શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch) header
શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch) profile picture

ગુજલીશથી ગુજરાતી તરફ. ગુજરાતીને જોવાનો અને મઠારવાનો પ્રયાસ. કોઇએ માઠું લગાડવું નહીં. અમારું કોઇ જ્ઞાન નથી, જે છે તે ભગવદ્ગોમંડળ અને સાર્થ જોડણીકોષનું છે.

Gujarat, India
Joined December 2020
Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)Photo by શુદ્ધ ગુજરાતી (@GujaratiWatch)
ગુજરાતીભાષાને ગુજરાતીઓ જ ગંભીરતાથી લેતાં નથી. જોડણી, વ્યાકરણની ભૂલો સાથે હવે અંગ્રેજી, હિન્દી, ઉર્દુ શબ્દોનો છૂટથી વઘાર કરવામાં આવે છે. તેને લીધે આપણાં મૂળગુજરાતી શબ્દો ભૂલાતા જાય છે. 'ભદ્રંભદ્ર' બન્યા વગર સરળ ગુજરાતી શબ્દોને વધુ પ્રચલિત કરવાનો અમારો પ્રયાસ છે.
1
59
17
474
આપણા મગજમાં એવી માનસિકતા ભરાઈ ગઈ છે કે સેન્ડવિચ બનાવવા જેવી સામાન્ય બાબતથી પણ ઉત્તેજિત થઈ જઈએ છીએ! ઘરનું ખાવાનું બનાવવું સહજ છે. બધાને બહારનું ખાવાની ટેવ શા માટે પાડવી? ઘરેથી ટિફિન લાવીને એસી કોચમાં ખોલો ત્યારે વાસ નથી આવતી? બહુ વાસ આવતી હોય તો રૂમ ફ્રેશનર રાખો!
Replying to @GujaratiWatch
why can't you use a public transport like a public transport?? is it an Air B&B that they have booked ?? sit quietly, respect other passengers' peace, eat a tiffin or train meal, go to sleep, get down at the destination... why they turning a train coach into a personal kitchen ??
5
4
23
2,026
પ્લેનમાં દારુ પીવાય પર થેપલા ના ખવાય. ગજબ!
Replying to @GujaratiWatch
Airoplane me ye log party karte hai to phir ye to sirf Train hai. Uncivilized
5
13
1
108
2,812
શાસ્ત્રમાં આને ઉલ્કા કહેલ છે.
This is actually an ancient Vedic ritual related to Diwali - Akash Deepam. It is to guide our ancestors back to svarga loka. Different version of it is observed by Southerners and Odiyas as well.
2
12
521
પાતાનું ભોજન જાતે બનાવાથી ક્યાં સહપ્રવાસીની ‘રિસ્પેક્ટ’ ઓછી થાય છે? અને આ ‘રિસ્પેક્ટ’નો નિયમ કોઈ માંસાહારી વ્યક્તિ ટ્રેનમાં માંસ ખાતો હોય ત્યારે કેમ લાગું નથી પડતો? ત્યારે કેમ કશું ગંધાતું નથી?
Replying to @GujaratiWatch
એ ભી ના કરાય ઘરે થી પેકિંગ કરી ને લઈ જવાઈ સામે ઉપર નીચે આગળ પાછળ કોઈ બીજો ભી ટ્રાવેલિગ કરતાજ હોઈ છે એની રિસ્પેક્ટ કરતા શીખવી પડસે વર્લ્ડ ટુરિસ્ટ માં પેલા થી જ આપડા ડંકા વાગે છે એ હવે બંદ કરવા ના છે
1
5
32
1,913
સીટ એમની છે. જે કરવું હોય તે કરે! પોતાનું ભોજન જાતે બનાવવામાં નાલેશી શેની?
I can't defend my gujarat 😭🤦 This family of surat posted on Instagram that they were travelling in 3AC compartment They're making food on middle berth even this lady is saying that we could have bring electric toaster for making sandwiches
101
18
6
164
20,776
🙏 સાલ મુબારક! 🚩 આજથી પ્રારંભ થતું વિક્રમ સંવત ૨૦૮૩ આપના અને આપના પરિવારના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને અપાર આનંદ લઈને આવે, એવી પરમપિતા પરમેશ્વરને હૃદયપૂર્વક પ્રાર્થના. નૂતન વર્ષની હાર્દિક મંગલકામનાઓ! 🙏
7
13
166
3,682
પડતર દિવસ કેમ આવે? દિવાળી માટે નિશીથવ્યાપિની અમાવસ્યા લેવાનું વિધાન છે. અર્થાત્ સવારે ગમે તે તિથિ હોય, પરંતુ રાત્રે અમાસ હોય તો જ દિવાળી ઉજવાય. જેમ કે, આ વર્ષે ૮ તારીખે સવારે ચૌદશ હતી, પરંતુ સાંજે અમાસ હોવાથી આપણે દિવાળી ઉજવી.
1
27
4
297
16,683
નવવર્ષ માટે સૂર્યોદયના સમયે એકમ તિથિ હોવી આવશ્યક છે. ૯ તારીખે સૂર્યોદયના સમયે પણ અમાસ જ હોવાથી તે દિવસે નવવર્ષ ઉજવાતું નથી. જ્યારે ૧૦ તારીખે સૂર્યોદયના સમયે એકમ તિથિ હોવાથી તે દિવસે બેસતું વર્ષ ઉજવવામાં આવે છે. આમ, દિવાળી અને બેસતા વર્ષ વચ્ચે આવતો દિવસ ‘પડતર દિવસ’ કહેવાય છે.
2
11
81
2,437
વામપંથી કહેવાનું કારણ એ છે કે તેઓ પોતાની અનુકૂળતા મુજબ પ્રમાણો સ્વીકારે છે અને પ્રતિકૂળ પ્રમાણોને કાલ્પનિક ગણાવીને નકારી કાઢે છે. વરાહમિહિરે પોતાની બૃહત્સંહિતામાં શકકાળ અને યુધિષ્ઠિરના કાળ વચ્ચે ૨૫૨૬ વર્ષનું અંતર દર્શાવ્યું છે. તો પછી પ્રશ્ન એ થાય છે કે પંચસિદ્ધાંતિકામાં આપેલી
How long will we continue to hide our ignorance behind the 'left-wing influence' label? In Brihajjataka, Varahamihira does not explicitly state his birth year or the year in which he composed the work. He does, however, mention his name and his place of origin (Avanti). The primary evidence for dating comes from the Panchasiddhantika, not from Brihajjataka. • In the Panchasiddhantika, Varahamihira refers to the Shaka year 427, which corresponds to 505 CE. • He also mentions Aryabhata (born 476 CE), indicating that he lived after him. • Al-Biruni also places him around 505 CE.
1
3
39
2,175
કાલગણના શાલિવાહન શક સંવત્ અનુસાર જ છે એવું શા માટે માનવામાં આવે છે? વરાહમિહિરની ગણના અનુસાર તેમનો સમય યુધિષ્ઠિરના કાળથી ૨૯૫૩ વર્ષ પછીનો ગણાય છે. વર્તમાન કલિસંવત્ ૫૧૨૩ માનીએ તો તે મુજબ વરાહમિહિરનો સમય આજથી ૨૧૭૦ વર્ષ પૂર્વેનો ઠરે છે.
1
8
561
બીજી તરફ, વિક્રમ સંવત્ ૨૦૮૩ ચાલી રહ્યો છે. આ ગણતરીના આધારે વરાહમિહિર અને વિક્રમાદિત્ય સમકાલીન હોવાનું અનુમાન કરી શકાય છે.
8
346
વામપંથી શિક્ષાનો પ્રતાપ છે, જે ભારતના ઇતિહાસને કલ્પિત માને છે. વરાહમિહિરે પોતાનો સમય બૃહદ્જાતકમાં લખેલો છે. તે વિક્રમસંવતની આસપાસનો જ આવે છે. અને આજના ભણેલાગણેલા અભણ વરાહમિહિરને છઠ્ઠી સદીમાં માને છે.
The Western Kshatrapas (Shakas) remained in the Gujarat-Malwa region until the end of the 4th century CE. Their final ruler, Rudrasimha III, was defeated by the Gupta emperor Chandragupta II sometime between 395 and 413 CE. Chandragupta II assumed the titles 'Vikramaditya' and 'Shakari'. There is no historical evidence for the famous Vikramaditya of 57 BCE to whom the initiation of the 'Vikrama Samvat' is attributed. Modern historians consider this a later legend, likely inspired by the conquests of Chandragupta II. Shudraka (the author of Mrichchhakatik) is a literary or mythical figure, not a historical king who brought an end to the Shakas. The earliest references to this era appear under the names 'Krita' and 'Malava Gana' (found in inscriptions from the 3rd to 5th centuries CE in the regions of Rajasthan and Malwa). The name 'Vikrama' first appears in an inscription dated to 842 CE. Explicit references linking it to 'Vikramaditya' are of an even later origin.
1
9
2
55
3,385
શ્રીરામ ચૈત્ર મહિનામાં અયોધ્યા પરત ફર્યા હતા, આજે નહીં. શકોનો અંત કરનાર મહારાજા વિક્રમાદિત્ય પ્રથમ (શૂદ્રક)નો રાજ્યાભિષેક કાર્તિક સુદ એકમના દિવસે થયો હતો. તેમના રાજ્યાભિષેકની પૂર્વસંધ્યાએ દિવાળી ઊજવવામાં આવે છે અને રાજ્યાભિષેકનો દિવસ નવવર્ષ તરીકે ઊજવાય છે.
15
24
3
257
22,379
કેટલાંના ઘરે વડાં બન્યાં?
8
823
એક સામાન્ય ભોજનાલયવાળાને છેક સર્વોચ્ચ અદાલતમાં લડવા માટેનાં પૈસા ક્યાંથી મળ્યા હશે?
18
83
1
526
12,405
સામી દિવાળીએ પુસ્તકમેળો યોજવા બદલ @AmdavadAMC ને તોપોની સલામી આપવી ઘટે. આખો દિવસ ડોમમાં એટલી ગરમી રહે છે અને પંખા કે લાઇટ ગમે ત્યારે બંધ થઇ જાય છે. દિવાળીને કારણે ભીડ પણ નામમાત્રની આવે છે. મોટાભાગના પુસ્તકવિક્રેતાને વેચાણ બહુ જ ઘટી ગયું છે. શું આ ભૂલમાંથી પાઠ સીખશે?
3
4
1
63
2,995
શિક્ષકને દંડ આપવાનો અધિકાર છે.
અમદાવાદમાં શેઠ CN વિદ્યાલયમાં શિક્ષકે વિદ્યાર્થીને માર માર્યો, શિક્ષક સામે કડક કાર્યવાહી કરવાની વાલીની માગ #gujarat #ahmedabad #news
1
1
18
1,431
ગરબા વિશે રેડિયો જોકીઓને પૂછીને ટિપ્પણી કરેલી?
પણ આદિત્ય ગઢવી, હાર્દિક દવે, જય વસાવડા સામે જે ભાષા પ્રયોગ થઈ રહ્યો છે તે સામે કયા રેડિયો જોકીઓ કે કલાકારો આગળ આવે છે એ જોવાનું રહ્યું.
1
13
120
2,916
આ તો કેવો બચાવ છે? આપણા ઘરે જમીન પર પડેલી વસ્તુ પણ આપણે ઉપાડીને ખાતા નથી, ફેંકી દેવામાં આવે છે. અને દલિતોને રોડની ધૂળમાં પડેલ ઘી આપવાને આપણે સિદ્ધિ માનીયે છે? ઘીનો બગાડ તો એક સમસ્યા છે જ. પણ સાથે આવું ઘી દલિત સમાજને આપીને ઉપકાર કરવાની ભાવના મોટી સમસ્યા છે.
ભાઈ આ ઘી ઢોળતા પહેલા અને પછી ઘણી કાળજી લેવાય છે અને ફિલ્ટર પણ કરાય છે. વાલ્મિકી સમાજ આ બધું સેંકડો વર્ષોથી કરે છે. તમને શું વાંધો છે જો એ લોકોને કોઈ વાંધો નથી તો? એ લોકો તો બહુ ખુશ થાય છે.
1
3
1
25
2,167
તર્ક વગરની શ્રદ્ધા અંધશ્રદ્ધા કહેવાય. સનાતનધર્મમાં તર્કને ઋષિ કહેલ છે. તર્ક વગર ધર્મને જાણવો અસંભવ છે. રસ્તા પર ઘી ઢોળવું એ ભક્તિ પણ નથી. કેવલ પોતાનો અહંકાર સંતોષવા થતી પ્રક્રિયા છે.
Replying to @GujaratiWatch
ભક્તિ કે ભાવ માં તર્ક ના હોય. ઉદાહરણ રૂપે એક વ્યક્તિ વરસો વરસ તપ કરે ત્યારે ઈશ્વર મળે, બીજો ફક્ત નામ રટે એને પણ ઈશ્વર મળે. તર્ક થી તોળશો તો એક ની ભક્તિ ઊંડી તો બીજા ની છીછરી લાગશે.
2
3
24
1,098