ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે જનજાતીય ગૌરવ સપ્તાહ અંતર્ગત રાજપીપળા ખાતે યોજાયેલા ગ્રામીણ રમતોત્સવમાં વિવિધ દેશી રમતોની સ્પર્ધાઓમાં ત્રણ તાલુકાના રમતવીરોએ ઉત્સાહભેર ભાગ લઈ પોતાની પ્રતિભા અને કૌશલ્યનું પ્રદર્શન..
#JanjatiyaGauravSaptah2026 #Rajpipla
19
“ગ્રામીણ રમતોનો વારસો, રમતગમતનો ઉત્સાહ"
પરંપરાગત દેશી રમતોના જતન સાથે સાંસ્કૃતિક વિરાસતને જીવંત રાખવાનો સંદેશ અને ખેલદિલીની ભાવનાને પ્રોત્સાહન..!!
#JanjatiyaGauravSaptah2026 #TraditionalGames #RuralSports #NarmadaDistrict
17
આદિવાસી મહિલાઓની સક્રિય ભાગીદારી અને નેતૃત્વ ક્ષમતાને પ્રોત્સાહન આપી સમાજના વિકાસમાં તેમની મહત્વપૂર્ણ ભૂમિકાને વધુ મજબૂત બનાવવાનો પ્રયાસ..
#JanjatiyaGauravSaptah2026 #WomenEmpowerment #TribalDevelopment #NarmadaDistrict
23
આદિવાસી સમાજની પરંપરાગત રમતો અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન આપવાના હેતુથી યોજાયેલા રમતોત્સવ થકી ગ્રામ્ય સ્તરની રમતગમત પ્રતિભાઓને મળ્યું યોગ્ય મંચ
યુવાનોમાં રમતગમત પ્રત્યે જાગૃતિ, શારીરિક સ્વાસ્થ્ય સુદ્રઢ બને તેમજ એકતા, સહકાર અને આત્મવિશ્વાસની ભાવના વિકસે તે દિશામાં પ્રયાસ
27
દેશી રમતોની પરંપરા, રમતવીરોનો ઉત્સાહ!!
ધરતી આબા ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિ અને જનજાતીય ગૌરવ દિવસ–૨૦૨૬ની ઉજવણીના ભાગરૂપે નાંદોદ વિધાનસભા વિસ્તારનો ગ્રામીણ રમતોત્સવ યોજાયો..
#JanjatiyaGauravSaptah2026 #TraditionalSports #RuralSports #Rajpipla
22
દેશી રમતો, સંસ્કૃતિની ઓળખ!
પરંપરાગત દેશી રમતો દ્વારા રમતગમતની ભાવના, શારીરિક સ્ફૂર્તિ અને સાંસ્કૃતિક વારસાને પ્રોત્સાહન..!!
આર્ચરી, કબડ્ડી, ખો-ખો અને વોલીબોલ જેવી રમતોમાં ખેલાડીઓએ પોતાની રમતગમતની પ્રતિભા અને ઉત્સાહનું પ્રદર્શન..
#RuralSports #TraditionalGames
25
ત્રણ દાયકા જૂના આંતરરાજ્ય જળ અને નાણાકીય વિવાદનો કેવડિયા ખાતે ઐતિહાસિક અંત!
સહકારી સંઘવાદના ઉત્તમ ઉદાહરણ સાથે રાજ્યો વચ્ચે પરસ્પર સંકલન મજબૂત બન્યું છે અને ગુજરાતની ભવિષ્યની જળ સુરક્ષા સંપૂર્ણ સુનિશ્ચિત થઈ..
#JalShakti #Kevadia #WaterManagement #Narmada
25
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રીશ્રી અમિતભાઈ શાહના માર્ગદર્શન હેઠળ એકતાનગર (સરદાર સરોવર) ખાતે આંતરરાજ્ય જળ વ્યવસ્થાપન અને પરસ્પર સહકારને નવી દિશા મળી છે.
જળસુરક્ષા, રાજ્યો વચ્ચે સંકલન અને રાષ્ટ્રના સર્વાંગી વિકાસ તરફ મહત્વપૂર્ણ કદમ.
1
30
ભગવાન બિરસા મુંડાના વિચારો અને આદર્શોને જનજન સુધી પહોંચાડવાના સંકલ્પ સાથે રાજપીપળાના આંબેડકર હોલ ખાતે જનજાતીય ગૌરવ દિવસ નિમિત્તે ‘પ્રબુદ્ધ નાગરિક સંમેલન’ યોજાયું.
#JanjatiyaGauravDiwas #BirsaMunda #Narmada #Rajpipla
1
46
વિકાસની સાથે આપણી વિરાસત અને સંસ્કૃતિને પણ ભૂલવી ન જોઈએ તથા જનજાતીય સમાજના સર્વાંગી વિકાસ માટે નાગરિકોને સરકારની વિકાસયાત્રામાં સહભાગી બનવાનો અનુરોધ..!!
#JanjatiyaGauravDiwas2026 #BhagwanBirsaMunda #TribalPride #NarmadaDistrict
1
1
47
પરંપરાગત રમતો થકી જનજાતીય સંસ્કૃતિ, વારસો અને રમતગમતની સમૃદ્ધ પરંપરાને જીવંત રાખવાનો પ્રયાસ..!!
રમતોના માધ્યમથી એકતા, ઉત્સાહ અને સાંસ્કૃતિક ગૌરવની ભાવનાને પ્રોત્સાહન..
#JanjatiyaGaurav #TraditionalSports #TribalHeritage #NarmadaDistrict
1
33
નાયબ મુખ્યમંત્રીશ્રીની મુલાકાત દરમિયાન તમામ વ્યવસ્થાઓ સુચારુ અને સુવ્યવસ્થિત રહે તેમજ સંબંધિત વિભાગો વચ્ચે યોગ્ય સંકલન જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જરૂરી આયોજન...
#NarmadaDistrict #DistrictAdministration #PublicFacilities #Rajpipla
1
56
ધરતી આબા ભગવાન બિરસા મુંડાના બલિદાન, સંઘર્ષ, રાષ્ટ્રપ્રેમ અને સમાજસેવાના આદર્શોને જીવનમાં ઉતારી આદિવાસી સમાજના સર્વાંગી વિકાસ માટે સૌએ સંયુક્ત પુરુષાર્થ કરવાનો સંદેશ..!!
#JanjatiyaGauravDiwas2026 #BirsaMunda #TribalEmpowerment #Dediapada
1
38
આદિવાસી સમાજની ગૌરવશાળી સંસ્કૃતિ, પરંપરા, આગવી ઓળખ અને ઐતિહાસિક વારસાના જતન સાથે નવી પેઢી સુધી સંસ્કારો પહોંચાડવા તથા શૈક્ષણિક, સામાજિક અને સર્વાંગી વિકાસ માટે સૌને સક્રિય યોગદાન આપવા પ્રેરિત કરાયા.
#JanjatiyaGauravDiwas2026 #BhagwanBirsaMunda #TribalPride #Rajpipla
1
32
ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિતે જનજાતીય ગૌરવ દિવસની દેડિયાપાડા ખાતે સાંસદશ્રી મનસુખભાઈ વસાવાની અધ્યક્ષતામાં ઉજવણી..
આદિવાસી સમાજના ઉત્થાન, સર્વાંગી વિકાસ અને હકોના રક્ષણ સાથે બાળકોને ઉચ્ચ શિક્ષણ, યુવાનોને રોજગારી, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારની તકોનો લાભ લેવા અનુરોધ
2
69
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે રાજપીપળા ખાતે મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયાની વિશેષ ઉપસ્થિતિમાં ‘જનજાતીય ગૌરવ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી..!!
#JanjatiyaGauravDiwas2026 #BirsaMunda151 #TribalPride #Rajpipla
2
39
જનજાતીય ગૌરવ દિવસની ઉજવણીમાં શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને સ્વરોજગારની નવી તકો થકી નર્મદા જિલ્લાને વિકાસના પંથે અગ્રેસર બનાવવા આહ્વાન..!!
વર્ષ ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવા સૌને સહભાગી બનવા પ્રેરિત કરાયા..
#JanjatiyaGauravDiwas2026 #BirsaMunda #ViksitBharat2047
1
32
રાજપીપળામાં યોજાયેલી શોભાયાત્રામાં ધારાસભ્યશ્રી ડૉ. દર્શનાબેન દેશમુખ, પદાધિકારીઓ, મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉત્સાહભેર જોડાયા..
પગે ઘૂંઘરું બાંધી પરંપરાગત વેશભૂષામાં સજ્જ આદિવાસી કલાકારોએ ઢોલના તાલે તાલ મિલાવી લોકનૃત્યની સુંદર પ્રસ્તુતિ..!!
#JanjatiyaGauravDiwas2026
1
41
ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતીની ઉજવણીના અવસરે નાંદોદમાં જનજાતીય સંસ્કૃતિ અને પરંપરાની અનોખી ઝલક..!!
પ્રાંત કચેરી ખાતેથી મહાનુભાવો અને નાગરિકો પરંપરાગત આદિવાસી લોકનૃત્ય અને ઢોલના નાદ સાથે રેલી સ્વરૂપે કાર્યક્રમ સ્થળે પહોંચ્યા..
2
50
જનજાતીય ગૌરવ સપ્તાહ-૨૦૨૬ અંતર્ગત દેડિયાપાડામાં સ્વચ્છતા અભિયાન યોજાયું..
સ્વચ્છ અને સુંદર પર્યાવરણ જાળવવાના સંકલ્પ સાથે ભગવાન બિરસા મુંડાજીની પ્રતિમાને પુષ્પહાર અર્પણ કરી ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ..!!
#JanjatiyaGauravSaptah2026 #BirsaMunda #SwachhEnvironment #Dediapada






















