દાહોદમાં ‘જોહાર કાફે’નું ભવ્ય ઉદ્ઘાટન!
જનજાતીય ગૌરવ દિવસ અને ભગવાન બિરસા મુંડાજીની 151મી જન્મજયંતીના પાવન અવસરે માનનીય રાજ્યકક્ષાના મંત્રીશ્રી સંજયસિંહ મહિડા તથા ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીમાનના હસ્તે દાહોદ ખાતે ‘જોહાર કાફે’નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું.
રાજ સખી મંડળ દ્વારા સંચાલિત આ કાફે આદિવાસી સંસ્કૃતિ, પરંપરાગત વાનગીઓ અને સખી મંડળની બહેનોની ઉદ્યોગસાહસિકતાને નવી ઓળખ આપશે.
સ્થાનિક સંસ્કૃતિનું ગૌરવ, બહેનોના સ્વરોજગારનો વિકાસ અને આત્મનિર્ભરતાની નવી ઉડાન! 🌸
#JoharCafe #Dahod #JanJatiyaGauravDiwas #BirsaMundaJayanti #GLPC #DAYNRLM #WomenEmpowerment #AtmanirbharNari
જનજાતિય ગૌરવ દિવસની સખી મંડળની બહેનોને હાર્દિક શુભકામનાઓ.
આવો, ભગવાન બિરસા મુંડાના સંઘર્ષ, શૌર્ય અને સમાજ પ્રત્યેના સમર્પણમાંથી પ્રેરણા લઈને આદિવાસી સંસ્કૃતિ અને વારસાની જાળવણી સાથે સમૃદ્ધિના નવા આયામો સર કરીએ.
#JanjatiyaGauravDiwas #GLPC #SHG #WomenEmpowerment
નવા વર્ષના મંગલમય પ્રારંભે આપ સૌને નૂતન વર્ષાભિનંદન. 🌸
ગ્રામ્ય મહિલાઓની ક્ષમતા, કૌશલ્ય અને ઉદ્યોગસાહસિકતાને નવી ઓળખ મળે તથા તેમના જીવનમાં સમૃદ્ધિનો ઉજાસ પથરાય એવી શુભકામનાઓ.
#GLPC #SHG #NutanVarshabhinandan #GujaratiNewYear
🪔 જીએલપીસી મુખ્ય કચેરી ખાતે દિવાળીની ઉજવણી🪔
પ્રકાશના પર્વ દિવાળીના પાવન અવસરે ગુજરાત લાઇવલીહુડ પ્રમોશન કંપની લિમિટેડ (GLPC)ની મુખ્ય કચેરી ખાતે માનનીય મેનેજિંગ ડિરેક્ટરશ્રી પ્રશસ્તિ પારિક (IAS)ની ઉપસ્થિતિમાં ઉત્સાહ અને ઉમંગભેર દિવાળીની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પરંપરાગત વિધિ સાથે દિવાળીની પૂજા કરવામાં આવી તેમજ તમામ કર્મચારીઓએ સાથે મળીને મીઠાઈ અને નાસ્તાની વહેંચણી સાથે તહેવારની ખુશીઓ માણી હતી.
સ્નેહ, સહકાર અને એકતાના ભાવ સાથે ઉજવાયેલા આ પર્વે કાર્યસ્થળ પર આનંદ અને હકારાત્મકતાનો માહોલ સર્જ્યો હતો.
🪔 GLPC પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ! 🪔
#GLPC #MissionMangalam #DiwaliCelebration #HappyDiwali #Gujarat #FestivalOfLights
🪔 શુભ દીપાવલી 🪔
આ દિવાળીએ 'વોકલ ફોર વોકલ'ના મંત્રને અપનાવીને સ્થાનિક ઉત્પાદનોની ખરીદીને પ્રોત્સાહન આપીએ. આપણી નાનકડી ખરીદી ગ્રામ્ય મહિલાઓ માટે આવકની નવી તકો ઊભી કરવામાં અને તેમને આર્થિક રીતે આત્મનિર્ભર બનાવવામાં મહત્વપૂર્ણ યોગદાન આપી શકે છે.
આ દિવાળીએ સ્વદેશી અપનાવીએ અને સખીઓના જીવનમાં સમૃદ્ધિનો દીવો પ્રગટાવીએ.
#GLPC #HappyDiwali #VocalForLocal #SHG #WomenEmpowerment
Make this Diwali special with elegant handcrafted décor and thoughtful gifts made with care! 🎁✨
🎁 Price: ₹1999
📞 Order Now: +91 6356011872
#TheGraceCollection #VocalForLocal #GLPC #Diwali2026
Welcome prosperity and positivity this Diwali with traditional décor and festive essentials! 🪔🙏
🎁 Price: ₹1899
📞 Order Now: +91 8866155117
#AuspiciousHeritage #VocalForLocal #GLPC #Diwali202
Celebrate Diwali with beautiful Indian craftsmanship and meaningful handmade gifts! 🧵✨
🎁 Price: ₹1899
📞 Order Now: +91 9879756587
#TheRoyalWeave #VocalForLocal #GLPC #Diwali2026
ધનતેરસના પાવન પર્વની હાર્દિક શુભકામનાઓ.
આ શુભ અવસરે આવો, આપણે સૌ સખી મંડળની બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલા સ્વદેશી ઉત્પાદનોને ખરીદવાનો સંકલ્પ લઈ, તહેવારની ખુશીઓમાં ઉમેરીએ આત્મનિર્ભરતાના રંગ.
શુભ ધનતેરસ. 🪷
#GLPC #Dhanteras #WomenEmpowerment #AtmanirbharGujarat
Make Diwali gifting memorable with thoughtful keepsakes and charming handcrafted essentials! 🎁✨
🎁 Price: ₹1799
📞 Order Now: +91 8780466705
#TheClassicCollection #VocalForLocal #GLPC #Diwali2026
રાજકોટ સરસ મેળામાં મહિલા પોલીસ અધિકારીઓની અનોખી પહેલ!
ACP શ્રી રાધિકા ભારાઈ મેડમની પ્રેરણાથી રાજકોટ શહેર પોલીસ વિભાગની મહિલા અધિકારીઓએ દિવાળી પૂર્વે સરસ મેળામાંથી SHG બહેનો દ્વારા ઉત્પાદિત વિવિધ વસ્તુઓની લાખો રૂપિયાની ખરીદી કરી મહિલા ઉદ્યોગસાહસિકોને પ્રોત્સાહન પૂરું પાડ્યું.
આ પહેલમાં DCP ઝોન-1 શ્રી હેતલ પટેલ (IPS), ACP શ્રી રાધિકા ભારાઈ (DySP) સહિત અન્ય મહિલા પોલીસ અધિકારીઓ જોડાયાં હતાં.
સાથે જ, સમગ્ર 10 દિવસ દરમિયાન મહિલા સ્ટોલધારકો અને SHG બહેનોની સુરક્ષા માટે વિશેષ તકેદારી રાખવામાં આવી હતી.
મહિલાઓનો મહિલાઓને સાથ – મહિલા સશક્તિકરણ અને આત્મનિર્ભરતાનું પ્રેરણાદાયી ઉદાહરણ! 💐
#RajkotSarasMela #GLPC #GujaratPolice #WomenEmpowerment #SHG #VocalForLocal
Celebrate an eco-conscious Diwali with earthy textures, handcrafted pieces, and sustainable charm! 🌱🪔
🎁 Price: ₹1600
📞 Order Now: +91 9898300547
#Prakriti2 #VocalForLocal #GLPC #Diwali2026
Bring home divine blessings with traditional puja essentials and festive goodness this Diwali! 🙏🪔
🎁 Price: ₹1500
📞 Order Now: +91 9979004590
#GomataPanchprasadam2 #VocalForLocal #GLPC #Diwali2026
Celebrate an eco-conscious Diwali with earthy textures, handcrafted pieces, and sustainable charm!
🎁 Price: ₹1500
📞 Order Now: +91 9898300547
#Prakriti1 #VocalForLocal #GLPC #Diwali2026
Gift the goodness of nature this Diwali with thoughtful self-care and herbal essentials!
🎁 Price: ₹1100
📞 Order Now: +91 9016318164
#EvergreenEssentials #VocalForLocal #GLPC #Diwali2026
Celebrate Diwali with natural products, traditional treats, and handcrafted clay diyas! 🪔🌿
🎁 Price: ₹1100
📞 Order Now: +91 9737677541
#PurelyOrganica2 #VocalForLocal #GLPC #Diwali2026
Share the joy of Diwali with wholesome treats, natural flavours, and thoughtful festive gifts! 🌿✨
🎁 Price: ₹1100
📞 Order Now: +91 9979004590
#HarvestOfHealth4 #VocalForLocal #GLPC #Diwali2026
Welcome prosperity and positivity this Diwali with traditional décor and festive essentials! 🪔🙏
🎁 Price: ₹1100
📞 Order Now: +91 9979004590
#ShubhAarambhHamper #VocalForLocal #GLPC #Diwali2026
Celebrate Diwali with beautiful Indian craftsmanship and meaningful handmade gifts! 🧵✨
🎁 Price: ₹1000
📞 Order Now: +91 9825564912
#ArtInEveryThread #VocalForLocal #GLPC #Diwali2026



























