ConnectGujarat (@ConnectGujarat) header
ConnectGujarat (@ConnectGujarat) profile picture

India's 1st ISO Certified Digital News Portal, providing voice to the unheard & responsible media channel for people stories & trending info. #BeyondJustNews

गुजरात, भारत
Joined September 2015
Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)Photo by ConnectGujarat (@ConnectGujarat)
પંચમહાલ ગોધરાના ભુરાવાવ એસ.ટી. બસ ડેપોમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા ભારે અફરાતફરી મચી જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી સમગ્ર ડેપોને લપેટમાં લીધો આગમાં એસ.ટી. કંટ્રોલ રૂમ સહિત ૬થી વધુ દુકાનો બળીને ખાખ થઈ #ConnectGujarat #BeyondJustNews
19
ભરૂચ શીતલ સર્કલથી કક્ષક સર્કલ જતા માર્ગ પર કારને નડ્યો અકસ્માત, સદનસીબે કોઈ જાનહાની નહીં #bharuch #caraccident #accident
51
સ્નેહમિલન સમારોહ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્', કોબા, ગાંધીનગરથી જુઓ કનેક્ટ ગુજરાત પર LIVE youtu.be/5t1UO7hlRD0 #ConnectGujarat #BeyondJustNews
34
વડોદરામાં મહિલા પર કપિરાજનો હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ #vadodara #monkeys #monkeyattack #cctv #cgnews
60
અમદાવાદ ડ્રગ્સ ફેક્ટરી કેસમાં મોટા ખુલાસા! આરોપી મુદસ્સર પઠાણના 10 જેટલા કેફે હોવાનો ખુલાસો અગાઉ કોલ સેન્ટર પણ ચલાવતો હોવાની NCBની તપાસમાં માહિતી રાજસ્થાનમાં ડ્ર*ગ્સ ફેક્ટરી જોયા બાદ અમદાવાદમાં ફેક્ટરી શરૂ કરી અન્ય કેટલા લોકો સામેલ છે તે અંગે તપાસ, 14 દિવસના રિમાન્ડની માગણી કરાશે
42
બંગાળની ખાડીમાં ચક્રવાતનું સંકટ! ડિપ્રેશન ચક્રવાતમાં ફેરવાવાની શક્યતા IMDનું એલર્ટ, 16 નવેમ્બરે ચક્રવાત અને 17મીએ ગંભીર ચક્રવાત બની શકે તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની આગાહી દિલ્હી-UPમાં ધુમ્મસ, બિહારમાં હવામાન સૂકું રહેવાની શક્યતા #BayOfBengal #CycloneAlert #IMD
29
PM મોદી બે દિવસીય ફિલિપાઈન્સ પ્રવાસે જશે! આજે અને કાલ 17 નવેમ્બર દરમિયાન મનિલાની મુલાકાત લેશે 17 નવેમ્બરે 23મી ASEAN-India સમિટમાં ભાગ લેશે 21મી ઈસ્ટ એશિયા સમિટ (EAS)માં પણ હાજરી આપશે ફિલિપાઈન્સ 2026 માટે ASEANનું અધ્યક્ષપદ સંભાળી રહ્યું છે #NarendraModi #PhilippinesVisit
27