માર્ગ સલામતી અને ઈમરજન્સી કેરને સુદ્રઢ બનાવવાના ઉદ્દેશથી આજે "Road Safety & Trauma First-Response Education Program" અંતર્ગત મહત્વપૂર્ણ બેઠક યોજાઈ.
અકસ્માત અટકાવવા અને કટોકટીના સમયે લોકોને તુરંત પ્રાથમિક સારવાર મળી રહે તે દિશામાં લેવાયેલું એક સરાહનીય પગલું.
હંમેશાં ટ્રાફિક નિયમોનું પાલન કરો અને જવાબદાર નાગરિક બનો!
#RoadSafety #FirstAid #SaveLives #GujaratTraffic #EmergencyCare #RoadSafetyGujarat
Two wheels, one life, zero excuses. Triple riding isn’t just illegal, it’s an open invitation to disaster. Ride safe, ride with only one pillion. 🛵⚠️
#RoadSafety #GujaratRoadSafety #DriveSafe
સવારી એકની હોય કે બેની, સુરક્ષા બંનેની જરૂરી છે. દ્વિચક્રી વાહન પર સવાર બંને વ્યક્તિઓ માટે હેલ્મેટ ફરજિયાત છે.
#RoadSafety #WearAHelmet #SafetyFirst #TrafficRules #GujaratRoadSafety #HelmetSavesLives #RideSafe
મેચ હોય કે મુસાફરી... લાઈન ક્રોસ કરશો તો નુકસાન પાક્કું! ઝીબ્રા ક્રોસિંગ અને સ્ટોપ લાઇન પર જ વાહન થોભાવો.
#DontCrossTheLine #RoadSafety #TrafficRules #GujaratRoadSafetyAuthority #ZebraCrossing
અરે જેઠાલાલ, હેલ્મેટ માથાની સુરક્ષા માટે છે, અરીસાના શણગાર માટે નહીં! બાપુજીની વાત સાંભળો અને જ્યારે પણ સ્કૂટર ચલાવો ત્યારે હેલ્મેટ નિયમ મુજબ માથે પહેરો.
#HelmetRules #GujaratTraffic #SafeRideSafeLife #JethalalBabuji #SadakSuraksha
Losing 10,000 aura points every time you cross the road like you have respawn enabled. 💀
Bro, the white stripes exist for a reason—use the zebra crossing, not your luck.
#GRSAOfficial #GenZHumor #WalkSmart #GujaratRoadSafety #StaySafe
રોડ સેફ્ટી એક્શન પ્લાન વિઝન ૨૦૩૦ના અસરકારક અમલીકરણ માટે મુખ્ય મહાનગર પાલિકાઓ ( અમદાવાદ,વડોદરા,રાજકોટ,ગાંધીનગર,જૂનાગઢ,સુરત,જામનગર,ભાવનગર)સાથે વિડિયો કોન્ફરન્સના માધ્યમથી કમિશનર, રોડ સેફ્ટી ઓથોરિટી ના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજવામાં આવી
Meeting with stakeholders was convened on 22nd October 2026 to review implementation of Road Safety Strategic Action Plan 2025-2030 under the chairmanship of Commissioner, GRSA
સુરક્ષિત સફર, સુરક્ષિત જીવન! 🛵✨
ભરૂચ પોલીસ અને RTO ભરૂચ દ્વારા SP ગ્રાઉન્ડ ખાતે રોડ સેફ્ટી જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.
અનોખી ગરબા પ્રસ્તુતિ, સેલ્ફી પોઇન્ટ અને રોડ સેફ્ટી શપથ દ્વારા નાગરિકોમાં માર્ગ સલામતીનો સચોટ સંદેશ પ્રસારિત કરાયો.
નિયમોનું પાલન કરીએ, પોતાની અને પરિવારની સુરક્ષા સુનિશ્ચિત કરીએ. 🛣️
#RoadSafety #Bharuch #BharuchPolice #RTO #TrafficSafety #SafeDrive #Gujarat
અધર્મ પર ધર્મનો વિજય એટલે દશેરા, અને અકસ્માત પર સુરક્ષાનો વિજય એટલે ટ્રાફિક નિયમોનું પાલન. આ દશેરાએ કરો સુરક્ષિત ડ્રાઇવિંગનો સંકલ્પ.
આ વિજયાદશમીએ રોડ પરના અહંકાર અને ઓવરસ્પીડ રૂપી રાવણનું દહન કરીએ; હેલ્મેટ અને સીટબેલ્ટ અપનાવી સુરક્ષિત ગુજરાત બનાવીએ. દશેરાની હાર્દિક શુભકામનાઓ!
બાળકોની સુરક્ષા સર્વોપરી: ટુ-વ્હીલર પર સવારી વખતે આ ભૂલ ક્યારેય ન કરશો! 🛑🛵
નાની બેદરકારી બની શકે છે મોટા અકસ્માતનું કારણ. ઘણીવાર આપણે બાળકોને પાછળ ઊંધા મોઢે બેસાડીએ છીએ, જે અચાનક બ્રેક લાગતી વખતે કે વળાંક પર અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
#RoadSafety #GujaratRoadSafety #ChildSafety #SafeDriving #TrafficRules
નિયમો દંડથી બચવા માટે નહીં, પણ સુરક્ષિત ઘરે પહોંચવા માટે છે!
આપણે ઘણીવાર સ્ટાઇલ, ઉતાવળ કે અધીરાઈમાં એ ભૂલી જઈએ છીએ કે ઘરે કોઈ આપણી રાહ જોઈ રહ્યું છે.
#RoadSafetyAwareness #SafeDriving #TrafficAwareness #GRSA #Gujarat
બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ ત્યારે જ બનશે જ્યારે તેમની સફર સુરક્ષિત રહેશે! 🚸🎒
શાળાએ જતાં અને આવતાં બાળકોની સુરક્ષા માટે આ ત્રણ મહત્વના નિયમોનું અચૂક પાલન કરો
ચાલો, એક જવાબદાર નાગરિક અને વાલી તરીકે બાળકોની માર્ગ સલામતી સુનિશ્ચિત કરીએ. 🚦✨
માર્ગ સલામતી તરફ વધુ એક મજબૂત કદમ!
નવી દિલ્હી ખાતે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) દ્વારા આયોજિત બે દિવસીય રાષ્ટ્રીય કાર્યશાળામાં માર્ગ અકસ્માતો અટકાવવા માટેના કાયદાકીય ઉપાયો અને નીતિઓ અંગે રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય નિષ્ણાતો દ્વારા વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ પ્રસંગે ગુજરાત રોડ સેફ્ટી ઑથોરિટીના કમિશનરશ્રી દ્વારા ગુજરાતમાં 'પીએમ રાહત યોજના'ના સફળ અમલીકરણ અંગે પ્રભાવશાળી પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું.
#RoadSafety #GujaratRoadSafetyAuthority #GRSA #TowardsSaferMobility #WHO #TrafficSafety #Gujarat
સલામત સફર, સુરક્ષિત ભવિષ્ય! 🚦✨
સાવચેતી અને નિયમોનું પાલન એ જ માર્ગ સુરક્ષાની સાચી ચાવી છે.
ગુજરાત રોડ સેફ્ટી ઓથોરિટી અને નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટર, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે સર્વોદય વિદ્યામંદિર, ભાટ ખાતે ટ્રાફિક અને રોડ સેફ્ટી અવેરનેસ સેશન યોજાયું.
શાળાના 96 વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ સક્રિય ભાગ લઈ ટ્રાફિક સિગ્નલ્સ, હેલ્મેટ-સીટબેલ્ટનું મહત્વ અને અકસ્માત નિવારણના ઉપાયો વિશે ઊંડાણપૂર્વક સમજ મેળવી. રોમાંચક રોડ સેફ્ટી ક્વિઝમાં વિજેતા બનેલા તેજસ્વી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી સન્માનિત કરવામાં આવ્યા.
આજના જાગૃત વિદ્યાર્થીઓ, આવતીકાલના જવાબદાર નાગરિક! ચાલો સાથે મળીને નિયમો પાળવાનો સંકલ્પ કરીએ. 🛣️🪖🚗
#RoadSafetyAwareness #TrafficRules #SafeDriving #Gandhinagar #GujaratRoadSafety #StudentAwareness #NisargScienceCentre #DriveSafe #SafetyFirst
સિગ્નલ હોય ત્યારે તમારું વાહન હંમેશાં સ્ટોપ લાઇનની પાછળ જ ઊભું રાખો. તમારી નાની સમજદારી કોઈનો જીવ બચાવી શકે છે.
#TrafficSafety #GujaratPolice #FollowRules #RoadSafetyGujarat



























