પીએમ કિસાન ઉત્સવ અને રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીના આયોજન અંગે પ્રભારીમંત્રીશ્રી કૌશિકભાઈ વેકરિયાએ વર્ચ્યુઅલ સમીક્ષા બેઠક યોજી, દરેક ગામમાં લોકભાગીદારી સાથે કાર્યક્રમો યોજાય અને તમામ તૈયારીઓ સમયસર પૂર્ણ થાય તે માટે જરૂરી સૂચનાઓ આપી
@CMOGuj
@ikaushikvekaria
@Info_Bhavnagar
આજ રોજ કલેકટર કચેરી ખાતે "જિલ્લા સ્વાગત" કાર્યક્રમ યોજવામાં આવેલ. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલ કુલ ૫૨ પ્રશ્નો અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ.
@CMOGuj
@ikaushikvekaria
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
"ભાવસભર ભાવનગર"
@Info_Bhavnagar..
Collector & District Magistrate Bhavnagar retweeted
નવરાત્રી મહોત્સવ દરમિયાન મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ખાસ ઝુંબેશ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો. ભાવનગર જિલ્લામાં વિવિઘ નવરાત્રી મહોત્સવો દરમિયાન સ્વીપ ટીમ, ભાવનગર દ્વારા મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
@ECISVEEP
@CEOGujarat
Collector & District Magistrate Bhavnagar retweeted
#NoVoterToBeLeftBehind #SSR2026 #SpecialCamps
ખાસ ઝુંબેશ અંતર્ગત તમામ મતદાન મથકો ૫ર EROશ્રી તથા AEROશ્રી દવારા મતદાન મથકોની મુલાકાત..
@CEOGujarat
@ECISVEEP
@CMOGuj
@sanghaviharsh
@revenuegujarat
@SpokespersonECI
@PMOIndia
@HMOIndia
Collector & District Magistrate Bhavnagar retweeted
#NoVoterToBeLeftBehind #SSR2026 #SpecialCamps
મતદામતદાર યાદી ના ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંગે લોકોને જરૂરી માહિતી આપીને જાગૃત કરવા વિવિધ સમાચાર પત્રો ના માધ્યમથી પ્રયાસ...
@CEOGujarat
@ECISVEEP
@CMOGuj
@revenuegujarat
@PMOIndia
@sanghaviharsh
@Bhupendrapbjp
આજરોજ ઉમરાળા તાલુકાના ધોળાગામ ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ.
@CMOGuj
@revenuegujarat
@ikaushikvekaria
@AlokPandey_IAS
@Info_Bhavnagar
આજરોજ વલ્લભીપુર તાલુકાના જુની રાજસ્થળી ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ.
@CMOGuj
@revenuegujarat
@ikaushikvekaria
@AlokPandey_IAS
@Info_Bhavnagar
આજરોજ વલ્લભીપુર તાલુકાના શાહપુર ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની એ-ફોર્મ દફતર તપાસણી કરેલ.
@CMOGuj
@revenuegujarat
@ikaushikvekaria
@AlokPandey_IAS
@Info_Bhavnagar
If any person has any complaint, please feel free to inform any of the 2143 no of BLOs, 35 no of AEROs, 7 no of EROs.
We are committed to ensure that No eligible voter is excluded from the voter list.
#ECI
@CEOGujarat
@Info_Bhavnagar
(2/2)
As per instructions of ECI, the DEO of Bhavnagar district has started a proactive campaign to ensure that No eligible elector is left from the electoral rolls.
Special camps are being held in 2143 no of booths in the district to ensure this. (1/2)
જો કોઈપણ વ્યક્તિને કોઈ ફરિયાદ હોય, તો તેઓ નિઃસંકોચપણે 2143 BLOs, 35 AEROs અથવા 7 EROs (મતદાર નોંધણી અધિકારી) પૈકી કોઈપણને જાણ કરી શકે છે.
કોઈપણ પાત્ર મતદારનું નામ મતદારયાદીમાંથી બાકાત ન રહી જાય તે સુનિશ્ચિત કરવા માટે અમે પ્રતિબદ્ધ છીએ.
#ECI
@CEOGujarat
@Info_Bhavnagar
(2/2)
ECIની સૂચનાઓ અનુસાર, ભાવનગર જિલ્લાના DEO દ્વારાએ સુનિશ્ચિત કરવા માટે સક્રિય અભિયાન શરૂ કરવામાં આવ્યું છે કે કોઈપણ પાત્ર મતદાર મતદારયાદીમાં નોંધણી થયા વિના રહી ન જાય.
આ હેતુને સુનિશ્ચિત કરવા માટે જિલ્લામાં 2143 મતદાન મથકો પર વિશેષ કેમ્પો યોજવામાં આવી રહ્યા છે. (1/2)
આજરોજ માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે કલેકટર કચેરીનો લોકાપર્ણ કાર્યક્રમ યોજાયેલ...
@CMOGuj
@revenuegujarat
@Nimu_Bambhaniya
@jitu_vaghani
@ikaushikvekaria
@Info_Bhavnagar
માનનીય મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું ભાવનગર એરપોર્ટ ખાતે ભાવસભર સ્વાગત કરવામાં આવ્યું હતું.
@CMOGuj
@revenuegujarat
@InfoGujarat
@Info_Bhavnagar
માન. મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવી કલેકટર કચેરી સહિત કુલ ૭૯ કામોના ઈ-લોકાર્પણ તથા ઈ-ખાતમુહૂર્ત કાર્યક્રમ
📅 તા. ૨૫ સપ્ટેમ્બર, શુક્રવાર
⏰ સવારે ૧૧:૦૦ કલાકે
📍 શ્રી ઝવેરચંદ મેઘાણી ઓડિટોરિયમ,સરદારનગર
આ કાર્યક્રમમાં સહભાગી થવા ભાવનગરની જનતાને ભાવભર્યું આમંત્રણ.
આજ રોજ કલેકટર કચેરી ખાતે "જિલ્લા સ્વાગત" કાર્યક્રમ યોજવામાં આવેલ. જિલ્લા સ્વાગતમાં રજૂ થયેલ કુલ ૬૪ પ્રશ્નો અન્વયે સબંધિત વિભાગના અધિકારીશ્રીઓ સાથે ચર્ચા કરી પ્રશ્નોના યોગ્ય નિરાકરણ કરવામાં આવેલ.
@CMOGuj
@ikaushikvekaria
@revenuegujarat
@AlokPandey_IAS
@Info_Bhavnagar
આજ રોજ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક કલેકટર કચેરીના આયોજન ખંડ ખાતે યોજાયેલ.જેમાં રજૂ થયેલા મુદ્દાઓની ચર્ચા કરી નિકાલ અર્થે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ.
@CMOGuj
@revenuegujarat
@ikaushikvekaria
@AlokPandey_IAS
@ddobhavnagar
@Info_Bhavnagar
આજરોજ ભાવનગર ગ્રામ્ય તાલુકાના રાજગઢ ગામની ગ્રામ પંચાયતની મુલાકાત લઈ લોકોના પ્રશ્નો સાંભળી તેના નિરાકરણ માટે સંબધિત અધિકારીશ્રીઓને સુચના આપેલ તથા તલાટી કમ મંત્રીની સામાન્ય દફતર તપાસણી કરેલ.
@CMOGuj
@revenuegujarat
@ikaushikvekaria
@AlokPandey_IAS
@Info_Bhavnagar
ખુશહાલ બનશે આપણું ગુજરાત!
લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના વરદ્હસ્તે વિવિધ વિકાસ પ્રકલ્પોનું થશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત. જેનાથી જનસુવિધા વધુ ઉત્તમ બનશે.
#Namo4ViksitBharat #SwachhataSeSwagat









































