DDO Banaskantha (@DdoBanaskantha) header
DDO Banaskantha (@DdoBanaskantha) profile picture
Joined August 2017
Photo by DDO Banaskantha (@DdoBanaskantha)Photo by DDO Banaskantha (@DdoBanaskantha)Photo by DDO Banaskantha (@DdoBanaskantha)Photo by DDO Banaskantha (@DdoBanaskantha)Photo by DDO Banaskantha (@DdoBanaskantha)Photo by DDO Banaskantha (@DdoBanaskantha)Photo by DDO Banaskantha (@DdoBanaskantha)Photo by DDO Banaskantha (@DdoBanaskantha)Photo by DDO Banaskantha (@DdoBanaskantha)Photo by DDO Banaskantha (@DdoBanaskantha)
વૈશ્વિક સ્તરે ગુજરાતનું વધુ એક ગૌરવ! જર્મનીના બર્લિન ખાતે 'અનંત અનાદિ વડનગર - આર્કિયોલોજિકલ એક્સપિરિયન્શિયલ મ્યુઝિયમ' પ્રતિષ્ઠિત 'રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026'થી સન્માનિત... #VadnagarWinsRedDot
114
ગુજરાતની ગૌરવ સિદ્ધિમાં વધુ એક મોરપીંછ... ‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’એ જર્મનીના બર્લિન ખાતે જીત્યો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’... #VadnagarWinsRedDot
79
આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળક્યું ‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’ જર્મનીના બર્લિન ખાતે ‘અનંત અનાદિ વડનગર: આર્કિયોલોજિકલ એક્સપિરિએન્શિયલ મ્યુઝિયમ’એ જીત્યો પ્રતિષ્ઠિત ‘રેડ ડોટ: બેસ્ટ ઓફ ધ બેસ્ટ એવોર્ડ 2026’... #VadnagarWinsRedDot
1
269
વિશ્વની સૌથી ઊચી પ્રતિમા સ્ટેચ્યુ ઑફ યુનિટીની ઓળખ હવે પ્રવાસનનાં નવાં આકર્ષણો સાથે વધુ સમૃદ્ધ બનશે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતે ₹426.71 કરોડથી વધુના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે. #RashtriyaEktaDiwas2026
1
207
સ્ટેચ્યુ ઑફ યુનિટી માત્ર એક સ્મારક નહીં, પરંતુ ભારતની એકતા, અખંડિતતા અને સામર્થ્યનું વૈશ્વિક પ્રતીક છે. આ ઐતિહાસિક ધરતી પર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹426.71 કરોડથી વધુના વિકાસ કાર્યોની ભેટ મળશે. #RashtriyaEktaDiwas2026
1
163
એકતાનગરના વિકાસને મળશે નવી ગતિ અને પ્રવાસનને મળશે નવા આયામ. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી આજરોજ સ્ટેચ્યુ ઑફ યુનિટી ખાતેથી ₹307.83 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ₹118.88 કરોડથી વધુના કાર્યોનું ખાતમુહૂર્ત કરશે. #RashtriyaEktaDiwas2026
4
273
એકતાનગરમાં ગુંજશે રાષ્ટ્રીય એકતાનો સંદેશ... દેશની અખંડિતતા, રાષ્ટ્રીય એકતા અને સુરક્ષા દળોના શૌર્યને સમર્પિત રાષ્ટ્રીય એકતા પરેડ–2026 અંતર્ગત એકતાનગર ખાતે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો અને દેશભરના 2000 કલાકારો દ્વારા કરાશે ભવ્ય રજૂઆતો. #RashtriyaEktaDiwas2026
168
એકતાનગરમાં ‘એક ભારત – શ્રેષ્ઠ ભારત’ની સંસ્કૃતિ નો થશે સંગમ... દેશના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિને એક મંચ પર લાવી રાષ્ટ્રીય એકતા, સાંસ્કૃતિક ગૌરવ અને પ્રવાસનને નવી ઊચાઈ મળશે... #RashtriyaEktaDiwas2026
1
150
સરદાર સાહેબના એક ભારત, શ્રેષ્ઠ ભારતના સ્વપ્નનેસાકાર કરવાની દિ શામાંવધુએક મહત્વપૂર્ણ પહેલ. રાષ્ટ્રીય એકતા દિ વસ નિ મિ ત્તેમાનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી એકતાનગર ખાતેથી ₹426.71 કરોડથી વધુના વિ વિ ધ વિ કાસકાર્યો નુંલોકાર્પણ અનેખાતમુહૂર્ત કરશે. #RashtriyaEktaDiwas2026
3
154
પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે 'પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના'ના 24મા હપ્તાનું વિતરણ તેમજ જન-કલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત... #KisanKalyanSeRashtraKalyan
2
192
બનાસકાંઠાની ધરતી પરથી વિકાસનો સૂર્યોદય... માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદહસ્તે તા. 30 ઓક્ટોબર, 2026ના રોજ ભીલડી, બનાસકાંઠા ખાતે વિવિધ જનકલ્યાણકારી વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત... #KisanKalyanSeRashtraKalyan
2
2
4
236
ખેરમાળ-તા.હડાદ ખાતે ગ્રામપંચાયત, આંગણવાડી-૧-૨, સબસેન્ટર, પ્રા.શાળા(MDM)ની મુલાકાત કરી, નાણાંપંચ અંતર્ગત પેવર બ્લોક, પુરસંરક્ષણ દિવાલ, ચેકડેમ, PMAY આવાસના કામોનું નિરીક્ષણ કરી કામગીરી સંદર્ભે માર્ગદર્શન આપવામાં આવ્યું @PMOIndia @CMOGuj @GujDCoffice @CollectorBK
2
2
458
વડગામ મામલતદાર કચેરી ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજરી આપી, મેમદપુર ખાતે ગ્રામપંચાયત, આંગણવાડી, પ્રા.શાળા(MDM), સબસેન્ટરની મુલાકાત કરી, PMAY આવાસ, નાણાંપંચ અંતર્ગત પેવર બ્લોકના કામોનું નિરીક્ષણ કરી જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @PMOIndia @CMOGuj @GujDCoffice @CollectorBK
4
527
ઝાલમોર-તા.કાંકરેજ ગ્રામપંચાયત, આંગણવાડી, PHC, પ્રા.શાળાની મુલાકાત કરી, નાણાપંચ અંતર્ગત મંદિર પેવર બ્લોક, રબારી તથા ઠાકોર મહોલ્લા પેવર બ્લોક, PMAY આવાસના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન કરવામાં આવ્યું. @PMOIndia @CMOGuj @GujDCoffice @CollectorBK
335
કણબીયાવાસ- તા.દાંતા ખાતે સેવાસેતુ કાર્યક્રમમાં હાજરી આપી તેમજ ગ્રામપંચાયત, સબસેન્ટરની મુલાકાત કરી વિકાસના કામોનું નિરીક્ષણ કરવામાં આવ્યું. આ સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @PMOIndia @CMOGuj @GujDCoffice @CollectorBK
8
852
સાગ્રોસણા-તા.પાલનપુર ખાતે પ્રાથમિક શાળામાં એકદિન એક ઘંટા શ્રમદાન અંતર્ગત સફાઇ કરવામાં આવી તેમજ આંગણવાડી-૩ ની મુલાકાત, આંગણ ઉત્સવય કાર્યક્રમમાં હાજરી, PHC ની મુલાકાત કરવામાં આવી. @PMOIndia @CMOGuj @GujDCoffice @CollectorBK
1
10
546
ડીસા ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની NRLM યોજના દ્વારા આયોજિત સરસ મેળામાં હાજરી આપી વિવિધ સ્ટોલની મુલાકાત લઈ વસ્તુઓનું નિરિક્ષણ કરવામાં આવ્યું. @PMOIndia @CMOGuj @GujDCoffice @CollectorBK
1
2
353
દાંતીવાડા તાલુકાના ગોઢ ખાતે સેવા સેતુ કાર્યક્રમમાં હાજરી, PHC ની મુલાકાત તેમજ ચોડુંગરી ખાતે ગ્રામપંચાયત, આંગણવાડી, PMAY, પ્રા.શાળા MDM ની મુલાકાત, નાણાંપંચ, દિવાલ, પેવરબ્લોકના કામોનું નિરીક્ષણ કરી માર્ગદર્શન આપવામાં આવ્યું. @PMOIndia @CMOGuj @GujDCoffice @CollectorBK
1
8
622