BJP Vapi Notified (@BjymVapi) profile picture

Official page of BJYM Vapi Notified.

Vapi
Joined July 2021
જય હિન્દ. તા ૨૯–૧૨–૨૦૨૪ ના રોજ ભારતીય જનતા પાર્ટી – વાપી નોટીફાઇડ નવ નિયુક્ત પ્રમુખ શ્રી અમનભાઈ ત્રિવેદી ના માર્ગદર્શન હેઠળ વાપી નોટીફાઇડ ના વિવિધ બુથ માં શ્રી નરેન્દ્રભાઈ મોદીજી ની મન કી બાત કાર્યક્રમ નું આયોજન કરી નિહાળ વામા આવ્યું #BJP4INDIA #BJP4Gujarat #bjp4valsad #bjp4vapi
23
જય હિંદ. આથી જણવાનું કે ૨૬-૧૧-૨૦૨૩ નાં રોજ જય રિસર્ચ ખાતે ૧૮૦ પારડી વિધાનસભા નુ દિવાળી સ્નેહમિલન કાર્યક્રમ નુ આયોજન કરવામાં આવ્યું છે. તો તમામ મહાનુભાવો આને કાર્યકર્તાઓ ને સ્નેહમિલન માં પધારવા હાર્દિક આમંત્રણ છે. #BJP4Gujarat #BJP4Valsad #Yuvashakti #Yuvamorcha #Mahilamorcha
22
આજ રોજ તા. ૧૪-૦૮-૨૦૨૩ વલસાડ જિલ્લા ખાતે પધારેલ ગુજરાત રાજ્યના આદરણીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ સાહેબ નું ભાવભર્યું સ્વાગત કરતા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, સાંસદ શ્રી ડો. કે સી પટેલ સાહેબ, વલસાડ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી અલકાબેન શાહ #BJP4IND #BJP4GUJ #BJP4Valsad
1
2
27
માનનીય કેબીનેટ મંત્રીશ્રી શ્રી કનુભાઈ દેસાઈ સહેબ સાથે કાર્યકર્તા મિત્રો જોડાયા હતા. પોહચતા વેત હાલના ધારાસભ્ય અને 122 લુણાવાળા ના ભાજપના ઉમેદવાર શ્રી જીજ્ઞેશભાઈ સેવક અને એમના કાર્યકારતો સાથે બેઠક શરૂ કરી હતી.(2) #BJP4Gujarat #BJP4Valsad #BJP4Vapi #yuvashakti
પારડી વિધાનસભાના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ અને વાપી વિસ્તારના કાર્યકર્તા સાથે ચૂંટણી પત્યાના ગણતરીના કલાકમાં સંગઠનાત્મક પ્રવાસે પોહચ્યા હતાં , વાપી થી 400 km દૂર લુણાવાડા વિધાનસભા માં આગામી ચૂંટણી ના સંદર્ભે (1)
ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા ના ૧૭૮, ધરમપુર વિધાનસભા ના ઉમેદવાર શ્રી અરવિંદભાઈ પટેલ, ૧૭૯, કપરાડા વિધાનસભા મતવિસ્તાર ના ઉમેદવાર શ્રી જીતુભાઈ ચૌધરીજી, ખુબ ખુબ અભિનંદન 💐💐💐
1
3
ભારતીય જનતા પાર્ટી વલસાડ જીલ્લા ના ૧૭૯, વલસાડ વિધાનસભા મતવિસ્તાર ના ઉમેદવાર શ્રી ભરતભાઈ પટેલ, ૧૮૦, પારડી વિધાનસભા મતવિસ્તાર ના ઉમેદવાર શ્રી કનુભાઈ દેસાઈ સાહેબ, ૧૮૨, ઉમરગામ વિધાનસભા મતવિસ્તાર ના ઉમેદવાર શ્રી રમણલાલ પાટકર સાહેબને ખુબ ખુબ અભિનંદન 💐
3
ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા વાપી નોટિફાઇડ ના પ્રમુખ શ્રી; ખૂબ જ ઉત્સાહી અને યુવાઓના માર્ગદર્શક અમનભાઈ ત્રિવેદી,ને જન્મદિવસ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છાઓ!!
5
8
માઁ આદ્યશક્તિ ની આરાધના ના પાવન પર્વ નવરાત્રી ની આપ સૌને શુભકામના.
1
3
ભારતીય જનતા યુવા મોરચા વાપી નોટીફાઇડ મહામંત્રી શ્રી ભાવિનભાઈ પટેલને જન્મદિવસની શુભકામનાઓ.💐
1
3
6
જય હિંદ, તા. ૦૪-૦૯-૨૦૨૨ ના રોજ વલસાડ જિલ્લા મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ એ વાપી નોટીફાઇડ ખાતે જૂના સી ટાઈપ એ આવેલ ગણેશ ચતુર્થી ના ઉત્સવ પર ઈમેજ હિન્દુ સેના ના ગણેશ પંડાલ ની મુલાકાત લઈ બાપ્પા ના દર્શન કર્યા. #BJP4IND #bjp4gujarat2022 #BJP4valsad #yuvashakti
4
5
ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે.પી.નડ્ડાજીએ કેન્દ્રીય ચૂંટણી સમિતિનું ગઠન કર્યું.
2
7
આજ રોજ તા. ૨૩-૦૬-૨૦૨૨ નાં રોજ વાપી નોટીફાઇડ ના બુથ નંબર ૧૫૩ "સી ટાઈપ" ખાતે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે પુષ્પાંજલિનો કાર્યક્રમ કરવા માં આવ્યો હતો. તમામ કાર્યકર્તાઓ ને હાજરી આપવા બદલ આભાર. #BJP4IND #bjp4guj #BJP4valsad #yuvashakti
1
3
જય હિન્દ. ગત્ રોજ તા. ૨૧-૦૫-૨૦૨૨ ના રોજ વાપી ખાતે ગેલેકસી થી આર. કે. દેસાઈ કોલેજ સુધીના રોડ ને ચારલેન કરવાના કામ નું ખાતમુહરત આપણા લોકલાડીલા ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ સાહેબના હસ્તે કરવામાં આવ્યું હતું. #yuvashakti #bjp4valsad #bjp4gujarat #bjp4india
1
5