काल भी उसका क्या करे, जो भक्त हो महाकाल का..........🙇🙏 Bapa Sitaram #Traveling 🏞 Cricket lovers 🏏
Mahuva
Joined April 2018
- Tweets145K
- Following369
- Followers5.9K
- Likes384K
Hitesh Shiyal retweeted
I bet no Gujarati so called influencer has ever thought to cover Gujarat the way this man is doing. Fab job.
Hitesh Shiyal retweeted
लाखो लोग प्रसाद लेते हैं.. ना किसी से जाती पूछी जाती है ना धर्म.. ना पैसा की अपेक्षा करी जाती है..
अगर आपको भी कोई बड़ा धार्मिक आयोजन करना है पर पता नहीं कि भीड़ को केसे संभालेंगे तो यहा जो सेवा देते हैं वे किसी भी भव्य धार्मिक आयोजन मे मदद करने भी आते हैं..
.
ભગવાન હાથમાં નહીં,
વિચારમાં વસે છે; અને જ્યાંબીજાનું ખરાબ વિચરાય, ત્યાં ભક્તિ અધૂરી રહે છે..!
બાપા સીતારામ 🙏🚩
Hitesh Shiyal retweeted
અમારા મહુવા ને જિલ્લો બનવાનો સમય આવ્યો ત્યાં બોટાદ નાં મંત્રી સૌરભભાઇ પટેલે બોટાદ ને જિલ્લો બનાવી દીધો,
હવે લાગે છે મનસુખભાઇ માંડવીયા પાલીતાણા ને જિલ્લો બનાવી દેશે,
મોરારી બાપુ એ પણ અનેક વાર મહુવા ને જિલ્લો બનાવવા કટાક્ષ કર્યો છે,
મને તો લાગે ઘોઘા જિલ્લો બની જશે પણ મહુવા નહિ.

આ છે ગુજરાત ની કડવી વાસ્તવિકતા, ખાસ તો માવા અને ગોપાલ-બાલાજી નાં પ્લાસ્ટિક પડીકા નાં કાગળો,
બીજું આમાં અમારા મહુવા શહેર નાં દ્રશ્યો પણ છે....🥹😑
આ છે ગુજરાત ની કડવી વાસ્તવિકતા, ખાસ તો માવા અને ગોપાલ-બાલાજી નાં પ્લાસ્ટિક પડીકા નાં કાગળો,
બીજું આમાં અમારા મહુવા શહેર નાં દ્રશ્યો પણ છે....🥹😑
Hitesh Shiyal retweeted
હિન્દુ વીર સ્વ. જયેશભાઈ ગુજરીયા (મહુવા)
આજે તેમની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મા કુળદેવી અને દ્વારકાધીશના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આપણા વીર જયેશભાઈની દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમને સદાય પોતાનાં ચરણોમાં સ્થાન આપે.
🕉️ વિનમ્ર શ્રદ્ધાંજલિ 🕉️
Hitesh Shiyal retweeted
સંજય - કૌરવો ખતમ,
સંજય - શિવસેના ખતમ,
સંજય - આપ ખતમ,
સંજય - આરજેડી ખતમ,
સંજય - JDU ખતમ,
ધૃતરાષ્ટ્ર બનશો તો સંજય બર્બાદ જ કરશે....
હિન્દુ વીર સ્વ. જયેશભાઈ ગુજરીયા (મહુવા)
આજે તેમની આઠમી પુણ્યતિથિ નિમિત્તે મા કુળદેવી અને દ્વારકાધીશના પવિત્ર ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આપણા વીર જયેશભાઈની દિવ્ય આત્માને શાંતિ અર્પે અને તેમને સદાય પોતાનાં ચરણોમાં સ્થાન આપે.
🕉️ વિનમ્ર શ્રદ્ધાંજલિ 🕉️
Hitesh Shiyal retweeted
હિન્દુ ધર્મની રક્ષા કાજે બલિદાન આપનાર અમારા મહુવા ના હિંદુ હૃદય સમ્રાટ જયેશ ભાઈ ગુજરીયાની પાંચમી પુણ્યતિથી પર શત્ શત્ નમન
મહુવા નાં જયેશ ભાઈ ગુજરીયા ની આજ થી છ વર્ષ પહેલાં વિધર્મીઓએ ષડ્યંત્ર દ્વારા પીઠ પાછળ હુમલો કરીને હત્યા કરી હતી.
🚩જય શ્રી રામ 🚩