Deepak Meghani (@DeepakMeghani) header
Deepak Meghani (@DeepakMeghani) profile picture

Cop|Author|Interested in Physics, Philosophy, Poetry, Fitness, Sports| Personal Account https://teapawt.net/t.co/U3kHVv5T22

Gujarat
Joined October 2013
Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)Photo by Deepak Meghani (@DeepakMeghani)
Journey of 11 books in one frame...
17
17
366
41,960
જેની પણછમાં લય હોય છે એણેય લડવું તો પડે છે, પણ એની લડાઈમાંય લય હોય છે. પણછલય હોવાથી ધનુષ નિવાર્ય નથી બનતું, યુદ્ધ ટાળી નથી શકાતું, જીવનકર્મ અવગણી નથી શકાતું; પરંતુ પણછલય હોવાથી યુદ્ધ પણ યોગ બની શકે છે. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
3
6
66
2,255
નૂતન વર્ષાભિનંદન! નવ વર્ષ નિશદિન નવ રહે, એવું આખું ભવ રહે, પુરુષાર્થના રવમાં ડોકાતો, પ્રારબ્ધનો પ્રશાંત પગરવ રહે. — દીપક મેઘાણી, IPS જોઈન્ટ ડાયરેક્ટર, એન્ટી કરપ્શન બ્યૂરો
14
14
1
186
3,792
તમારું ખરેખર મૂલ્ય જ્યાં મૂલ્યો પર ભાર મૂકવામાં આવે ત્યાં થશે, જ્યાં મૂલ્ય પર ભાર હોય ત્યાં તમારા મૂલ્યોનું કોઈ મૂલ્ય નથી હોતું. — દીપક મેઘાણી ('પર્ણકિનારી'માંથી)
1
7
120
3,468
Deepak Meghani retweeted
Replying to @DeepakMeghani
ક્યાંક ફટાકડાનો શોરગુલ ખૂબ, ક્યાંક બારેમાસ સન્નાટો કોઈ ગલીમાં; ક્યાંક આંસુભીની રચાય કોઈ રંગોળી, ક્યાંક કોઈએ કૃત્રિમ છાપ દીધી ઢાળી; ઝગમગતાં તોરણો, ઝળહળતી દિવાળી! --દીપક મેઘાણી('તિતિક્ષા'ની ઉપરોક્ત રચનામાંથી)
1
8
305
ક્યાંક રાત ચમકતી ચળકતી મહેકતી ક્યાંક ક્યાંક હોય અમાસ એકધારી ક્યાંક પકવાન પસંદગીની પારાવાર મૂંઝવણ ક્યાંક સમજી જાય બાળકો બધું જાણી ઝગમગતાં તોરણો, ઝળહળતી દિવાળી! – દીપક મેઘાણી ('તિતિક્ષા' કાવ્યસંગ્રહની રચના 'ઝગમગતાં તોરણો, ઝળહળતી દિવાળી'માંથી)
5
7
157
5,465
Deepak Meghani retweeted
કકળાટ કાઢવાની કાળી ચૌદસ ભ્રષ્ટાચારનો કકળાટ કાઢવા ફરિયાદ કરવા સંપર્ક કરો ૧૦૬૪ ઉપર... @sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani @InfoGujarat @HARESHM38109376 @BaldevD11469478 #ACBGujarat #FightAgainstCorruption
4
10
2
60
7,443
આફત દરેકના જીવનમાં આવી શકે છે, પણ કેટલાંક એને પોતે જ લાવતા હોય છે. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
3
8
128
2,958
જે ખુદને ખુદમાં ખોળતો હોય એ જ ખળખળતો હોય. જે ખુદને ખલ્કમાં ખોળતો હોય એ બહુબહુ તો ખણખણતો હોય. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
2
10
119
3,220
Deepak Meghani retweeted
What is gratitude? What is a relationship? This video from Surat moved me deeply. For years, this gentleman guarded his society, through heat, rain and long nights. Today, the residents bid him a heartfelt farewell. This isn't just a goodbye. It is the bond of a family, between the people who live here and the man who kept them safe. Relationships aren't built on titles, but on care. And gratitude is remembering, with respect, those who served us quietly. This is the spirit of Gujarat, where humanity is always alive.
8
149
2
561
18,639
સસ્તા ડેટા પેકેજને કારણે એક તહેવારની એક શુભકામનાને બદલે તહેવારના દરેક દિવસની શુભકામનાઓ મળવા લાગી છે.નવરાત્રિના નવેનવ દિવસની શુભકામનાઓ મળી હતી,પછી રાવણ મરી ગયો એની મળી અને હવે દિવાળીના અગિયારસથી લાભપાંચમ સુધીના દસેક દિવસની સિન્થેટિક શુભકામનાઓ રોજ મળશે એવું લાગે છે.ધન્ય થઈ ગયો છું.
5
13
1
185
7,501
ખૂબ જરૂરી હોય છે ઉપેક્ષિત થવું, એ જાણવા કે એકલા હોવું કેટલું સુખદ હોય છે. — દીપક મેઘાણી ('ક્ષણતીર'માંથી)
2
13
152
3,117
પાંદડું ખર્યું વૃક્ષ હચમચ્યું - ને થોડુંક મર્યું – 'ગોધૂલિ'માંથી #haiku
2
2
96
3,424
સંપત્તિ ભાગ્યથી બની શકે છે, શરીર ભાગ્યથી નથી બનતું. શરીર બનાવવા માટે શ્રમનો કોઈ વિકલ્પ નથી. — દીપક મેઘાણી ('શરશરીરસંધાન'માંથી)
2
8
160
3,138
Corruption is a gender-neutral phenomenon.
ગમાનપુરા ગ્રામ પંચાયત, જી.મહેસાણાના (૧) સરપંચ મણીબેન મહેંદ્રજી ઠાકોર તથા (૨) ગમાનપુરા અને દેલોલી ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રી દિપ્તીબેન ડો/ઓ વસંતભાઇ પટેલ રૂ.૧,૦૦,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. @sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani @InfoGujarat @HARESHM38109376
5
15
2
193
8,961
મારા સૌ શિખરો સમેટીને, દાનમાં દૈ દીધા તળેટીને. ખૂબ હીબકાં ભરીને રોયો છે, મારો ભૂતકાળ મુજને ભેટીને. - ખલીલ ધનતેજવી
21
1
197
4,622
Deepak Meghani retweeted
પીપલોદ આરોગ્ય કચેરી, અઠવા ઝોન, સુરત મહાનગરપાલિકા ખાતે ફરજ બજાવતા (૧) સેનેટરી ઇન્સ્પેક્ટર વિપુલકુમાર જયંતકુમાર જોશી તથા (૨) સફાઈ કામદાર શૈલેષભાઈ કિશનભાઈ સોલંકી રૂ. ૧૧,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. @sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani @InfoGujarat @HARESHM38109376
2
19
1
143
9,316
દયાળુ થવું, પરંતુ પોતાના અંગે લાચાર ના થઈ જવાય એટલી પોતાના પર કૃપા પણ રાખવી. — દીપક મેઘાણી ('પણછલય'માંથી)
1
19
188
3,672
21 km trail running in the Sabaramati ravine area, on unpaved roads, singletrack trails, dirt paths, village roads; with Shri Meghal Chakrawarti, Fitness Coach and his group.
4
4
1
93
3,345
Any public servant demanding gift for any festive occasion comes under the purview of demanding 'undue advantage' as per Section 2(d), thus attracting action under the Prevention of Corruption Act.
મહાનગરપાલિકા, ગાંધીનગરની સી.એન.સી.ડી. શાખામાં ફરજ બજાવતા આઉટસોર્સ (એજન્સી સબ લિમિટેડ) એલ.આઇ. (લાઇવ સ્ટોક ઇન્સ્પેક્ટર) જયદિપસિંહ રામસિંહ રાજપુત રૂ. ૨૨,૦૦૦/- ની લાંચ લેતા ઝડપાયા. @sanghaviharsh @PIYUSH_270871 @DeepakMeghani @InfoGujarat @HARESHM38109376 @BaldevD11469478
4
10
2
86
9,137