SHWETA METALIYA (@MSHWETA365) profile picture

शीलं परम भूषणम् ।

127.0.0.1
Joined November 2016
Photo by SHWETA METALIYA (@MSHWETA365)Photo by SHWETA METALIYA (@MSHWETA365)Photo by SHWETA METALIYA (@MSHWETA365)Photo by SHWETA METALIYA (@MSHWETA365)Photo by SHWETA METALIYA (@MSHWETA365)Photo by SHWETA METALIYA (@MSHWETA365)Photo by SHWETA METALIYA (@MSHWETA365)Photo by SHWETA METALIYA (@MSHWETA365)Photo by SHWETA METALIYA (@MSHWETA365)Photo by SHWETA METALIYA (@MSHWETA365)
मैं अपनी माँ की अधूरी कहानी का अगला सफ़ा हूँ, मैं पुरानी तहज़ीब की नई आवाज़ हूँ, जड़ों से जुड़ी हुई, मगर आसमान की तरफ़ देखती हुई।
19
SHWETA METALIYA retweeted
રજા ત્યારે દિલબર... રાજેન્દ્ર શુક્લ!
3
13
300
તમારી લડાઈ તમારે જ લડવાની છે, કેમ કે, માગેલા ઘોડાએ ગામતરા નો થાય ભાઈબંધ..!!
3
7
48
832
સ્ત્રીના મનની સૌથી મોટી કરુણતા એ જ છે કે એ બધા માટે 'મજબૂત' બની રહેવાની હોડમાં, પોતાની અંદરની નબળી અને લાગણીશીલ સ્ત્રીને રોજ ગૂંગળાવીને મારી નાખે છે. - પૂજાની અભિવ્યક્તિ
1
1
34
546
તુલસી અને શાલિગ્રામના વિવાહ.....
1
1
19
255
Happy International Men’s Day! A salute to all the men who are heroes in their own way,fighting silent battles, carrying unseen burdens & smiling through struggles no one notices.Your strength, sacrifices,and emotions deserve to be seen and celebrated. #InternationalMensDay
1
1
21
386
SHWETA METALIYA retweeted
This is exactly what's happening in future 😭😂
254
2,017
265
12,522
669,474
"વાર તહેવારે જીદે ચડતી ઈચ્છાઓ પંપાળી છે, મનમાં ભીતર હોળી સળગે, ચહેરા પર દિવાળી છે." - ખલીલ ધનતેજવી
1
12
129
2,064
વિનમ્ર વંદન સાથે નૂતન સ્પંદન સાથે ઊર્જામય અભિનંદન સાથે નવી સવારના અભિવાદન સાથે નૂતન વર્ષાભિનંદન..... #HappyDiwali2026 #HappyNewYear
11
2
92
1,957
Ardhanarishvara 🕉️ Where Shiva meets Shakti… half divine, fully powerful, Shiva & Shakti in perfect balance. 4 hours of focused hands, quiet mind & pure devotion went into this rangoli. Every line, every colour — offered with love. #Ardhanarishvara #Rangoli #DiwaliVibes #art
2
17
247
કેટલું થાક્યું હશે વર્ષ આ આખું, અંતે એણે પણ માગ્યો વિસામો થોડો, અને કેવું હશે એ નવું વર્ષ...?? જેણે શરૂ થવા પણ માંગ્યો સમય ૨૪ કલાક નો..!! આપ સૌને પડતર દિવસની હાર્દિક શુભેચ્છાઓ....!!
3
3
35
623
Happy diwali..... 🎇🪔
1
12
277
કોઈપણ તેરસે આ જ ધન, આ જ પૈસો ને આ જ પૂજા....📚 📖 📚 📖 📚 #books #BookLovers #Dhanteras2026
1
1
40
703
Happy Dhanteras!
2
17
333
#ફરક જ્ઞાન અને ડહાપણમાં ફરક છે , એકની દિશા બહારની છે, બીજાની અંદરની તરફ છે. બળ અને કળમાં ફરક છે. એકમાં તાકાતની ઝાંખી છે, બીજામાં મગજની ચીલઝડપ છે. હોવું અને જીવવું એમાં ફરક છે, એકમાં પશુતાની નિશાની છે, બીજામાં માણસાઈની ઝલક છે. (1/3)
1
1
16
574
#ફરક સફળતા અને સાર્થકતામાં ફરક છે, એક ઉત્તેજીક પીણું છે, બીજી દિલને ટાઢક આપતી પરબ છે. અડકવું અને સ્પર્શવું એમાં ફરક છે, એક ચામડી સુધી જાય છે, બીજામાં દિલ સુધીની સડક છે. મેળવવું અને પામવું એમાં ફરક છે, એકમાં મળ્યાંનો આનંદ છે, બીજામાં પૂરી થયેલી તડપ છે. (2/3)
1
1
5
145
#ફરક આપવું અને અર્પણ કરવું એમાં ફરક છે, એકમાં લેનારની મજબૂરી છે, બીજામાં આપનારની ગરજ છે. સાધુ અને સંતમાં ફરક છે, એક એની સાધનામાં મસ્ત છે, બીજો લોકોની સેવામાં ગરક છે. -મૃગાંક શાહ (3/3)
1
3
61
એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે, આપી દે મદદ કિન્તુ ન લાચાર બનાવે. એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો, કહેવાનું ઘણું હો ને કશું યાદ ન આવે. કવિ- મરીઝ.
1
6
27
514