલી સર્કલ પાસે 2 યુવતીઓ જાહેરમાં બાખડી. જાહેર માર્ગ પર જ એક બીજાને ગાળો ભાંડી.
#vadodara #baroda #vadodaranews #barodanews #ᴠɪʀᴀʟᴠɪᴅᴇᴏs
વડોદરા મહાનગરપાલિકાની કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી:
મ્યુનિ. કમિશનર અને મેયરના મેઈલ પર ધમકી મળી
#vadodara #baroda #barodamirror #vmc
81
આવી રીતે તો પુષ્પા પણ ટ્રક ના ચલાવે.
નારેશ્વરમાં ટ્રક ડ્રાઈવરે કાબુ ગુમાવતા ટ્રક ઘાટના
દાદરા ઉતરીને નદી પાસે પહોંચી ગઈ.
#nareshwar #narmada #news #barodamirror
જમીન ખાલી કરો અને દંડ ભરો: હાઈકોર્ટનો Yusuf Pathan ને કડક ઠપકો
અમદાવાદ હાઈકોર્ટે પૂર્વ ક્રિકેટર અને સાંસદ Yusuf Pathan ને સરકારી જમીન મામલે કડક શબ્દોમાં ફટકાર લગાવી છે. કોર્ટે સ્પષ્ટ કહ્યું કે કોર્પોરેશનમાં માત્ર પ્રસ્તાવ પસાર થયો હતો,
#yusufpathan #vadodaranews #barodanews
100
વૈભવ સૂર્યવંશી ઈન્ડિયન ટીમમાં સિલેક્ટ થનાર સૌથી યુવા ક્રિકેટર: 15 વર્ષ, 71 દિવસની ઉંમરે સિલેક્શન થયું; શ્રેયસ T20નો નવા કેપ્ટન; સૂર્યાને ટીમમાં સ્થાન પણ ન મળ્યું
.
#asiangames #indiancricketteam🇮🇳 #india #cricket #vaibhavsuryavanshi❤️👑
45
વડોદરાના સિનિયર સિટીઝન
સાથે ઠગાઈ: સસ્તા ભાવે સરકારી જમીન અને દીકરાને તલાટીની નોકરી અપાવવાની લાલચ આપીને ભેજાબાજે 14 લાખ રૂપિયા પડાવ્યા, હરણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ
#vadodaranews #barodanews #barodamirror
48













