ખેડૂત retweeted
Replying to @kharge
દિવાળી ને ઇદ ગણાઈને,અદાણી અંબાણી ને ગાળું કાઢી ને હાલી નીકળ્યા છે આ ધોળકીનાઓ... આ વખતે કોંગ્રેસ ના ઇતિહાસ ની સૌથી ભૂંડી હાર આપશે આ ખમીરવંતી ગુજરાતી જનતા!
ખેડૂત retweeted
Replying to @kharge
આપણે ભૂતકાળમાં જે પ્રજા ને અભણ ગણાવી હોય એ પ્રજા ને નવા વર્ષની શુભેચ્છા આપવા વિવશ થવું પડે એવી રાજનીતિ ને આગ ચાંપી દેવાય!
ખેડૂત retweeted
🪔
અવધ કેરા આંગણે,
જે'દી પાછા પધાર્યા રામ,
ઈશર દિવડા હર્ષના,
તે'દિ પ્રગટ્યા ગામે ગામ.
ભારતીય પરંપરાને ઉજ્જવળ કરતા દિવાળી પર્વો અને નૂતન વર્ષની સહુ #મિત્રો ને હાર્દિક શુભેચ્છાઓ...
રામ રામ...🤝
ખેડૂત retweeted
શુભ દીપાવલી
રામ પાછા આવે તો દિવાળી, રામનું અયોધ્યા હિલોળે ચઢ્યું, અમારા રામ પાછા આવે છે, અમારા પ્રાણ પાછા આવે છે.
એક બાજુ અયોધ્યાનો દરેક વ્યક્તિ આનંદમય છે કે રામ આવે છે તો મારા ઘર પાસે આવશે કે મારા ઘર પાસેથી પસાર થશે તો મારું ઘર સજાવું, દીવા કરું અને કદાચ મારા ઘરમાં આવે તો અંદરથી સ્વચ્છ કરી દઉં.
એક ક્ષણ માટે પણ રામની નજર મારા ઘર પર પડે તો તે ક્ષણને પવિત્રતાથી આવકારવી છે. સાથે અમે પણ સુંદર તૈયાર થઈશું, અમારા રામ પાછા આવે છે એનો આ ઉત્સાહ છે. તો બીજી બાજુ રામ સામે સુવર્ણમય લંકા, જગતના અતિ વૈભવી રાજ્ય લંકાનું આધિપત્ય ભોગવવાનો હક્ક, રાવણની દરેક વસ્તુ કે એની દરેક પત્ની પર રામનો જ અધિકાર.
પણ રામ સ્પષ્ટ છે હું માત્ર સીતાને લેવા આવ્યો છું. અને લક્ષ્મણના એક વાક્ય કે "રામ આપણે અહીંનું ફાઇનાન્સ ડિપાર્ટમેટ આપણા હાથમાં રાખીએ બાકી બધું ભલે વિભીષણને આપો". ક્ષણનોય વિચાર કર્યા વગર રામ કહે છે.
अपि स्वर्णमयी लंका न मे लक्ष्मण रोचते।
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी
લક્ષ્મણ આ ભારતની ધરતી મને સ્વર્ગ કરતા પણ પ્રિય છે. આ મારી જન્મભૂમિ મને સ્વર્ગ કરતા પણ પ્રિય છે. બસ એ છે મારી પાસે તો મારે કઈ ના જોઈએ.
તો આ ભારતની ધરતી પાસે શું છે? એવી કઈ વાત છે કે અવતાર પણ અમેરિકા નહીં અહીંયા દોડીને આવે છે. તો ચાલો આપણે એક જર્મન સ્કોલરના મોઢે ભારત વિશે સંભાળીએ. ૧૮૪૫ માં જર્મનીમાં PhD કર્યું અને હિતોપદેશનું અંગ્રેજીમાં ભાષાંતર કર્યું. મેક્સ મુલર અંગ્રેજો માટે વેદોનું ભાષાંતર કરવાનું કામ કરતા હતા. ભારત દેશ એમનો ગુલામ હતો અને એ પહેલા વર્ષો સુધી અનેક બિન હિંદુ રાજાઓ એ આધિપત્ય જમાવ્યું હતું. પણ એ વ્યક્તિ એ જોયું એ કદાચ આપણે પણ નથી જોયું. એને ભારત નોકરી માટે આવતા બ્રિટિશ અધિકારી કે જે indian civil services પાસ કરીને ભારત આવતા હતા એવા કલેકટર કક્ષાના અધિકારીઓને ભારત જતા પહેલા ભારત શું છે એ જણાવવા લેક્ચર લીધા હતા
એની પુસ્તક છે. India, what can it teach us? માંથી થોડા વાક્યો...
If I were to look over the whole world to find out the country most richly endowed with all the wealth, power, and beauty that nature can bestow in some parts a very paradise on earth-I should point to India. If I were asked under what sky the human mind has most fully developed some of its choicest gifts, has most deeply pondered on the greatest problems of life, and has found solutions of some of them which well deserve the attention even of those who have studied Plato and Kant-I should point to India. And if I were to ask myself from what literature we, here in Europe, we who have been nurtured almost exclusively on the thoughts of Greeks and Romans, and of one Semitic race, the Jewish, may draw that corrective which is most wanted in order to make our inner life more perfect, more comprehensive, more universal, in fact more truly human, a life not for this life only, but a transfigured and eternal life again I should point to India.
રામ અવતર્યા ના દસ હજાર વર્ષ પછીની આ વાત છે. એક વિદેશી કે જે અંગ્રેજોને ત્યાં નોકરી કરે છે એ ભારતની ઓળખાણ કેવી આપે છે એ સમજવાની વાત છે. રામ અને રામનું આ ભારત શ્રેષ્ઠ છે અને શ્રેષ્ઠ રહેશે. પ્રશ્ન એ છે કે રામે તો ભારતને શ્રેષ્ઠ કર્યું પણ આ દિવાળી એ હું શું કરીશ? શું હું સાચા ભારતને સમજી શક્યો છું? દિવાળીએ આ પ્રશ્ન વાગોળીએ અને રામને હૃદયમાં આવકારીએ અને વૈચારિક દીવાળી ઉજવીએ.
શુભ દીપાવલી.
ખેડૂત retweeted
Replying to @sabeer
India has already taken their turns in 2014, 2019 , 2024 and ready to vote against UPA in 2029. 🤣🤣
ખેડૂત retweeted
ગુજરાતના માન-સન્માન અને અખંડિતતા સાથે ચેડાં કરી સોશિયલ મીડિયા પર ગુજરાતના નકશાને મોર્ફ કરીને ફેલાવવામાં આવી રહ્યો છે, ગૃહમંત્રી @sanghaviharsh સાહેબ અને @GujaratPolice આ મામલે કડક કાનૂની પગલાં લે તેવી વિનંતી છે,જેથી ભવિષ્યમાં આવી હરકત કરવાની હિંમત ન કરે!
જય ગુજરાત
#Gujarat
This quoted post is unavailable.
ખેડૂત retweeted
રાજકોટ દારૂ કાંડ માં પકડાયેલા નામ નું લિસ્ટ જોઈ ને અમુક ચકલી ઓ લખે છે,
આ લિસ્ટ માં "વિધર્મી ઓ નું નામ નથી" તો એ ચકલી ઓ ને કહેવા નું કે તમારા વિધર્મીઓ દારૂ/બારું જેવા નાના મોટા કામ ક્યાં કરે છે એ તો સીધા ગળા કાપે છે અથવા આવા બળાત્કાર જેવા કામ કરે છે 👇👇
જામનગરમાં ૧૨ વર્ષની બાળકી પર દુષ્કર્મનો આરોપ, જુનુસ અને બસીર જોખીયાની ધરપકડ
જામનગરમાં ૧૨ વર્ષની સગીરા પર વારંવાર દુષ્કર્મ આચરી તેને ગર્ભવતી બનાવ્યાની ફરિયાદ સામે આવી છે. આરોપીઓમાં ૬૫ અને ૬૬ વર્ષના જુનુસ ઉર્ફે ચમડીયા અને બસીર નુરમામદ જોખીયાનો સમાવેશ થાય છે. આપેલી વિગતો મુજબ, હોસ્પિટલમાં સારવાર દરમિયાન ઘટના સામે આવતાં બાળકીએ પોતાની આપવીતી જણાવી હતી.
પરિવારની ફરિયાદના આધારે સિટી ‘બી’ ડિવિઝન પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટનામાં ઝડપી ન્યાય અને જવાબદારોને કડક સજા આપવાની માંગ ઊઠી છે.
#Jamnagar #CrimeNews #ChildSafety #GujaratPolice @sanghaviharsh @SP_Jamnagar @VHPDigital @VHPGUJOFFICIAL @BajrangDalOrg
[ Jamnagar Case, Junus, Basir Jokhiya, Minor Girl Abuse Case, Gujarat News ]
ખેડૂત retweeted
એક દિવસ પુરતો હુ વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ હોવ તો પેલા તો આરક્ષણ કાઢી નાખુ અને બીજુ ગુજરાત મા દારુબંદી હટાવુ અને ત્રીજુ કાય નો કરુ બે કલાક પછી બીજા ને સોપી દવ આટલુ કાઢવું બહુ મહત્વ પુર્ણ છે
જય ભીમ નમો બુધ્ધે
જય જલારામ
જય દાસારામ
જય મા ઉમીયા
જય ઠાકર
@narendramodi
😭😭=😹😹
ખેડૂત retweeted
વાસ્તવિક, જાગૃતતા અને સંવેદનશીલતા દર્શાવે છે કે જ્યારે એક તરફ ગામમાં પીવાના પાણીની તંગી હોય, કૂવા-તળાવો સૂકાં પડ્યાં હોય કે બાળકોના શિક્ષણ અને આરોગ્યની પૂરતી સુવિધાઓ ન હોય, અને બીજી તરફ લાખો-કરોડો રૂપિયા માત્ર બાહ્ય ધાર્મિક આડંબર, ભવ્ય ડેકોરેશન કે દેખાડા પાછળ ખર્ચાઈ જતા હોય, ત્યારે એ સ્થિતિ ખરેખર સમાજ માટે પીડાદાયક અને વિચારવા જેવી છે.
મંદિરો, ટ્રસ્ટો અને સામાજિક સંસ્થાઓ પાસે જે દાન કે ફંડ એકઠું થાય છે, તેનો યોગ્ય ઉપયોગ જળસંચય (ચેકડેમ, તળાવ ઊંડા કરવા, બોરવેલ), આરોગ્ય સહાય અને શિક્ષણ પાછળ થાય તેવા નિયમો કે પરંપરા સમાજે જાતે ઊભી કરવી જોઈએ. ગુજરાતમાં ઘણા એવા ગામો છે જ્યાં લોકોએ ભેગા મળીને ધાર્મિક બજેટ ઘટાડીને ગામને 'જળસમૃદ્ધ' બનાવ્યું છે.
સમાજ બાહ્ય પ્રદર્શનને ધર્મ માનવાનું છોડીને વાસ્તવિક કર્તવ્ય અને લોકકલ્યાણને સર્વોપરી નહીં માને, ત્યાં સુધી સાચો વિકાસ અશક્ય છે.
તમે તમારા ગામ કે વિસ્તારમાં આ પરિવર્તન લાવવા માટે ગ્રામજનો વચ્ચે આ વિષયે ચર્ચા શરૂ કરો અને કોઈ નક્કર પહેલ કરવાનું વિચાર કરો તો ધર્મ બચશે.
મોજ
#gujrat
#saurashtra
#agriculture
#khedut
#water
વધારો:
૧. વૈભવી અને ખર્ચાળ કથાથી જ સમાજને પુણ્ય કે સનાતનની જાણકારી મળે ?
૨. પાંડુરંગ શાસ્ત્રી દાદાજી એ ઘરેથી ટિફિન લાવીને ગુજરાતનાં કેટલાય કુટુંબનાં જીવનમાં નવી ઊર્જા સંચિત કરી. કથા મંડપના જમવાનાં મેનુ જોઈને એક વિચાર કરવો જોઈએ.
૩. જે ગામમાં કથા હોય એ જ ગામમાં
કન્યા પૂજન, લવ જેહાદની માહિતી, વ્યસનમુક્ત અભિયાન, શાકાહારી જીવનનો સંકલ્પ, માતા પિતાની સેવાનો સંકલ્પ, ગૌ સેવાની પ્રતિજ્ઞા લેવાય તો સાર્થક થાય.
૪. કથાનું ભંડોળ જે તે ગામનાં ઉદ્ધાર માટે વપરાય.
૫. વ્યાસપીઠ ઉપરથી જ્યારે માત્ર રાજકીય વ્યક્તિઓનાં જ સન્માન થાય એ પણ પરીક્ષિત અને શુકદેવજીનું અપમાન છે.
૬. સમાજમાં કોઈ બદલાવ કે જાગૃતિની વાત કરો ત્યારે જે વ્યક્તિત્વ વિરોધ કરે એ એમની સમજશક્તિ અથવા સ્વાર્થ ઉપર આધારિત છે.
૭. આજનાં યુગમાં કોઈપણ કથા આજે ઓનલાઇન સાંભળી શકાય છે, છેલ્લે બેંકમાં ક્યારે ગયા હતા ? કારણ જરૂર જ નથી.
૮. જ્યાં ગાયનું ઘી દૂધ માખણ મળતું નથી ત્યાં કૃષ્ણ જન્મોત્સવ કરીને શું કરીશું ?
#Copy














