Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC) header
Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC) profile picture

Official Account of Gandhidham Municipal Corporation.

Joined June 2024
Photo by Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC)Photo by Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC)Photo by Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC)Photo by Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC)Photo by Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC)Photo by Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC)Photo by Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC)Photo by Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC)Photo by Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC)Photo by Gandhidham Municipal Corporation (@GandhidhamGDMC)
🪔 એક દીવો... એક આશીર્વાદ... એક સંકલ્પ... #SevaSankalpAbhiyan #AshirwadKaDiya #HappyBdayPMModi @CMOGuj @darshnavaghela_ @NULM_MoHUA @MoHUA_India @pmsvanidhi
1
1
114
🪔 એક દીવો... એક આશીર્વાદ... એક સંકલ્પ માનનીય પ્રધાનમંત્રીશ્રીના જન્મદિવસ નિમિત્તે ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા પંચમુખી હનુમાન મંદિર, આદિપુર તથા ડો. બાબા સાહેબ આંબેડકર કન્વેન્શન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો. 13 આઇકોનિક બુથનું પણ આયોજન કરવામાં આવ્યું. @CMOGuj
1
2
100
🛍️✨ PM SVANidhiથી સ્વરોજગારને પ્રોત્સાહન! ગાંધીધામના સ્ટ્રીટ વેન્ડર્સને PM SVANidhi યોજના અંતર્ગત ધિરાણ સહાયથી વ્યવસાય વિકસાવવાની તક મળી રહી છે. #PMSVANidhi #Gandhidham #StreetVendors #AatmanirbharBharat @CMOGuj @KanubhaiDesai_MLA @darshnavaghela_ @NULM_MoHUA @MoHUA_India
1
2
114
🏥💚 આયુષ્માન કાર્ડથી આરોગ્ય સુરક્ષા! સરકારશ્રીની આયુષ્માન ભારત યોજના અંતર્ગત પાત્ર લાભાર્થી પરિવારોને આરોગ્ય સારવાર માટે આર્થિક સુરક્ષા મળી રહી છે. સ્વસ્થ પરિવાર • સુરક્ષિત પરિવાર #AyushmanCard #Gandhidham @CMOGuj @darshnavaghela_ @NULM_MoHUA @MoHUA_India
1
2
97
🏠✨ આવાસ યોજનાથી પરિવારોના સપનાઓ થયા સાકાર! સરકારશ્રીની વિવિધ આવાસ યોજનાઓ અંતર્ગત ગાંધીધામના જરૂરિયાતમંદ પરિવારોને પોતાના ઘરનું સ્વપ્ન સાકાર કરવાની તક મળી રહી છે. #GandhidhamAavas #Gandhidham #AavasYojana @CMOGuj @KanubhaiDesai_MLA @darshnavaghela_ @NULM_MoHUA @MoHUA_India
1
1
80
🪔✨ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ‘આશીર્વાદનો દિવડો’ કાર્યક્રમની પૂર્વ તૈયારી ✨🪔 #AashirvadNoDivdo #Gandhidham #GandhidhamMunicipalCorporation #GDMC
1
1
83
🌱 સેવા મારું યોગદાન અંતર્ગત વૃક્ષારોપણ ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ક્રેમેટોરિયમની બાજુમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું. મ્યુનિસિપલ કમિશનરશ્રી તથા કોર્પોરેટરશ્રીઓની ઉપસ્થિતિમાં **હરિયાળા ગાંધીધામ અને પર્યાવરણ સંરક્ષણનો સંકલ્પ** લેવામાં આવ્યો. #SevaMaruYogdan #Gandhidham #GDMC
6
2
4
346
🌧️ વરસાદી આગાહીને ધ્યાનમાં રાખી ગાંધીધામ મહાનગરપાલિકા તંત્ર સંપૂર્ણ સતર્ક અને સજ્જ છે. મ્યુનિસિપલ કમિશનરશ્રી દ્વારા શહેરના વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ વરસાદી પાણીના નિકાલ અને જરૂરી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું તથા સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવી. #Gandhidham
1
1
5
457
Gandhidham Municipal Corporation retweeted
#WATCH | Kutch, Gujarat: Gandhidham Municipal Corporation has intensified its encroachment removal drive, clearing 130 illegal constructions under police protection
3
62
2
425
13,961
Gandhidham Municipal Corporation retweeted
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા નિયમિત ધોરણે ડોર ટુ ડોર કલેક્શન ની અસરકારક કામગીરી માટે મહાનગરપાલિકા વિસ્તારમાં ગળપાદરના સહારા નગરમાં લોકો ને જાગૃત કરવામાં આવ્યા કે તેઓ સૂકો કચરો અને ભીનો કચરો અલગ અલગ એકત્ર કરી આપે, જેથી કચરાનું વિભાજન યોગ્ય રીતે થઈ શકે અને સ્વચ્છતા જાળવી શકાય.
1
4
5
400
Gandhidham Municipal Corporation retweeted
📢IEC અભિયાન અંતર્ગત ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સપના નગર વિસ્તારની Mount Starz International School ખાતે વિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું. વિદ્યાર્થીઓને સૂકો-ભીનો કચરો અલગ રાખવા, જાહેર સ્થળોએ કચરો ન ફેંકવા અંગે સમજ આપવામાં આવી. #visiblecleanliness
1
3
269
Gandhidham Municipal Corporation retweeted
📢🌿 IEC અભિયાન દ્વારા લોકો ને જાગૃત કરવામાં આવ્યા. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા સેક્ટર વિસ્તારમાં લોકો ને નીચે મુજબ માહિતી આપવામાં આવી: ♻️ સૂકો-ભીનો કચરો અલગ રાખવો 🩺 મેડિકલ વેસ્ટનું સુરક્ષિત નિકાલ 👉 મારું ગાંધીધામ – સ્વચ્છ ગાંધીધામ 🌿 #visiblecleanliness #Swachhotsav
1
1
2
216
Gandhidham Municipal Corporation retweeted
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા ગાંધીધામ વિસ્તારની માતૃછાયા પ્રાથમિક શાળાનાવિદ્યાર્થીઓને સ્વચ્છતા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું.વિદ્યાર્થીઓને સમજાવવામાં આવ્યું સૂકો અને ભીનો કચરો અલગ રાખવો આ ઉપરાંત સ્વચ્છતા ચિત્ર સ્પર્ધાનું આયોજન કરી બાળકોમાં સ્વચ્છતા પ્રત્યે ઉત્સાહ વધારવામાં આવ્યો
1
3
177
Gandhidham Municipal Corporation retweeted
📢🌿 IEC અભિયાન દ્વારા લોકો ને જાગૃત કરવામાં આવ્યા. ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા જગજીવન નગરના વિસ્તારમાં લોકો ને નીચે મુજબ માહિતી આપવામાં આવી: ♻️ સૂકો-ભીનો કચરો અલગ રાખવો 🩺 મેડિકલ વેસ્ટનું સુરક્ષિત નિકાલ 👉 મારું ગાંધીધામ – સ્વચ્છ ગાંધીધામ 🌿 #visiblecleanliness #Swachhotsav
1
2
156
Gandhidham Municipal Corporation retweeted
ગાંધીધામ મહાનગરપાલિકા લાવી છે RRR વાહન! જૂના કપડા, પુસ્તકો, રમકડાં, વાસણો – જે ઉપયોગી છે, તે દાન કરો! તમારી વસ્તુ RRR વાહન અથવા નીચેના સેન્ટરો પર જમા કરો 1️⃣ સેક્ટર-૦૫ વોર્ડ ઓફીસ 2️⃣ સપના નગર વોર્ડ ઓફીસ 3️⃣ લીલાશા વોર્ડ ઓફીસ આવો, Reduce • Reuse • Recycle સાથે મારું ગાંધીધામ.
2
4
165
Gandhidham Municipal Corporation retweeted
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છ, સુંદર અને સ્વસ્થ બનાવવા વિશેષ સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં NGO, નાગરિક જૂથો, સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓને જોડાવા આમંત્રણ છે QR કોડ/વેબસાઇટ મારફતે નોંધણી કરો અને “ મારું ગાંધીધામ, મારું ગૌરવ!”ને સાકાર કરો.
1
2
3
146
Gandhidham Municipal Corporation retweeted
ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં સરકારી જમીન પરનાં દબાણો દૂર કરવામાં આવેલ છે. મહાનગરપાલિકા દ્વારા મુક્ત કરાયેલ આ 2000 ચો.મી. જેટલી જમીન પર અંદાજીત ₹1.25 કરોડના ખર્ચે વાતાનુકુલીત લાયબ્રેરી કમ રીડિંગ રુમનું નિર્માણ કરવામાં આવશે. 50 લોકોની ક્ષમતાની સોલાર પેનલ તથા ગ્રીન સ્પેસ ધરાવતી આ લાયબ્રેરીમાં ઇ-લાયબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવશે.
3
54
189
11,343
Gandhidham Municipal Corporation retweeted
#WATCH | Gandhidham, Kutch: Manish Guruwani, Commissioner, Municipal Corporation, Gandhidham says, "Under the CSR initiative of Deendayal Port Authority Kandla, the beautification and development work of Green Hydrogen Park at Jhanda Chowk, Gandhidham, Madansinh Circle, Adipur, and Lilashah Circle, as well as the main market, and the construction of an RCC road from Patel's statue to Gandhi's statue, were inaugurated today. The total cost of these projects is Rs 12 crore. This money has been provided to us under CSR by the Deendayal Port Authority, Kandla. Deendayal Port Authority has also committed to covering the cleaning expenses of the city's East Zone for 24 months. I am also deeply grateful to the Deendayal Port. The Gandhidham Municipal Corporation and the Deendayal Port are fully committed to the development of the city."
3
8
4,176
Gandhidham Municipal Corporation retweeted
#WATCH | Gandhidham, Kutch: Sushil Kumar Singh, Chairman, DPA says, "Today the Gandhidham Municipal Corporation has launched some projects. Deendayal Port Kandla has provided funding of Rs 12 crore under its CSR initiatives. These projects include beautification projects and the beautification of three traffic circles in the market area. As you may know, the Deendayal Port Authority is part of the National Green Hydrogen Hub Mission. The Government of India has declared it a Green Hydrogen Hub. So, based on this theme of green hydrogen and greening, and how to bring the theme of decarbonization to this region, the Deendayal Port Authority is working with the Commissioner on the development and growth of this area. We are also integrating ourselves into their projects. We will be conducting a joint exercise in the future..."
6
18
4,882
Gandhidham Municipal Corporation retweeted
"Visible Cleanliness" અભિયાન હેઠળ સરકારશ્રીની સૂચના અનુસાર ગાંધીધામ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં વિશેષ સફાઈ ઝુંબેશ ચાલી રહી છે.જેમાં ઓમ મંદિર થી શનિદેવ રોડ (અંજાર રોડ) જેવા મુખ્ય માર્ગોની સફાઈ હાથ ધરવામાં આવી છે. #VisibleCleanliness #SwachhataHiSeva2025
1
2
5
372