
Police Inspector (Cyber Crime police station) Rajkot Rural #abstractart #reading #nature views expressed are personal.
- Tweets408
- Following259
- Followers2K
- Likes1.8K

ALT ⚠️ 'વર્ક ફ્રોમ હોમ' ના નામે ચાલતી છેતરપિંડીથી સાવધાન! સાયબર ગઠિયાઓ હવે "ઘરે બેઠા કમાણી" ની લોભામણી ઓફરો આપીને લોકોને ફસાવી રહ્યા છે. યાદ રાખો, મહેનત વગર અને ઇન્ટરવ્યુ વગર કોઈ સીધી નોકરી આપતું નથી. 🚨 આ સ્કેમની મુખ્ય નિશાનીઓ: ▪️ ડિગ્રી કે ભણતરની કોઈ જરૂર નહીં ▪️ ઇન્ટરવ્યુ વગર સીધું સિલેક્શન ▪️ જોઈનિંગ માટે એડવાન્સ ફીની માંગણી ▪️ ઓછા કામમાં તોતિંગ પગારની લાલચ જો તમને પણ આવી કોઈ ઓફર મળે, તો લાલચમાં આવવાને બદલે સતર્ક બનો. નોકરી માટે કોઈને પણ ઓનલાઇન પૈસા ચૂકવશો નહીં. સુરક્ષિત રહો, સાવધાન રહો. 📞 હેલ્પલાઇન: 1930 #gujarat #rajkot #gondal #jetpur #dhoraji #upleta #jasdan #Vinchiya #Paddhari #lodhika #KotdaSangani #jamkandorana #cybercrime #CyberSafe #CyberAwareness #BeCyberSafe #StayAlert #ThinkBeforeYouClick #WorkFromHome #ReportFraud1930




















