GIFA 2025 – નામાંકન શરૂ!
ગુજરાતી સિનેમાની પ્રતિભા અને સર્જનાત્મકતાને સન્માન આપવા GIFA 2025 માટે નામાંકન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.
1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2025 દરમિયાન રિલીઝ થયેલી તમામ ગુજરાતી ફિલ્મો આમંત્રિત છે.
છેલ્લી તારીખ: 15 જાન્યુઆરી 2026
નામાંકન કરો: gifa.co.in
36
A Life Of Joy And Happiness Is Possible Only On The Basis Of Knowledge And Science #gifa #TeachersDay
3
70
જીફા-૨૦૨૨ ના એવોર્ડની તારીખ જાહેર, ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજશે
ગુજરાતના ફિલ્મ પ્રેમી દર્શકો જે તારીખની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા હતાં આજે એની જાહેરાત કરવા જઈ રહ્યા છીએ
#gifa #gifa2022 #gujaratifilm #bigerthenever #awards
4
37










