Info Botad GoG (@InfoBotadGoG) profile picture

Twitter Account District Information Office Botad, Government Of Gujarat, India

Botad, Gujarat, India
Joined May 2017
Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)Photo by Info Botad GoG (@InfoBotadGoG)
શિયાળામાં ગરમાગરમ સૂપના સ્વાદ સાથે સ્વાસ્થ્ય અને વજન નિયંત્રણમાં મદદરૂપ:ટામેટા સૂપ, મિક્સ વેજિટેબલ સૂપ, પાલક સૂપ, દાળ અને મશરૂમ સૂપ, દૂધી અને ગાજરનું સૂપ યોગ્ય રીતે બનાવી મેદસ્વિતા નિવારવા ઉપયોગી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
164
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતી નિમિત્તે બોટાદ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી પાયલબેન માથોળીયાની અધ્યક્ષતામાં અને ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભીની વિશેષ ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
2
5
231
બોટાદ જિલ્લાના રાણપુરના અણીયાળી રોડ પર ભંગારના ડેલામાં લાગેલી આગ પર બોટાદ ફાયર વિભાગે દોઢ કલાકની જહેમત બાદ મેળવ્યો કાબુ:છ હજાર લીટર પાણીનો મારો ચલાવી આગને વધુ ફેલાતી અટકાવી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
139
બોટાદમાં તા.૧૫ નવેમ્બરના રોજ 'જનજાતીય ગૌરવ દિવસ'ની ઉજવણી કરાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
144
બોટાદના ખેતરમાં ઉગેલો સરગવો પહોંચે છે દેશ-વિદેશની બજારોમાં:૨૧ વીઘા જમીનમાં સરગવાની ખેતી થકી ઓછા ખર્ચે ગુણવત્તાયુક્ત ઉત્પાદન અને માતબર આવક મેળવતા પ્રગતિશીલ ખેડૂત @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
3
202
દિવાળીના પર્વ દરમિયાન બોટાદ ફાયર વિભાગની સતર્કતા અને સમયસૂચકતાથી સંભવિત મોટી દુર્ઘટનાઓ ટળી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
245
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૧ (ઢસા-ગઢડા રોડ) પર પાટણા પાસે બનાવેલ નવ-નિર્મિત ડાયવર્ઝન રસ્તો ટ્રાફિક માટે ખુલ્લો મુકાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
99
રાષ્ટ્રીય ધોરીમાર્ગ-૫૧ પર ગોરડકા ગામ ખાતેનો હયાત મેજર બ્રિજ મરામત અને સફળ પરીક્ષણ બાદ તમામ વાહનો માટે પુનઃ ખુલ્લો મુકાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
90
“પ્રકાશના પર્વ પર પોતાની સાથે અન્યોની પણ કાળજી રાખવી તેવી બોટાદના નાગરિકોને અપીલ છે.”–ફાયર વાયરલેસ ઓફિસરશ્રી કુલદીપસિંહ ડોડીયા: આકસ્મિક સ્થિતિમાં મદદ માટે ફાયર વિભાગના ૧૦૧, ૧૧૨ અથવા ૦૨૮૪૯-૨૫૨૪૨૦ નં.પર સંપર્ક કરી શકાશે. @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
103
છેલ્લા એક વર્ષમાં ૧૨૪ ફાયર કોલ, ૨૩ ડેમો, ૯ મોકડ્રીલ અને ૩૦ રેસ્ક્યુ કોલ મેળવી ઉમદા કામગીરી કરતું બોટાદ ફાયર વિભાગ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
2
127
દીવાડાના ઉજાસ સાથે સુરક્ષાનું પરોઢ પ્રગટાવતું બોટાદ ફાયર વિભાગ:બોટાદ ફાયર વિભાગ દ્વારા દિવાળી પૂર્વે એક હજાર નાગરિકોને આગની ઘટનાથી બચવા અંગે જાગૃતિ અપાઈ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
1
99
બોટાદ જિલ્લાના ચાર તાલુકામાં ‘ખેત બચાવો અભિયાન’ અંતર્ગત પ્રાકૃતિક ખેતી અંગે તાલીમ શરૂ @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
54
બોટાદ જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
98
તહેવારોને અનુલક્ષીને ટ્રાફિક નિયંત્રણ અંગે જાહેરનામું ફરમાવતા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
82
સુરક્ષિત દિવાળી: બોટાદ જિલ્લા વહીવટી તંત્રની જનજાગૃતિ માર્ગદર્શિકા @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
56
બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક તા.૨૦/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
120
દિવાળીના પર્વને અનુલક્ષીને બોટાદ ફાયર વિભાગ દ્વારા ભંગારના ડેલાઓમાં ફાયર સેફ્ટી અંગે જાગૃતિ અને તાલીમ કાર્યક્રમ યોજાયો @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
99
swagat.gujarat.gov.in બોટાદ તાલુકા(શહેર તથા ગ્રામ્ય) સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
92
સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત પ્રથમ વખત બોટાદની સ્કૂલ ખાતે જિલ્લા પોલીસ દ્વારા શસ્ત્ર પ્રદર્શન યોજાયું @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
1
92
બોટાદના બરવાળા તાલુકાનો "તાલુકા સ્વાગત અને ફરિયાદ નિવારણ કાર્યક્રમ" તા.૨૫/૧૧/૨૦૨૬ના રોજ યોજાશે @CMOGuj @InfoGujarat @Rivaba4BJP @Collectorbotad @DDOBOTAD
72