Collector & DM-Tapi (@CollectorTapi) header
Collector & DM-Tapi (@CollectorTapi) profile picture

Shri Dev Choudhary, IAS Official Twitter Account of DM & Collector Tapi

Tapi-Vyara, India
Joined June 2017
Photo by Collector & DM-Tapi (@CollectorTapi)Photo by Collector & DM-Tapi (@CollectorTapi)Photo by Collector & DM-Tapi (@CollectorTapi)Photo by Collector & DM-Tapi (@CollectorTapi)Photo by Collector & DM-Tapi (@CollectorTapi)Photo by Collector & DM-Tapi (@CollectorTapi)Photo by Collector & DM-Tapi (@CollectorTapi)Photo by Collector & DM-Tapi (@CollectorTapi)Photo by Collector & DM-Tapi (@CollectorTapi)Photo by Collector & DM-Tapi (@CollectorTapi)
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત વ્યારાના નવું ઢોડિયાવાડથી બસ્તી ફળિયા માર્ગને ‘ભગવાન બિરસા મુંડા જનમાર્ગ’ નામ આપી નામકરણ તકતીનું અનાવરણ કરતા માન. નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલ. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
2
1
541
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત ઉચ્છલ સર્કલ માર્ગને ‘ભગવાન બિરસા મુંડા જનમાર્ગ’ નામ આપી નામકરણ તકતીનું અનાવરણ કરતા રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીત. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
3
2
324
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
5
6
344
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતના હસ્તે આદિવાસી પરિવારોને વન અધિકારપત્રો તથા રમતવીરોને સન્માનિત કરાયા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
5
8
1,203
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પરંપરાગત આદિવાસી શોભાયાત્રામાં સહભાગી બની આદિવાસી સંસ્કૃતિ અને ગૌરવનો સંદેશ આપ્યો. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
2
2
159
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં માન. નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
4
4
177
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે માન. નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલે વ્યારા મિશન નાકા ખાતે પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી પરંપરાગત આદિવાસી શોભાયાત્રામાં સહભાગી બની આદિવાસી અસ્મિતા અને ગૌરવનો સંદેશ આપ્યો. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
2
2
229
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં રાજ્યકક્ષાના મંત્રીશ્રી ડૉ. જયરામભાઈ ગામીતની અધ્યક્ષતામાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઇવ પ્રસારણ નિહાળ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
3
3
181
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણીમાં માન. નાયબ મુખ્ય દંડકશ્રી વિજયભાઈ પટેલની અધ્યક્ષતામાં નાગરિકોએ ઉત્સાહભેર સહભાગી બની વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના લાઈવ સંબોધનને નિહાળ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
4
7
334
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ઉજવાઈ રહેલા ‘જનજાતીય ગૌરવ દિવસ’ તથા જનજાતીય ગૌરવ સપ્તાહની ઉજવણી અંતર્ગત આજ રોજ તાપી જિલ્લાના વ્યારા સ્થિત શ્યામા પ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે યુવા સંમેલન યોજાયું . @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
3
4
1,277
આજ રોજ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે ‘જનજાતીય ગૌરવ દિવસ’ તથા ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી અંતર્ગત માન.સાંસદશ્રી પ્રભુભાઈ વસાવાના અધ્યક્ષસ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાઈ. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
2
7
986
🪔✨ પ્રકાશના પર્વ દિવાળી તથા નૂતન વર્ષાભિનંદન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, તાપી તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ!
4
6
416
🪔✨ પ્રકાશના પર્વ દિવાળી તથા નૂતન વર્ષાભિનંદન નિમિત્તે જિલ્લા વહીવટી તંત્ર, તાપી તરફથી આપ સૌને હાર્દિક શુભકામનાઓ!
3
3
7
344
તા. ૧૫ નવેમ્બરના રોજ જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત યોજાનારા કાર્યક્રમોની સમીક્ષા બેઠક યોજાઈ. જેમાં કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ તથા માન. જયરામભાઈ ગામીતની ઉપસ્થિતિમાં અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
2
10
771
માન. કેબિનેટ મંત્રીશ્રી નરેશભાઈ પટેલ અને માન.રાજ્યમંત્રીશ્રી ડો. જયરામભાઈ ગામીતે ખેડૂતો સાથે સંવાદ કરી વ્યારા સુગરના ૮૫૦થી વધુ ખેડૂતોને રૂ. ૭.૧૪ કરોડની બાકી રકમ ચૂકવવાના નિર્ણય અંગે માહિતગાર કર્યા. તેમજ અધિકારીઓ સાથે બેઠક યોજી. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
3
9
619
આજ રોજ તાપી જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે તા. ૧૫ નવેમ્બરના રોજ યોજાનાર જનજાતીય ગૌરવ દિવસ અંતર્ગત આયોજિત વિવિધ કાર્યક્રમોના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ, જેમાં સંબંધિત અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
4
9
756
તાપી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વસ્તી ગણતરી-૨૦૨૭ના બીજા તબક્કાના સફળ સંચાલન અંગે મુખ્ય સચિવશ્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલી સમીક્ષા બેઠકમાં VCના માધ્યમથી સહભાગી થઈ જરૂરી માર્ગદર્શન મેળવ્યું. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24
4
7
645
રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૧મી જન્મજયંતીની ઉજવણી અંતર્ગત આયોજિત ‘રન ફોર યુનિટી’ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સહભાગી બની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે એકતા શપથ લીધા. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24 #RashtriyaEktaDiwas2026
4
4
364
‘રાષ્ટ્રીય એકતા દિવસ’ની ઉજવણી અંતર્ગત આયોજિત ‘એકતા પરેડ’માં કાર્યક્રમના અધ્યક્ષશ્રી માન. પૂર્ણેશભાઈ મોદીની ઉપસ્થિતિમાં સહભાગી બની રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ આપ્યો. @CMOGuj @revenuegujarat @InfoGujarat @infotapigog24 #RashtriyaEktaDiwas2026
3
5
217