Dr. Rutvij Patel (@DrRutvij) header
Dr. Rutvij Patel (@DrRutvij) profile picture

In-charge, Vadodara District BJP | BJP Gujarat Executive Member | Former State President, BJYM Gujarat

Karnavati
Joined January 2013
Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)Photo by Dr. Rutvij Patel (@DrRutvij)
Dr. Rutvij Patel retweeted
ભૂતકાળના ગૌરવશાળી વારસાનું સ્મરણ અને વિકસિત ભારતના નિર્માણનો સંકલ્પ એ જ સંવિધાન ગૌરવ દિવસની સાચી ઉજવણી... 📌 સંવિધાન આપણું સ્વાભિમાન 📌 લોકશાહી આપણી શક્તિ 📌 એકતા આપણી ઓળખ 📌 રાષ્ટ્રનિર્માણ આપણું કર્તવ્ય #SamvidhanGauravDiwas
1
62
93
2,230
Dr. Rutvij Patel retweeted
संविधान की प्रति हाथ में लेकर घूमने से संविधान के साथ किए गए धोखे मिट नहीं जाएंगे। इतिहास के काले अध्यायों का जवाब आज की पीढ़ी को भी देना पड़ेगा। #SamvidhanGauravDiwas
62
88
1,522
Dr. Rutvij Patel retweeted
जो लोग हमारी सभ्यता का विरोध कर रहे हैं, मैं आज उनको बताना चाहता हूँ कि संविधान की मूल प्रति एक बार देख लीजिए संविधान की मूल प्रति में प्रभु श्री राम का अयोध्या आगमन, भगवान बुद्ध, भगवान महावीर, दशम पिता गुरु गोविंद सिंह जी, रानी लक्ष्मीबाई, दांडी यात्रा और नेताजी सुभाष चंद्र बोस के चित्र लगाकर एक-एक अध्याय की शुरुआत की गई। #SamvidhanGauravDiwas
3
47
69
1,539
Dr. Rutvij Patel retweeted
'देश का पथप्रदर्शक है हमारा संविधान' विषय पर आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी का यह लेख... मोदी सरकार का प्रयास रहा है कि जन-जन और विशेषकर युवाओं से संविधान का जुड़ाव और गहरा हो। इससे राष्ट्रीय एकता की वह भावना और मजबूत होगी, जो भारत के उज्ज्वल भविष्य के लिए बहुत जरूरी है। इसी सोच के साथ एक दशक पहले सरकार ने 26 नवंबर को संविधान दिवस के रूप में मनाने का निर्णय लिया... #ConstitutionDay nm-4.com/PxXR6o
6
67
1
104
3,205
Dr. Rutvij Patel retweeted
ડભોઈ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ મહેતાને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. ઈશ્વર સદાય આપને ઉત્તમ સ્વાસ્થ્ય અને દીર્ઘાયુ જીવન પ્રદાન કરે એવી પ્રાર્થના. @shailesh_sotta
5
38
2
154
9,252
Dr. Rutvij Patel retweeted
भारतीय लोकतंत्र की सबसे मजबूत नींव, हमारे संविधान के मूल्यों में निहित है। न्याय, स्वतंत्रता, समानता और बंधुता के आदर्शों को आत्मसात करते हुए हमारा संविधान प्रत्येक नागरिक को अधिकारों के साथ-साथ राष्ट्र के प्रति कर्तव्यों का बोध भी कराता है। इस गौरवशाली संविधान के शिल्पकार, भारत रत्न बाबा साहेब डॉ. भीमराव अंबेडकर जी को कोटि-कोटि नमन, जिन्होंने अपनी दूरदर्शी सोच, असाधारण विद्वता और अथक प्रयासों से भारत को एक ऐसा संविधान दिया, जो हमारी विविधता को एकता के सूत्र में बांधता है और हर नागरिक को समान अवसर एवं सम्मान का मार्ग प्रशस्त करता है। आइए, इस संविधान दिवस पर हम संवैधानिक मूल्यों, लोकतांत्रिक आदर्शों और राष्ट्रीय एकता के प्रति अपनी प्रतिबद्धता को और सुदृढ़ करें तथा एक न्यायपूर्ण, समरस और सशक्त भारत के निर्माण में अपना योगदान देने का संकल्प लें। संविधान दिवस की हार्दिक शुभकामनाएँ! #SamvidhanDiwas
31
101
3
269
5,712
Dr. Rutvij Patel retweeted
આજે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે અમદાવાદ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રી @JPNadda જી સાથે ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ભાવપૂર્વક વંદન કર્યાં. #SamvidhanGauravDiwas
1
83
1
99
1,321
Dr. Rutvij Patel retweeted
संविधान से ही लोकतंत्र, लोकतंत्र से ही भारत महान 🇮🇳 #SamvidhanGauravDiwas
1
61
97
1,139
Dr. Rutvij Patel retweeted
मुंबई 26/11 आतंकी हमले में प्राण गंवाने वाले निर्दोष नागरिकों को भावभीनी श्रद्धांजलि एवं राष्ट्र की रक्षा के लिए सर्वोच्च बलिदान देने वाले वीर जवानों को शत-शत नमन! आज आदरणीय प्रधानमंत्री श्री @narendramodi के नेतृत्व में भारत आतंकवाद के विरुद्ध ‘जीरो टॉलरेंस की नीति’ के साथ एकजुटता एवं मजबूती से खड़ा है और आतंकवाद को जड़ से खत्म करने के लिए दृढ़ संकल्पित है।
2
66
1
86
982
Dr. Rutvij Patel retweeted
વિશ્વના સૌથી મોટા લોકતંત્ર ભારતની એકતા, અખંડિતતા અને સાર્વભૌમત્વના આધારસ્તંભ એવા આપણા પવિત્ર સંવિધાનના સન્માનમાં ઉજવાતા ‘સંવિધાન દિવસ’ની હાર્દિક શુભકામનાઓ. સંવિધાન દિવસના અવસરે સંવિધાન નિર્માતા ભારત રત્ન બાબા સાહેબ ડૉ. ભીમરાવ આંબેડકરજી સહિત બંધારણ સભાના તમામ મહાન સભ્યોને નમન.
9
82
3
114
1,083
Dr. Rutvij Patel retweeted
“हमारा संविधान, हमारा स्वाभिमान” 26 नवंबर 1949 को अंगीकृत हमारा संविधान केवल एक दस्तावेज़ नहीं, बल्कि भारत की लोकतांत्रिक चेतना, राष्ट्रीय एकता और नागरिक अधिकारों का आधार है। संविधान की प्रस्तावना के शब्द ‘हम भारत के लोग’ हमारी सामूहिक शक्ति, एकता और राष्ट्र के प्रति साझा जिम्मेदारी का प्रतीक हैं। भारत का यह संविधान ‘आजाद भारत से विकसित भारत 2047’ के निर्माण का मार्गदर्शक तत्व है ..!!
11
93
1
134
1,539
Dr. Rutvij Patel retweeted
LIVE: અમદાવાદ ખાતે સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે પ્રબુદ્ધ નાગરિક ગોષ્ઠિ કાર્યક્રમ. ​#SamvidhanGauravDiwas teapawt.net/i/broadcasts/2peVbjYgL…
6
68
2
86
2,811
Dr. Rutvij Patel retweeted
બંધારણ દિવસ નિમિત્તે ગાંધીનગર ખાતે પ્રેરણા ભૂમિમાં ભારત રત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને ભાવવંદના કરી. ૨૬ નવેમ્બર, ૧૯૪૯ના રોજ બંધારણ સભાએ ભારતના બંધારણનો સ્વીકાર કર્યો હતો. બંધારણની મુસદ્દા સમિતિના અધ્યક્ષ તરીકે ડૉ. બાબાસાહેબનું યોગદાન સદૈવ વંદનીય અને પ્રેરણાદાયી રહેશે. આવો, બંધારણ દિવસે ન્યાય, સ્વતંત્રતા, સમાનતા અને બંધુતાનાં મૂલ્યોને જીવનમાં ઉતારી રાષ્ટ્રનિર્માણમાં સહભાગી બનવા સંકલ્પબદ્ધ થઈએ. ​#SamvidhanGauravDiwas
4
103
1
144
3,148
Dr. Rutvij Patel retweeted
૨૬/૧૧ના મુંબઈ આતંકી હુમલામાં જીવ ગુમાવનાર નિર્દોષ નાગરિકોને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ. આ કાયરતાપૂર્ણ હુમલો આજે પણ દેશવાસીઓના હૃદયને હચમચાવી દે છે. આતંકવાદીઓનો બહાદુરીપૂર્વક સામનો કરતાં સર્વોચ્ચ બલિદાન આપનાર વીર સુરક્ષા જવાનોને કોટિ કોટિ નમન. તેમનાં અદમ્ય સાહસ અને કર્તવ્યનિષ્ઠાને રાષ્ટ્ર સદૈવ કૃતજ્ઞતાપૂર્વક યાદ રાખશે. સરકાર આતંકવાદના નિર્મૂલન માટે ઝીરો ટોલરન્સની નીતિ સાથે કર્તવ્યરત છે. આવો, આતંકવાદ સામે એકજૂટ રહી રાષ્ટ્રની એકતા અને સુરક્ષા માટે સંકલ્પબદ્ધ થઈએ.
12
69
1
137
4,423
Dr. Rutvij Patel retweeted
રાષ્ટ્રીય દૂધ દિવસ નિમિત્તે સૌ પશુપાલક ભાઈ-બહેનો અને ડેરી ક્ષેત્ર સાથે સંકળાયેલા સૌને હાર્દિક શુભકામનાઓ. દેશમાં શ્વેત ક્રાંતિના પ્રણેતા ડૉ. વર્ગીસ કુરિયનજીની જન્મજયંતીએ તેમને સાદર નમન. ભારત વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે અને વૈશ્વિક દૂધ ઉત્પાદનમાં લગભગ ચોથા ભાગનું યોગદાન આપે છે. ડેરી ક્ષેત્ર કરોડો ગ્રામીણ પરિવારોની આજીવિકાનો આધાર છે અને તેમાં મહિલાશક્તિની ભૂમિકા કેન્દ્રસ્થાને છે. ગુજરાતની સહકારી ડેરી પ્રવૃત્તિ તો ગ્રામીણ સમૃદ્ધિ અને મહિલા સશક્તિકરણનું પ્રેરક ઉદાહરણ બની છે. આવો, પશુપાલનના ઉચ્ચ આદર્શોને અપનાવીએ, સાથે જ આધુનિક ટેકનોલોજીને પણ અપનાવીએ, અને દૂધ ઉત્પાદન થકી ગ્રામીણ અર્થતંત્રને વધુ મજબૂત બનાવીએ. #NationalMilkDay
2
60
2
99
1,110
Dr. Rutvij Patel retweeted
સૌ દેશવાસીઓને સંવિધાન ગૌરવ દિવસની હાર્દિક શુભકામનાઓ. 🇮🇳 ​વિશ્વની સૌથી મોટી લોકશાહીના આત્મા સમાન આપણું સંવિધાન દેશના પ્રત્યેક નાગરિકને સમાન અધિકાર, ન્યાય અને સન્માન આપે છે. આ પાવન અવસરે ભારતીય સંવિધાનના મુખ્ય શિલ્પી ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરજી સહિત સંવિધાન સભાના તમામ મહાનુભાવોને શત્ શત્ નમન. આવો, સંવિધાનના મૂલ્યોને આત્મસાત કરી 'વિકસિત ભારત'ના નિર્માણમાં સહભાગી બનીએ. ​#SamvidhanGauravDiwas
15
75
2
143
3,117
Dr. Rutvij Patel retweeted
पटना में आयोजित ‘संविधान गौरव दिवस’ कार्यक्रम को संबोधित कर रहा हूँ। teapawt.net/i/broadcasts/2onVByVdj…
11
257
10
310
7,271
Dr. Rutvij Patel retweeted
26/11 मुंबई आतंकी हमले में जान गँवाने वाले सभी निर्दोष नागरिकों को विनम्र श्रद्धांजलि एवं मातृभूमि की रक्षा में सर्वोच्च बलिदान देने वाले वीर सुरक्षाकर्मियों को शत्-शत् नमन। वर्ष 2008 में आज ही के दिन हमारे पुलिसकर्मियों, NSG कमांडो और सुरक्षाबलों ने अदम्य साहस के साथ आतंकियों का सामना करते हुए अनेक लोगों की जान बचाई। आज का भारत आतंकवाद के प्रति ‘जीरो टॉलरेंस’ की नीति पर अडिग है। शहीदों का बलिदान हमें राष्ट्र की सुरक्षा के प्रति सदैव सजग रहने की प्रेरणा देता रहेगा।
13
210
1
261
3,739
Dr. Rutvij Patel retweeted
संविधान दिवस पर समस्त देशवासियों को हार्दिक शुभकामनाएँ। हमारा संविधान प्रत्येक भारतीय के अधिकारों, कर्तव्यों और आकांक्षाओं की आधारशिला है। इस अवसर पर बाबासाहेब डॉ. भीमराव अंबेडकर जी सहित संविधान सभा के सभी सदस्यों को कृतज्ञतापूर्वक नमन। आदरणीय प्रधानमंत्री श्री @narendramodi जी के नेतृत्व में वर्ष 2015 में 26 नवंबर को ‘संविधान दिवस’ के रूप में मनाने की शुरुआत हुई। आइए, अपने संवैधानिक मूल्यों और कर्तव्यों के प्रति निष्ठा रखते हुए विकसित भारत के निर्माण का संकल्प लें।
50
279
2
463
4,867