Ahmedabad Collector (@CollectorAhd) header
Ahmedabad Collector (@CollectorAhd) profile picture

Official Twitter Account of Ahmedabad Collector

Ahmedabad
Joined April 2017
Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)Photo by Ahmedabad Collector (@CollectorAhd)
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં સુખ-શાંતિ-સમૃદ્ધિનો દીપક પ્રગટાવતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
1
2
1,335
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં 'વોકલ ફોર લોકલ'ના મંત્રને ચરિતાર્થ કરી સ્થાનિક ઉત્પાદનોની ખરીદી થકી સ્વદેશીને પ્રોત્સાહન આપતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
772
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નાગરિકોના સુખ, સુવિધા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
603
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાહેર સુવિધાઓના નિર્માણ સાથે ગુણવત્તાયુક્ત વિકાસ કાર્યો દ્વારા ઊંચાઈઓ સર કરી રહેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
594
આજ રોજ મોટેરા ખાતે આવેલ EVM વેરહાઉસની મુલાકાત લઈ તેની સુરક્ષા અને વેરહાઉસ ખાતેની વ્યવસ્થાનું નિરીક્ષણ કરવામાં આવ્યું. #EVM
1
2
24
3,858
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જનકલ્યાણનો અભિગમ અપનાવીને દરેક નાગરિકોને આરોગ્ય સુખાકારી સુનિશ્ચિત કરતા ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
1
2
587
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં એકતા, અખંડિતતા અને આત્મનિર્ભરતાના સંકલ્પને સાકાર કરવા પ્રતિબદ્ધ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
534
રાષ્ટ્રીય એકતા પરેડમાં ટેબ્લો બન્યા આકર્ષણનું કેન્દ્ર... #RashriyaEktaDiwas2026
4
1,150
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે 'સ્ટેચ્યુ ઓફ યુનિટી'ના સાનિધ્યમાં આયોજિત 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની ઉજવણી દરમિયાન ઉપસ્થિત જનમેદની સહિત સમસ્ત દેશવાસીઓને રાષ્ટ્રની એકતા, અખંડિતતા અને સુરક્ષા જાળવવા માટે લેવડાવ્યા 'એકતા શપથ'. #RashtriyaEktaDiwas2026
3
448
પ્રકૃતિ અને રોમાંચનો અનોખો સંગમ: એકતાનગર ખાતે ‘રેઈન ફોરેસ્ટ’નો શુભારંભ..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતાનગર ખાતે ઉમેરાયું પ્રાકૃતિક સૌંદર્ય અને સાહસનું નવું નજરાણું, ₹9.49 કરોડના ખર્ચે 47,000 ચો.મીટર વિસ્તારમાં નિર્મિત ‘રેઈન ફોરેસ્ટ’ જ્યાં 220 મીટર લાંબા ગ્લાસ ડેક સ્કાયવોક બ્રિજ પરથી કુદરતના મનોરમ્ય નજારાને નિહાળવો એક રોમાંચક અનુભવ બની રહેશે. #RashtriyaEktaDiwas2026
461
ભારતની લઘુ વૃક્ષ કલા એકતાનગરના આંગણે..! માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એકતાનગર ખાતે ભગવાન વિષ્ણુના વામન અવતારથી પ્રેરિત વામન વૃક્ષ કલાને સમર્પિત ઉદ્યાન ‘વામન વૃક્ષ વાટિકા’ની મુલાકાત લીધી હતી. માનનીય વડાપ્રધાનશ્રીએ બોન્સાઈ તાલીમ કાર્યશાળા ખાતે સ્થાનિક મહિલા કારીગરો સાથે સંવાદ સાધ્યો હતો અને પ્રકૃતિ, કલા તેમજ આધ્યાત્મિકતાની અદભુત અનુભૂતિ કરાવતી સુવિધાઓ તેમજ પ્રક્રિયાઓનું નિરીક્ષણ કર્યું હતું. #RashtriyaEktaDiwas2026
1
365
સંકલ્પ એકતાનો, પથ પ્રગતિનો. લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતી 'રાષ્ટ્રીય એકતા દિવસ'ની સૌ નાગરિકોને શુભકામનાઓ..! ​આવો, 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ના સંકલ્પ સાથે એકતા-અખંડિતતાના પાયા પર રાજ્ય અને દેશની પ્રગતિમાં સહભાગી થઈએ. #RashtriyaEktaDiwas2026
335
અમદાવાદના પીરાણા ખાતે સાંસદ શ્રી પુરુષોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને પી.એમ. કિસાન યોજનાના ૨૪મા હપ્તા વિતરણનો કાર્યક્રમ યોજાયો આ પ્રસંગે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી બનાસકાંઠાના ભીલડી ખાતેથી વર્ચ્યુઅલી જોડાયા હતા. ─── આ કાર્યક્રમ દરમિયાન પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ લાભાર્થી ખેડૂતોને વિવિધ યોજનાઓ હેઠળ સહાય અને લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજીતસિંહ ગોહિલ, ધારાસભ્ય બાબુભાઈ પટેલ, પ્રભારી સચિવ એમ. થેન્નારસન, પોલીસ અધિક્ષક ઓમપ્રકાશ જાટ, જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, અધિક કલેક્ટર ઉમંગ પટેલ, તથા અન્‍ય અધિકારી/પદાધિકારીશ્રીઓ અને મોટી સંખ્યામાં ખેડૂત ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. #KisanSammanNidhi #Ahmedabad
1
545
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની ગરિમામય ઉપસ્થિતિમાં તા.31 ઓક્ટોબર, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતીના અવસરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસર ખાતે ઉજવાશે દેશની એકતા, અખંડિતતા અને સુરક્ષા પ્રત્યેના સમર્પણને ઉજવતું મહાપર્વ ‘રાષ્ટ્રીય એકતા દિવસ’. 'એક ભારત, શ્રેષ્ઠ ભારત'ની પરિકલ્પના સાકાર કરતી આ ગૌરવમય ઉજવણી દરમિયાન યોજાનાર ભવ્ય એકતા પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો, દેશની વિવિધતા દર્શાવતા ટેબ્લો ઉપરાંત નેશનલ સ્કુલ ઓફ ડ્રામા દ્વારા પ્રસ્તુત થનાર દેશની અમર ગાથા રજૂ કરતા ભવ્ય નાટક ‘આનંદ મઠ’ જેવા અનેકવિધ કાર્યક્રમો થકી એકતાનગર બનશે રાષ્ટ્રીય ગૌરવનું કેન્દ્ર. આવો, આ રાષ્ટ્રીય મહાપર્વને દેશની આકાશે આંબતી એકતાનું સ્મરણપર્વ બનાવીએ, દેશ પ્રત્યેના ગૌરવ અને ગરિમાને ઉજાળીએ. #RashtriyaEktaDiwas2026
530
સદા અગ્રેસર ગુજરાત..! આવો જાણીએ, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પ્રગતિ, પ્રકૃતિ અને સંસ્કૃતિનો સંગમ ધરાવતા વિવિધ આકર્ષણોના વિકાસ થકી વિશ્વમાં 'ટુરિઝમ હબ' તરીકે અંકિત થયેલ ગુજરાતના સમાચાર. #અગ્રેસર_ગુજરાત
526
સરદાર સાહેબના સાનિધ્યમાં, પ્રકૃતિના ખોળે, ભારતની એકતાને ઉજાગર કરતો પથ એટલે આગામી તા.31 ઓક્ટોબર - ‘રાષ્ટ્રીય એકતા દિવસ’ના અવસરે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા એકતાનગર ખાતે લોકાર્પિત થનાર ‘ટ્રેઇલ ઑફ યુનાઇટેડ ઇન્ડિયા’. પ્રકૃતિ અને સંસ્કૃતિનો અદભૂત સંગમ ધરાવતો 2.62 કિલોમીટરનો થીમેટિક શિલ્પ-સ્થાપત્યો પ્રદર્શિત કરતો આ અનોખો વનમાર્ગ ભારતની ‘વિવિધતામાં એકતા’ની ભાવનાને પ્રતિબિંબિત કરે છે. આ રોમાંચક ઇકો-ટ્રેઇલ પર ડગ માંડીને પ્રાકૃતિક સુંદરતા સાથે રાષ્ટ્રીય એકતાના ગૌરવનો અનુભવ કરવા જરૂર પધારો. @souindia
1
540
રાષ્ટ્રીય એકતા દિવસ: 31 ઑક્ટોબર, 2026... રાષ્ટ્ર માટે જેમનું જીવન સમર્પિત છે, તેવા બહાદુર જવાનોને વંદન કરવાનો પાવન અવસર... #Ektadivas2026
552
વિશ્વ સમક્ષ ભારતના સામર્થ્યનું વિરાટ પ્રતીક: સ્ટેચ્યુ ઓફ યુનિટી... એકતા અને અખંડિતતાના સંદેશ સાથે 'વિકસિત ભારત @ 2047'ના નિર્માણમાં સહભાગી બનીએ... #Ektadivas2026
2
3
665