tdo jetpur (@JetpurTdo) profile picture
jetpur
Joined November 2022
Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)Photo by tdo jetpur (@JetpurTdo)
આજ રોજ પરાપીપળીયા સબ સેન્ટર ખાતે સુવિધાઓની ચકાસણી,આવશ્યક દવાઓની ઉપલબ્ધા,HBNC અને સગર્ભા ધાત્રી માતાઓની ફોલઅપ અંગેની સમીક્ષા કરવામાં આવી તેમજ જરૂરી સૂચનો આપવામાં આવ્યા. @CMOGuj @MoHFW_INDIA @InfoGujarat
4
4
175
આજ રોજ પરાપીપળીયા ગામ ખાતે પ્રાથમિક શાળા ની મુલાકાત લેવામાં આવી.જેમાં શાળાકીય પ્રવૃતિ,મધ્યાહન ભોજન, ડ્રોપ આઉટ રેશિયો,રમત ગમત ના મેદાન,શાળા ની બિલ્ડીંગ તેમજ ઘટતી સુવિધા વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા. @CMOGuj @InfoGujarat @EduMinOfIndia
3
7
190
આજ રોજ સરઘાર મુકામે આજુબાજુનાં ૨૨ ગામોનાં તલાટી કમ મંત્રીશ્રીઓની મિટીંગ કરવામાં આવી જેમાં તમામ કામગીરીનો રીવ્યુ કરવામાં આવ્યો તથા વેરા વસુલાતનો રીવ્યુ લઇ વેરા વસુલાત 100 ટકા પુર્ણ કરવા જરૂરી સુચના આપવા આવી. @CMOGuj @GujDCoffice @InfoGujarat
6
14
408
આજ રોજ સરધાર ગામ ખાતે પ્રાથમિક શાળા ની મુલાકાત લેવામાં આવી.જેમાં ડ્રોપ આઉટ રેશિયો,રમત ગમત ના મેદાન,શાળા ની બિલ્ડીંગ તેમજ ઘટતી સુવિધા વિશે ચર્ચા કરી જરૂરી સૂચનો કરવામાં આવ્યા.@CMOGuj @GujDCoffice @EduMinOfIndia @InfoGujarat
3
11
393
આજ રોજ સરધાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર માં લેબોરેટરી માં થતા વિવિધ ટેસ્ટ,આયુષ્યમાન કાર્ડ કાઢવાની કામગીરી,ટી.બી. રોગના દર્દી વિષે માહિતી,HBNC,માતામૃત્યુ તથા બાળમૃત્યુ બાબતે PHC કર્મચારીઓંનો રીવ્યુ લેવામાં આવ્યો તેમજ જરૂરી સૂચનો આપવામાં આવ્યા. @CMOGuj @MoHFW_INDIA @InfoGujarat
2
10
281
પરાપીપળીયા આંગણવાડીમાં બાળકોની સંખ્યા,CMAM પ્રોટોકલ (પોષણ સંગમ) અંતર્ગત કામગીરી ની સમીક્ષા તેમજ આગણવાડીમાં પ્રાથમિક સુવિધા બાબતે માહિતી મેળવી જરૂરી સુચનાં આપવામાં આવી.અને સખી મંડળના બહેનોની આર્થિક ઉધ્ધાન માટે વ્યવસાય ને કેવી રીતે અપગ્રેડ કરવું તે બાબતે જરૂરી સૂચનો આપવામાં આવ્યા.
6
7
352
આજ રોજ સરધાર આંગણવાડીમાં બાળકોની સંખ્યા વિષે તેમજ પોષણ ટ્રેકરમાં નોંઘાયેલ તમામ બાળકોની ૧૦૦ ટકા હાજરી,CMAM પ્રોટોકલ (પોષણ સંગમ) અંતર્ગત કામગીરી ની સમીક્ષા તેમજ આગણવાડીમાં પ્રાથમિક સુવિધા બાબતે માહિતી મેળવી જરૂરી સુચનાં આપવામાં આવી. @CMOGuj @WCDGujarat @InfoGujarat
6
23
646
આજ રોજ કોટડા સાંગાણી ગામની જાહેર જગ્યા ની મુલાકાત લઇ જાહેર સ્થળો લોકેટ કરી જાહેર ડસ્ટબીનો મુકવા તેમજ પ્લોટ વિહોણા લાભાર્થીઓને લેન્ડ કમિટીમાં મંજુર થયેલ પ્લોટ મળી શકે તે માટે સ્થળ મુલાકાત કરી અને એસ.બી.એમ.યોજના અંતર્ગત ચાલી રહેલ સામુહિક શૌચાલયની મુલાકાત લેવામાં આવી.@CMOGuj
5
7
401
આજ રોજ નવ નિર્મીત તાલુકા પંચાયત ભવન મુલાકત લઇ સબંધિત કોન્ટ્રાક્ટર સાથે ચર્ચા કરી બાકી રહેલ કામ ઝડપથી કામ પૂર્ણ કરવા તેમજ ફાયર એનઓસી સંબંધિત કાર્યવાહી દિન 15 માં પૂર્ણ કરવા સૂચના આપવામાં આવી. @CMOGuj @GujDCoffice @inforajkotgog
4
14
707
ગુજરાત રાજ્યના રાજ્યપાલ માન.શ્રી આચાર્યશ્રી દેવવ્રતજીની તા.૨૫/૧૨/૨૦૨૫ ના રોજ ગોંડલ તાલુકાની મુલાકાત અનુસંધાને આગોતરા આયોજન માટે આજ રોજ તાલુકા વહીવટીતંત્રને સાથે રાખી કાર્યક્રમના સુચારૂ અને સફળ આયોજન માટે સ્થળ મુલાકાત કરી જરૂરી સૂચનાઓ આપી. @CMOGuj @GujDCoffice @inforajkotgog
6
10
277
આજ રોજ યોજાયેલ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કોટડા સાંગાણી તાલુકામાં ઉપસ્થિત રહેલ તેમજ સ્વાગત કાર્યક્રમમાં રજુ થયેલ પ્રશ્નો સાંભળી હકારાત્મક નિકાલ કરવા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું . @CMOGuj @GujDCoffice @inforajkotgog
7
16
545
રાષ્ટ્રગીત વંદે માતરમ ની 150 મી વર્ષગાંઠ ની રાષ્ટ્રવ્યાપી ઉજવણી નાં ભાગ સ્વરૂપે આજ રોજ જિલ્લા પંચાયત કચેરી રાજકોટ ખાતે તમામ શાખાધિકારીશ્રીઓ તથા તમામ કર્મચારીઓ સાથે ઉપસ્થિત રહીને " વંદે માતરમ " નું સમૂહગાન કર્યું અને સ્વદેશી વસ્તુઓનાં ઉપયોગ માટેના શપથ લીધા.@PMOIndia @CMOGuj
15
25
782
“એક ભારત, શ્રેષ્ઠ ભારત" સંગીત, નૃત્ય અને હસ્તકલાના અદભૂત સમન્વય સાથે ઉજવીએ "ભારત પર્વ 2025" ભારત પર્વ 🗓️ 1થી 15 નવેમ્બર,2025 📍 એકતાનગર #BharatParv2025 #bharatparv2025rajkot @CMOGuj
3
3
179
"એક ભારત, શ્રેષ્ઠ ભારત" નો સંકલ્પ સાકાર કરવા સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતી અને રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે આવો આપણે સૌ સાથે "એકતા શપથ" લઈએ... #RashtriyaEktaDiwas @CMOGuj @PMOIndia
2
4
136
વિરાસત, વિકાસ અને વિવિધતામાં એકતા… રાષ્ટ્રીય એકતા દિવસ અને સરદાર સાહેબની 150મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે એકતાનગર ખાતે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ₹1219 કરોડના વિકાસના કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. #EktaParv2025 @CMOGuj
3
6
190
આજ રોજ રાજકોટ જિલ્લા પંચાયત ની ખાસ સામાન્ય સભા ઘેલા સોમનાથ મંદિર સત્સંગ હોલ ખાતે યોજવામાં આવી. જેમાં જિલ્લા પંચાયત માં ધુમ્રપાન પર પ્રતીબંધ,ઉપલેટા તાલુકા પંચાયત નુ નામકરણ,ગ્રામ પંચાયત ખાતે સ્વછતા ઝુંબેશ,તેમજ હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી અભિયાન માં જોડાવા માટે આહવાન કરવામાં આવ્યુ.
1
10
17
530
આવો, વિકસિત ભારતના સંકલ્પ સાથે "ભારત વિકાસ પ્રતિજ્ઞા" લઈ રાષ્ટ્ર નિર્માણના મહાયજ્ઞમાં યોગદાન આપીએ. પ્રતિજ્ઞા લેવા માટે ક્લિક કરો: pledge.mygov.in/bharat-vikas… #BharatVikasPledge #VikasSaptah2025
1
1
157