સરદાર પટેલ મેમોરીયલ, કરમસદ ખાતે ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે આણંદ જિલ્લાનો ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉજવણી અંતર્ગત જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો
#JanJatiyaGauravDiwas #BirsaMundaJayanti
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @MyAnandMyANMC
સાંસદશ્રી દેવુસિંહ ચૌહાણ અને કરમસદ-આણંદ મહાનગરપાલિકાના મેયરશ્રી દિપીકાબેન પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આણંદ ટાઉનહોલ ખાતે ઉજવાયો જનજાતીય ગૌરવ દિવસ
#JanJatiyaGauravDiwas #BirsaMundaJayanti
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @MyAnandMyANMC
2
98
નૂતન વર્ષાભિનંદન...
આજથી શરૂ થઈ રહેલું નવું વર્ષ આપ સૌના જીવનમાં સુખ, સમૃદ્ધિ, શાંતિ, નવ સંકલ્પ, નવ ઉત્કર્ષ લઈને આવે, નવા ઉત્સાહ સાથે જીવનને તેજસ્વી બનાવવાનું બળ મળે તેવી શુભકામનાઓ...
#HappyNewYear #નૂતનવર્ષાભિનંદન
1
2
178
દિવાળી મહાપર્વની આપ સૌને હાર્દિક શુભકામના...
સૌના જીવન સુખ, શાંતિ, સ્વાસ્થ્ય, સમૃદ્ધિ તેમજ આત્મિક ગુણો રૂપી વૈભવથી પરિપૂર્ણ બને એ જ પ્રભુના ચરણોમાં પ્રાર્થના...
#HappyDiwali #Diwali2026
ભગવાન બિરસા મુંડાની ૧૫૧ મી જન્મ જયંતી
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી કાર્યક્રમના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ
#BirsaMundaJayanti #JanjatiyaGauravDiwas
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
પેટલાદ તાલુકામાં રૂ. ૨.૪૫ કરોડના ખર્ચે ૪ ગરનાળાના નિર્માણ માટે મંત્રી કમલેશભાઈ પટેલના હસ્તે ખાતમુહૂર્ત
#Petlad #DevelopmentWorks
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
1
82
'શુભ ધનતેરસ'
માઁ લક્ષ્મી અને ધન અધિપતિ કુબેર આપના જીવનમાં ઉત્તમ આરોગ્ય, ધન, વૈભવ અને સમૃદ્ધિનો સંચાર કરે એ જ અભ્યર્થના...
#Dhanteras #Dhanteras2026
2
95
Info Anand GoG retweeted
'શુભ ધનતેરસ'
માઁ લક્ષ્મી અને ધન અધિપતિ કુબેર આપના જીવનમાં ઉત્તમ આરોગ્ય, ધન, વૈભવ અને સમૃદ્ધિનો સંચાર કરે એ જ અભ્યર્થના...
#Dhanteras #Dhanteras2026
મંત્રીશ્રી રમણભાઈ સોલંકીના હસ્તે તારાપુર ખાતે અન્ન અને નાગરિક પુરવઠા નિગમનું ૭૦૦ મેટ્રિક ટન ક્ષમતાવાળા ગોડાઉનનું ખાતમુહૂર્ત કરાયું
#GujaratDevelopment #FoodSecurity
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat @ramanjiborsad
1
107
દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા ફોડતી વખતે આપેલી બાબતોનું ધ્યાન રાખીએ, કારણ કે આનંદની સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે...
#MahitiMorning #ThursdayTips #SafeDiwali #SafetyFirst
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
Info Anand GoG retweeted
દિવાળીના તહેવાર નિમિત્તે ફટાકડા ફોડતી વખતે આપેલી બાબતોનું ધ્યાન રાખીએ, કારણ કે આનંદની સાથે સલામતી પણ એટલી જ જરૂરી છે...
#MahitiMorning #ThursdayTips #SafeDiwali #SafetyFirst
આણંદની હાડગૂડ પ્રાથમિક શાળા ખાતે દિવાળી વેકેશન ગૃહકાર્ય પોથીનું વિમોચન : વિદ્યાર્થીઓને શાળા સાથે જોડાયેલા રાખવાનો નવતર પ્રયોગ
#EducationInnovation #AnandDistrict
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
1
69
ઓનલાઈન ખરીદીની ચમકમાં ક્યાંક આપણી સંસ્કૃતિનો પ્રકાશ ઝાંખો તો નથી પડી રહ્યો ને?
#SupportLocal #PreserveOurCulture
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
1
59
Info Anand GoG retweeted
પપૈયાની બાગાયતી ખેતી કરીને સફળતા મેળવતા અરવલ્લીના બાયડ તાલુકાના જાલમપુરા ગામના ખેડૂત જયેશભાઈ પટેલ...
પરંપરાગત ખેતીમાંથી આધુનિક બાગાયતી ખેતી તરફ વળેલા જયેશભાઇએ ગુજરાત સરકારના બાગાયત વિભાગના માર્ગદર્શન તેમજ સબસિડીના સહયોગથી પપૈયાના વાવેતરમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી...
ખેડૂત જયેશભાઈએ બાગાયત વિભાગના અધિકારીઓના સૂચન અને તાલીમ કાર્યક્રમોમાં ભાગ લીધા બાદ પપૈયાની વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી શરૂ કરી; બાગાયત વિભાગ તરફથી સમયાંતરે તાલીમ કાર્યક્રમો અને ક્ષેત્ર મુલાકાતો યોજાય છે, જેથી ખેડૂતોને નવીનતમ તકનીકની જાણકારી મળી રહે...
#Gujarat #Agriculture #Horticulture
આણંદ જિલ્લામાં તા.૨૫ નવેમ્બરના રોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાશે
#TalukaSwagatProgram #AnandDistrict
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
આણંદ ખાતે તા.૨૫ નવેમ્બરના રોજ જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાશે
#DistrictSwagatProgram #AnandDistrict
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
બોરસદના દાવોલ ખાતે ઘરેલું હિંસા અધિનિયમ-૨૦૦૫'ની ઉત્પત્તિ અને તેના અમલીકરણ અંગે વિસ્તૃત માહિતી અપાઈ
#DomesticViolenceAct2005 #WomenEmpowerment
@CMOGuj @CollectorAnd @DDO_Anand @InfoGujarat
Info Anand GoG retweeted
પર્વતારોહકોના આરોગ્ય અને પોષણ માટે ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય; દૈનિક ભોજન ભથ્થામાં ₹200નો વધારો...
માઉન્ટ આબુ અને જૂનાગઢ ખાતે તાલીમ મેળવતા યુવા પર્વતારોહકો અને પ્રશિક્ષકો માટે રાજ્ય સરકાર દ્વારા એક પ્રશંસનીય પગલું ભરવામાં આવ્યું; પર્વતારોહણની કઠિન તાલીમ દરમિયાન યુવાનોને પૌષ્ટિક આહાર મળી રહે તે હેતુસર ભોજન ભથ્થાની મર્યાદા પ્રતિદિન પ્રતિ વ્યક્તિ ₹150થી વધારીને ₹350 કરવામાં આવી છે, જે આગામી તા. 1 એપ્રિલ, 2027થી અમલી બનશે...
યુવા પર્વતારોહકોના પોષણ માટે રાજ્ય સરકાર વાર્ષિક ₹11.10 લાખનો કરશે ખર્ચ; રાજ્યમાં પર્વતારોહણ તાલીમને વધુ અસરકારક બનાવવા અને યુવા સાહસિકોના સર્વાંગી વિકાસને વેગ આપવા સહાયરૂપ બનશે...
Info Anand GoG retweeted
રૂફટોપ સોલરની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત દેશમાં પ્રથમ, રાષ્ટ્રીય ક્ષમતામાં 18.21% યોગદાન...
માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યમાં પુનઃપ્રાપ્ય ઊર્જા ઉત્પાદન વધારવા ગુજરાત સરકાર પ્રતિબદ્ધ; 10 લાખ રૂફટોપ સોલરના લક્ષ્ય સામે ગુજરાતે 90 ટકા કામ પૂર્ણ કર્યું, અત્યાર સુધી રાજ્યમાં 9.08 લાખ રૂફટોપ સોલાર સ્થાપિત...
30 સપ્ટેમ્બર, 2026ની સ્થિતિએ ગુજરાતની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતા 55,511.46 મેગાવોટ છે, જે દેશની કુલ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષમતાના 18.55% જેટલી છે...
@irushikeshpatel @ikaushikvekaria









































