SHO Cyber Crime PS Jamnagar (@CybercrimeJam) header
SHO Cyber Crime PS Jamnagar (@CybercrimeJam) profile picture

CyberCrime Helpline Number - 1930 Contact No : 0288-2666610 & 6359629343

Jamnagar
Joined May 2024
નૂતન વર્ષાભિનંદન! નવા વર્ષમાં સુખ-સમૃદ્ધિ સાથે સાયબર સુરક્ષા પણ જાળવજો. અજાણ્યા લિંક, ઓટીપી અને નકલી કૉલથી સાવધ રહો. કોઈ શંકા હોય તો તરત ૧૯૩૦ પર ફોન કરો. સાયબર પોલીસ જામનગર #SaalMubarak #CyberSafeJamnagar #નૂતનવર્ષાભિનંદન #jamnagarpolice #spjamnagar #GujaratPolice #Diwali2026
🤖 Made with AI
12
ધનતેરસની શુભેચ્છા! ફ્રી ગોલ્ડ કોઇન અને અજાણ્યા QR કોડથી દૂર રહો. સાયબર સેફ રહો, ખુશીઓ સાથે તહેવાર ઉજવો! #cyberpolicejamnagar #Dhanteras2026 #cybersafejamnagar #Diwali2026 #jamnagarpolice #jamnagar #halar #StaySafe #ScamAlert #cyberhelpline1930 #ilovejamnagar
🤖 Made with AI
24
શંકા હોય તો તરત દૂર રહો! 🚨 સાયબર છેતરપિંડીથી બચવાનો સરળ મંત્ર – “When in Doubt, Throw it Out.” શંકાસ્પદ લિંક, મેસેજ કે ફાઇલ પર ક્લિક ન કરો. સાવચેત રહો, સાયબર સુરક્ષિત રહો. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, જામનગર 👮‍♂️#jamnagarpolice #cyberpolicejamnagar #Diwali #cybersafejamnagar
1
35
લોખંડી પુરુષ, ભારત રત્ન સરદાર વલ્લભભાઈ પટેલની 151મી જન્મજયંતિ નિમિત્તે આયોજિત એકતા દોડમાં જોડાઈ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સંદેશ ફેલાવીએ. 🇮🇳 એકતા જ આપણી શક્તિ છે! આપ સૌ જાહેર જનતાને સહભાગી બનવા હાર્દિક આમંત્રણ. 🙏#runforunity #jamnagarpolice #ektadivas
1
30
🚨 હોસ્પિટલના બહાને સાયબર છેતરપિંડીથી સાવધાન! કોઈના હોસ્પિટલમાં દાખલ હોવાની વાત કરીને પૈસા માંગે અથવા રૂપિયા ટ્રાન્સફર કર્યાનો ખોટો સ્ક્રીનશોટ બતાવે તો તરત વિશ્વાસ ન કરો. ⚠️ પૈસા મોકલતા પહેલાં ખરાઈ કરો અને માત્ર સ્ક્રીનશોટ નહીં, બેંક ખાતામાં ખરેખર રકમ જમા થઈ છે કે નહીં તે તપાસો.
1
22
“તમારું બેંક એકાઉન્ટ કોઈને પણ ભાડે ન આપો! 🚨 અજાણતાં પણ સાયબર ગુનામાં ભાગીદાર બની શકો છો. સાવધાન રહો, સાયબર સુરક્ષિત રહો.”#jamnagarpolice #cybersafejamnagar #jamnagar #muleaccount #cricket #cyberawerness #halar
1
2
68
“ગરબા રમો આનંદથી, નવરાત્રી ઉજવો સુરક્ષિત રીતે… તમારી સુરક્ષા માટે જામનગર પોલીસ હંમેશાં તમારી સાથે! 🚔🙏”#safenavratri #GarbaNight #jamnagarpolice #StaySafeOnline #jamnagar #cyberpolicejamnagar #scamalert #DandiyaNight #police #india
48
SHO Cyber Crime PS Jamnagar retweeted
ગરબા પણ થાય, ગરિમા પણ જળવાય.. Details in reply!
6
18
2
135
7,326
SHO Cyber Crime PS Jamnagar retweeted
રસ્તામાં બાળકને મદદ કરતી વખતે તેની સુરક્ષા અને ગોપનીયતા બંનેનું ધ્યાન રાખવું જરૂરી છે. યોગ્ય સ્થળે રાખીને વિશ્વસનીય સહાય સુધી પહોંચાડવી એ જ જવાબદાર પહેલ છે. #GujaratPolice
2
10
1
33
3,453
SHO Cyber Crime PS Jamnagar retweeted
મા બ્રહ્મચારિણીની તપસ્યા અને ધૈર્ય આપણને વિચારપૂર્વક આગળ વધવાની પ્રેરણા આપે છે. જીવનમાં સમજદારીથી લેવાયેલું એક પગલું અનેક મુશ્કેલીઓથી બચાવી શકે છે. #GujaratPolice #Navratri #Navratri2026
2
17
73
10,721
SHO Cyber Crime PS Jamnagar retweeted
🎬 Your Creativity. Your Voice. A Drug-Free Gujarat! Participate in the ANTF Reel & Short Film Making Competition 2026 and win exciting prizes worth ₹12 lakh! Register now and be the voice of a drug-free Gujarat. #DrugFreeGujarat #ANTF
2
7
15
11,436
SHO Cyber Crime PS Jamnagar retweeted
આપની સુરક્ષા અને ઉત્સવની ઉજવણીનો અનોખો સમન્વય. #GujaratPolice #Navratri2026
3
34
2
136
9,244
નારીનું સન્માન, સુરક્ષા અને સશક્તિકરણ — અમારી પ્રાથમિકતા!#safenavratri #shakti #cybersafejamnagar #jamnagarpolice #cyberpolicejamnagar #maa #amba #bhavani
1
34
નવરાત્રીની મોજ, પણ ફ્રી ગરબા પાસના નામે ઠગાઈ નહીં! WhatsApp, SMS કે Instagram પર “Free Garba Pass”ની લિંક આવે તો ક્લિક ન કરો. શંકાસ્પદ APK કે ફાઇલ ડાઉનલોડ ન કરો. આવી લિંકથી બેંક વિગતો, OTP અને ફોનનો ડેટા ચોરાઈ શકે છે.#cybersafejamnagar #navratri #jamnagarpolice #freepass
🤖 Made with AI
1
53
🛡️ સાયબર જાગૃતિ અભિયાન સાયબર ક્રાઈમથી બચવા માટે જરૂરી સાવચેતી, સુરક્ષિત ડિજિટલ વ્યવહાર અને ઓનલાઈન છેતરપિંડીથી બચવાના ઉપાયો અંગે સાયબર પોલીસ સ્ટેશન, જામનગર દ્વારા શાળા નંબર ૪૫ ખાતે સાયબર અવેરનેસ સેમિનાર ane પેમ્ફલેટનું વિતરણ કરવામાં આવેલ. #CyberAwareness #CyberCrime #CyberSafety
18
ફરિયાદ માટે તુરંત: 📞 1930 🌐 cybercrime.gov.in 📞 જામનગર સાયબર પોલીસ: 0288-2550200 જાગૃત રહો, સુરક્ષિત રહો. સાયબર પોલીસ સ્ટેશન જામનગર #CyberPoliceJamnagar #CyberSafeJamnagar #APKScam #WhatsAppFraud #1930 #JamnagarPolice #સાયબરસુરક્ષા #HarGharCyberSuraksha #scamalert
🤖 Made with AI
24
🚨 ઘરેથી કામ કરો… અઠવાડિયે ₹25,000 કમાઓ… અનુભવની જરૂર નથી! આવા મેસેજ આવે તો તરત સાવધાન થઈ જજો. આજકાલ સ્કેમર્સ AI નો ઉપયોગ કરીને નકલી નોકરીની ઓફર, નકલી કંપની અને નકલી રિવ્યૂ બનાવીને લોકોને છેતરે છે. ❌ અજાણી લિંક પર ક્લિક કરશો નહીં ❌ OTP કે બેંક વિગતો ક્યારેય શેર કરશો નહીં
🤖 Made with AI
1
57