ઐતિહાસિક નગરી વડનગરની પાવન ભૂમિ પર જગદગુરુ પૂજ્યશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના પાવન સાનિધ્યમાં આયોજિત ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ના છઠ્ઠા દિવસે ભક્તિ, શ્રદ્ધા અને આધ્યાત્મિકતાનો દિવ્ય માહોલ સર્જાયો.
1
4
474
ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, રાજ્યમંત્રી શ્રી કાંતિલાલ અમૃતિયા, જિલ્લા પ્રભારી મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી તથા નાયબ મુખ્ય દંડક શ્રી જગદીશભાઈ મકવાણા સહિતના મહાનુભાવોએ યજ્ઞશાળાના દર્શન કરી જગદગુરુ શંકરાચાર્યજીના આશીર્વાદ મેળવ્યા.
@PMOIndia @CMOGuj @sanghaviharsh
56
કાંચી કામકોટિ પીઠાધિપતિ પરમપૂજ્ય જગદગુરુ શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીએ વિસનગરની મુલાકાત લઈ હરિહર લાલજી મંદિરે ભક્તોને આશીર્વચન પાઠવ્યા તથા સન્યાસ આશ્રમ અને રેલવે સ્ટેશનની મુલાકાત લીધી.
@PMOIndia @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
મહેસાણામાં ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ભવ્ય ઉજવણી કરવામાં આવી. આદિવાસી સમાજના શૌર્ય, બલિદાન, સંસ્કૃતિ અને રાષ્ટ્રપ્રેમને વંદન કરી મહાન ક્રાંતિકારીને ભાવાંજલિ અર્પણ કરાઈ.
#JanjatiyaGauravDivas
@CMOGuj @sanghaviharsh @revenuegujarat
વડનગરના પૌરાણિક હાટકેશ્વર મંદિરે પૂજ્ય જગદગુરુ શ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના સાનિધ્યમાં યોજાઈ રહેલા ‘વિશ્વ શાંતિ મહાયજ્ઞ’ના ત્રીજા દિવસે ભક્તિમય અને આધ્યાત્મિક માહોલ સર્જાયો.
1/3
@PMOIndia @CMOGuj @sanghaviharsh @revenuegujarat
મહાયજ્ઞના ત્રીજા દિવસે ૧૦,૫૪૪ મંત્રોના શ્લોકો સાથે ઋગ્વેદ સંહિતા હોમનો પ્રારંભ થયો. ગૌ, ગજ, અશ્વ અને ઉષ્ટ્ર પૂજા શ્રદ્ધાળુઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બની.
2/3
@PMOIndia @CMOGuj @sanghaviharsh @revenuegujarat
લક્ષ મોદક હવન અને અતિરુદ્ર મહાયજ્ઞના પવિત્ર મંત્રોચ્ચારથી વડનગર ગુંજી ઊઠ્યું. સૌભાગ્યવતી મહિલાઓએ દીપ પૂજા કરી માં લક્ષ્મીની આરાધના કરી અને સમગ્ર વાતાવરણને ભક્તિમય બનાવ્યું.
#VishvaShantiMahayagna
3/3
@PMOIndia @CMOGuj @sanghaviharsh @revenuegujarat
4
168
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ 'જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવણીના આયોજન અર્થે કલેક્ટર કચેરી મહેસાણા ખાતે સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
#JanjatiyaGauravDivas
@CMOGuj @sanghaviharsh @revenuegujarat
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ 'જનજાતિય ગૌરવ દિવસ'ની ઉજવણીના આયોજન અર્થે કલેક્ટર કચેરી મહેસાણા ખાતે સાંસદશ્રીઓ તથા ધારાસભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં પ્રેસ કોન્ફરન્સ યોજાઈ.
#JanjatiyaGauravDivas #Mehsana #BirsaMunda #gujarat
@CMOGuj @sanghaviharsh @revenuegujarat
1
6
1,412
કાંચીપુરમ સ્થિત શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજયશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના પરમ સાન્નિધ્યમાં આજથી પ્રાચીન હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે ભવ્ય ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’નો વિધિવત પ્રારંભ
@PMOIndia @CMOGuj @sanghaviharsh
6
858
વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરે શ્રીકાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજયશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીના સાન્નિધ્યમાં 'વિશ્વશાંતિ મહાયજ્ઞ'નો ભવ્ય પ્રારંભ. ૨૦ નવેમ્બર સુધી ચાલનારા આ દિવ્ય અનુષ્ઠાનથી સમગ્ર વિસ્તાર ભક્તિમય બન્યો છે.
@CMOGuj @sanghavihars
🔱 હર હર મહાદેવ 🔱
વડનગરના પ્રાચીન અને ભવ્ય હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે આગામી ૧૧ થી ૨૦ નવેમ્બર દરમિયાન લક્ષ મોદક મહાગણપતિ યજ્ઞ, સહસ્ત્ર ચંડી અતિરુદ્ર જપ તથા ૧૫,૦૦૦ શ્લોક પાઠ સહિતના દિવ્ય અનુષ્ઠાનોનો ભવ્ય મહોત્સવ યોજાશે.
@CMOGuj
@sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
વડનગરમાં દિવ્ય આધ્યાત્મિક મહોત્સવ 🙏
શ્રી કાંચી કામકોટિ પીઠાધિપતિ જગદગુરુ પૂજયશ્રી શંકર વિજયેન્દ્ર સરસ્વતી શંકરાચાર્ય સ્વામીજીનાં દિવ્ય સાન્નિધ્યમાં ૧૧ થી ૨૦ નવેમ્બર, ૨૦૨૬ દરમિયાન ‘વિશ્વશાંતિ મહાયજ્ઞ’ યોજાશે. હાટકેશ્વર મહાદેવની પાવન ભૂમિ મંત્રોચ્ચારથી ગુંજી ઉઠશે.
@CMOGuj
રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમ અંતર્ગત મહેસાણા ખાતેથી મહેસાણા જિલ્લાના માન. પ્રભારી મંત્રીશ્રી પ્રવિણભાઈ માળી તેમજ અન્ય મહાનુભવોની ઉપસ્થિતિમાં કેવડિયા ખાતેથી માનનીય પ્રધાનમંત્રીશ્રીનો લાઇવ કાર્યક્રમ નિહાળવામાં આવ્યો.
#rastriyaektadivas2026
@CMOGuj @sanghaviharsh @pravinmalibjp
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે મહેસાણામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી અંતર્ગત ‘રન ફોર યુનિટી’નું આયોજન કરવામાં આવ્યું. મહાનુભાવોની ઉપસ્થિતિમાં એકતા શપથ અને એકતા દોડ દ્વારા રાષ્ટ્રીય અખંડિતતા, એકતા અને ભાઈચારાનો સંદેશ જનજન સુધી પહોંચાડાયો.
@CMOGuj @sanghaviharsh
6
1,240
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (PM-KISAN) યોજના અંતર્ગત ૨૪મા હપ્તાની સહાયનું માન. પ્રધાનમંત્રીશ્રી દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી DBT મારફતે દેશના ૯.૩૪ કરોડથી વધુ ખેડૂત પરિવારોના ખાતામાં વિતરણ કરવામાં આવ્યું.
@CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @revenuegujarat
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના...
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'ના 24મા હપ્તાનું વિતરણ તેમજ જન-કલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત...
#KisanKalyanSeRashtraKalyan
@CMOGuj @sanghaviharsh
ખેડૂતની સમૃદ્ધિ, પશુપાલનને નવી ગતિ, ઉદ્યોગોને પ્રગતિ અને બાળકોને શિક્ષણ-પોષણ
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત
તા. 30 ઓક્ટોબર, 2026
ભીલડી, જિલ્લો બનાસકાંઠા
#KisanKalyanSeRashtraKalyan
@CMOGuj @sanghaviharsh @revenuegujarat
સમૃદ્ધ ખેડૂત, સશક્ત કૃષિ, વિકસિત ગુજરાત
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 24મો હપ્તો રિલીઝ કરાશે
તા. 30 ઓક્ટોબર, 2026
ભીલડી, જિલ્લો બનાસકાંઠા
#KisanKalyanSeRashtraKalyan
@CMOGuj @sanghaviharsh @revenuegujarat


































