
IFCN @factchecknet Certified, Gujarati Fact-checking organization debunking false information on Social Media https://teapawt.net/t.co/EJywSboqlG
India, Gujarat
Joined January 2020
- Tweets1.1K
- Following13
- Followers235
- Likes49
Pinned Tweet
અરે, આ મેસેજ સાચો છે.? 🤔🤔🤔
તમે શું કામ આટલું વિચારો છો.?
અમે છીએ ને, મોકલો તમને શંકાસ્પદ લાગતો મેસેજ અમે જણાવીશું વાયરલ મેસેજ નું સત્ય..
ફેક ન્યુઝને અટકાવવાની મુહિમમાં તમે પણ સહભાગી બનો.
#factcrecendo #fakenews #brakethefake #fakenewsalert🚨⚠️
પાણીના ગ્લાસમાં એક માણસ થૂંકતા હોવાનો જૂનો વીડિયો સાંપ્રદાયિક દાવા સાથે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/a… પર ક્લિક કરો...
#Muslim #Spitting #Uttarpradesh
વધુ પડતા મોબઈલના ઉપયોગથી ગાંડા થઈ ગયેલા બાળકનો સ્ક્રિપ્ટેડ વીડિયો વાસ્તવિક ઘટનાના નામે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/a… પર ક્લિક કરો...
#Child #Mobile #ScriptedVideo
સાયક્લિંગ કરવામાં આવી રહેલા પ્લાસ્ટિકનો વીડિયો નકલી ઘઉંના નામે ખોટી માહિતી સાથે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/v… પર ક્લિક કરો...
#PlasticWheat #Plasticrecycle #DuplicateWheat
મધ્યપ્રદેશના જબલપુર ખાતે બનેલી ઘટનાનો જૂનો વીડિયો ઉત્તરપ્રદેશના નામે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/a… પર ક્લિક કરો...
#Madhyapradesh #Jabalpur #Uttarpradesh #RailwayPolice
ઓમ બિરલાની દીકરી UPSC કે NEAT આપ્યા વિના જ પ્રથમ ટ્રાયલમાં IAS અધિકારી બની ગઈ હોવાની ખોટી માહિતી વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/t… પર ક્લિક કરો...
#OmBirla #AnjaliBirla #IAS
#FakeNewsAlert બાળકને ઢોર માર મારી રહેલા પિતાનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/a… પર ક્લિક કરો...
#Child #Hyderabad #BrutallyThrashed
#fakenews કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીના નામની એડિટ કરેલી એર ટિકિટનો ફોટો વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/k… પર ક્લિક કરો...
#RahulGandhi #Congress #airticket
#Election2k24 રાજસ્થાન ભાજપના નેતા કિરોડીલાલ મીણાનો અધૂરો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/b… પર ક્લિક કરો...
#Rajasthan #KirodilalMeena #BJP #LoksabhaElection2024
#FakeNewsAlert વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણનો એડિટેડ વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/a… પર ક્લિક કરો...
#ImranKhan #Pathan #NarendraModi #shahrukhkhan
#FakeNews હૈદરાબાદથી હલકત્તા શરીફ માટેની વિશેષ ટ્રેનનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/v… પર ક્લિક કરો...
#Hyderabad #MuslimExpress #Train #HalkattaShareef #indianrailway
#election2024🇮🇳 RSS સુપ્રિમો મોહન ભાગવતનો અને ઔવેસીનો એડિટેડ ફોટો વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/t… પર ક્લિક કરો...
#RSS #MohanBhagwat #AsaduddinOwaisi #aimim
#fakenewsalert🚨⚠️ સરકાર દ્વારા અંતિમવિધી પર પણ 18% GST લાગુ કરવામાં આવ્યો હોવાની ખોટી માહિતી વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/d… પર ક્લિક કરો...
#18%GST #BJP #crematoriumservice
#election2024 બીજેપી નેતાને જૂતા અને ચપ્પલના હાર પહેરાવવાનો જૂનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/t… પર ક્લિક કરો...
#BJP #Dhamnod #madhyapradesh
#FakeNewsalert તમામ ખાનગી શાળાઓની ફી એકસરખી કરવામાં આવી હોવાની ખોટી માહિતી વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/f… પર ક્લિક કરો...
#PrivateSchool #EducationDepartment #Fee
🚨⚠️🚨#FakeNews સોનાની શાહીથી લખવામાં આવેલી રામાયણનો વીડિયો ખોટી માહિતી સાથે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/r… પર ક્લિક કરો...
#Ayodhya #GoldRamayana #RamTemple #Surat
🚨⚠️🚨 #FakeNews અગાતી એરપોર્ટનો જૂનો વીડિયો તાજેતરમાં ભારત-માલદીવ વિવાદના નામે ખોટી માહિતી સાથે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/a… પર ક્લિક કરો...
#AgattiAirport #AgattiIsland #Lakshadweep #Maldives
🚨⚠️🚨 #FakeNewsAlert અગાતી એરપોર્ટનો જૂનો વીડિયો તાજેતરમાં ભારત-માલદીવ વિવાદના નામે ખોટી માહિતી સાથે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/a… પર ક્લિક કરો...
#AgattiAirport #AgattiIsland #Lakshadweep #Maldives
⚠️🚨⚠️#FakeNews ગુજરાતમાં 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર મળશે એવી ખોટી માહિતી વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/n… પર ક્લિક કરો...
#Gujarat #450Rupees #GasCylinder #BJP
🚨⚠️🚨#FakeNewsAlert પાકિસ્તાન ખાતે થયેલા બ્લાસ્ટનો જૂનો વીડિયો આતંકવાદી અઝહર મસૂદના મોતના નામે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/t… પર ક્લિક કરો...
#Pakistan #MasoodAzhar #Blast #Expolotion
🚨⚠️🚨 #FakeNews સ્વર્વેદ મહામંદિરના હવનકુંડનો વીડિયો રામ મંદિર અયોધ્યાના નામે વાયરલ
વધુ માહિતી માટે gujarati.factcrescendo.com/v… પર ક્લિક કરો...
#Ayodhya #RamMandir #Havankund #SwarvedMahamandirDham






