ગુજરાતના વારસાને વૈશ્વિક ઓળખ...
વડનગર સ્થિત ‘અનંત અનાદિ વડનગર’ સંગ્રહાલયને જર્મનીના બર્લિન ખાતે પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’થી સન્માનિત...
#VadnagarWinsRedDot
@CMOGuj @revenuegujarat @InfoGujarat
ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ...
‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’એ જર્મનીના બર્લિન ખાતે જીત્યો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’...
#VadnagarWinsRedDot
@CMOGuj @revenuegujarat @InfoGujarat
વૈશ્વિક સ્તરે ગુજરાતનું વધુ એક ગૌરવ!
જર્મનીના બર્લિન ખાતે 'અનંત અનાદિ વડનગર - આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ' પ્રતિષ્ઠિત 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026'થી સન્માનિત...
#VadnagarWinsRedDot
@CMOGuj @revenuegujarat @InfoGujarat
જનજાતીય ગૌરવ દિવસ-૨૦૨૬ની ઉજવણી પ્રસંગે ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલના વરદ હસ્તે સાબરકાંઠામાં રૂ. ૫૯.૪૬ કરોડનાં વિવિધ વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. #JanjatiyaGauravDiwas @CMOGuj @revenuegujarat @InfoGujarat
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત વિજયનગર તાલુકાના આંતરસુંબા ખાતે શબરી બુથ અને ખેડબ્રહ્મા તાલુકા પંચાયત ખાતે જોહાર કેફેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પહેલથી આદિવાસી ઉત્પાદનોને બજાર, મહિલા સ્વસહાય જૂથોને રોજગારી અને નાગરિકોને સ્થાનિક સેવાઓનો લાભમળશે.#JanjatiyaGauravDiwas
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલ સહિત મહાનુભાવોના હસ્તે ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું.આ પ્રસંગે તેમના શૌર્ય, સંઘર્ષ અને બલિદાનને ભાવપૂર્વક નમન કરાયું. #JanjatiyaGauravDiwas
@CMOGuj
ખેડબ્રહ્મા ખાતે આયોજિત ‘જનજાતીય ગૌરવ દિવસ’ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આદિવાસી સમાજના વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરી તેમની સિદ્ધિઓને બિરદાવવામાં આવી.#JanjatiyaGauravDiwas
@CMOGuj
‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે સરદાર ચોકથી કે.ટી. હાઈસ્કૂલ સુધી રેલી યોજાઈ હતી. જેમાં નાગરિકો અને યુવાનો જોડાઈ ભગવાન બિરસા મુંડાના શૌર્ય, બલિદાન અને આદિવાસી ગૌરવની ભાવનાને જીવંત કરી.#JanjatiyaGauravDiwas
@CMOGuj @revenuegujarat @InfoGujarat
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે રાજ્યકક્ષાના મંત્રીશ્રી કમલેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વડાપ્રધાનશ્રીના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળવામાં આવ્યું.#JanjatiyaGauravDiwas
@CMOGuj @revenuegujarat
જનજાતીય ગૌરવ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત ખેડબ્રહ્મા ખાતે સાધુ-સંતોનો સન્માન સમારોહ યોજાયો. જિલ્લાની વિવિધ ગ્રામ પંચાયતોમાં ભગવાન બિરસા મુંડાજીની આરતી ઉતારી, દીપ પ્રાગટ્ય કરી તથા તેમની જીવનગાથાનું વાચન કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ.@CMOGuj @revenuegujarat @InfoGujarat
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ-૨૦૨૬’ અંતર્ગત સાબરકાંઠા જિલ્લામાં વિવિધ સ્થળોએ પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સ્વચ્છતા અભિયાન યોજાયું હતું.
જનભાગીદારી થકી સ્વચ્છતાનો સંદેશ આપવાની સાથે જનજાતીય સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંઘર્ષ અને યોગદાનને ભાવપૂર્વક યાદ કરવામાં આવ્યું.@CMOGuj @revenuegujarat @InfoGujarat
ભગવાન બિરસા મુંડાની જન્મજયંતિ નિમિત્તે ખેડબ્રહ્મા ખાતે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત મંત્રીશ્રી જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યુવા સભા યોજાઇ.
યુવાનોને શિક્ષણ, રમતગમત અને રાષ્ટ્રનિર્માણમાં આગળ વધવા પ્રેરિત કર્યા તેમજ આંતરરાષ્ટ્રીય સ્તરે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર સાબરકાંઠાની ખેલાડી અંજના બુબડિયાનું સન્માન કરાયું
#JanjatiyaGauravDiwas #Sabarkantha
@CMOGuj @revenuegujarat @InfoGujarat
2
92
જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત હિંમતનગરની વિધાનગરી કોલેજ ખાતે વન અને પર્યાવરણ મંત્રીશ્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતામાં યુવા સભામાં યોજાઈ.
1
1
446
આદિવાસી સમાજના ગૌરવશાળી ઇતિહાસ, સંસ્કૃતિ અને ક્રાંતિવીરોના બલિદાનને યુવા પેઢી સુધી પહોંચાડવા સાથે વનબંધુ કલ્યાણ યોજના-૨ થકી શિક્ષણ, રોજગારી અને સર્વાંગી વિકાસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.
#JanjatiyaGaurav #Sabarkantha
@CMOGuj @revenuegujarat @InfoGujarat
2
86















































