Nanji Modi retweeted
#4200gr26
ધારાસભ્યશ્રી પાટણ કિરીટભાઈ પટેલ સાહેબનો આભાર...
@jadeja_pushpraj @paresh_dhanani @HardikPatel_ @ArvindKejriwal @imBhupendrasinh @Nitinbhai_Patel @CMOGuj @PMOIndia @narendramodi @CRPaatil @AmitShah @abpasmitatv @guj_employees @GujEduDept @EduMinOfIndia @VijayRupaniFans
Nanji Modi retweeted
Replying to @isudan_gadhvi
Nanji Modi retweeted
#4200gr25#4200gr25
#શોષિત_શિક્ષક_સપ્તાહ
વાહ રે!કહેવાતો ટેકનોલોજી નો જમાનો,કોઈ ઓડીયો વાયરલ કરે,કોઈ વિડીયો વાયરલ કરે,કોઈ ટેક્સ્ટ મેસેજ વાયરલ કરે,પણ કોઈએ 4200 ગ્રેડપે નો પરિપત્ર વાયરલ ના કરાવ્યો?
4200 ગ્રેડ પે નો પરિપત્ર સત્વરે કરાવો.. ડિજિટલ ગુજરાત છે.
@Nitinbhai_Patel @imBhupendra
Nanji Modi retweeted
#4200gr26
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય
આટઆટલી રજૂઆતો કરવા છતાં સરકાર અમારા મુદ્દા ને ધ્યાને ન લેતી હોય તો એમને યાદ રાખવું જોઈએ કે સમય સૌ નો આવે છે..આજે અમે માંગીએ છીએ કાલે તમે..સમજો તો સારું
'અભિમાનથી જાય છે, રાજ ધર્મ ને વંશ,
ત્રણ ટોડા હાલ્યા ગયા કૌ૨વ રાવણને કંશ.'
@CMOGuj
Nanji Modi retweeted
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય@Nitinbhai_Patel
આજથી સરકારી પ્રાથમિક શિક્ષકો દ્વારા સોસિત સપ્તાહ મનાવાશેએક વિક સુધી 4200 ગ્રેડ પે બાબતને લઈને મનાવશે સોસિત સપ્તાહસરકારની 2 મહિનાથી જાહેરાત બાદ પણ 4200 ગ્રેડ પે અમલ ન થતા શિક્ષકોએ શરૂ કર્યું અભિયાન2 ઓક્ટોબર સુધી અલગ રીતે શિક્ષકો કરશે
Nanji Modi retweeted
શિક્ષક ભાઈ બહેનો ને જણાવવાનું કે ફેસબુક પર હાલ બધાં અલગ અલગ ચેલેન્જ આપી રહ્યા છે તો શું આપણે સરકાર ને પણ ચેલેન્જ ના કરી શકી એ, તમામ મિત્રો સરકાર ને ચેલેન્જ કરો 2 દિવસ માં 4200 નો પરિપત્ર કરે. #4200Gujarat_નીતિવિષયક_નિર્ણય ચેલેન્જ
@imBhupendrasinh
@vijayrupanibjp
Nanji Modi retweeted
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય – at Gujarat, India
Nanji Modi retweeted
"સમય"
ભલે દેખાતો નથી
પણ
ઘણું બધું દેખાડી જાય છે.
આપણને કેટલા ઓળખે છે
એ મહત્વનું નથી,
પણ
શા માટે ઓળખે છે એ મહત્વનું છે.
તમારું નામ બોલાતા,સામી વ્યક્તિના મુખેથી
"હા,.પેલો/લી 4200 લઇ ને આવ્યો હતો એજ ને?"બોલાવું જોઈએ.
#4200gr26
@AkshitaJani
@Amjitchaudhari3
@UptuZala
Nanji Modi retweeted
#4200gr26
#શોષિત_શિક્ષક_સપ્તાહ
સંવેદના.... કહેવાની અલગ કરવાની અલગ ?
@PMOIndia @CMOGuj @Nitinbhai_Patel @imBhupendrasinh @GujEduDept @drmanishdoshi @arjunmodhwadia @Gopal_Italia @tv9gujarati @ABPNews @VtvGujarati @News18Guj @GSTV_NEWS @Divya_Bhaskar @isudan_gadhvi
Nanji Modi retweeted
#4200gr26
ગતિશીલ ગુજરાતમાં 4200 grade pay નો પરિપત્ર થતાં બે બે વર્ષ લાગે છે છતાં પણ પરિપત્ર થતો નથી તે બહુ જ શરમજનક બાબત છે ગતિશીલ ગુજરાતની ગતિ ક્યાં ગઈ.
@imbhupendrasinh @CMOGuj @Nitinbhai_Patel @paresh_dhanani @VtvGujarati @tv9gujarati @abpasmitatv @News18Guj @vibhavaridave
Nanji Modi retweeted
*#4200gr25*
*#શોષિત_શિક્ષક_સપ્તાહ*
*વાહ રે!!!કહેવાતો ટેકનોલોજી નો જમાનો,,કોઈ ઓડીયો વાયરલ કરે,,કોઈ વિડીયો વાયરલ કરે,,કોઈ ટેક્સ્ટ મેસેજ વાયરલ કરે,પણ કોઈએ 4200 ગ્રેડપે નો પરિપત્ર વાયરલ ના કરાવ્યો???
*4200 ગ્રેડ પે નો પરિપત્ર સત્વરે કરાવો.. ડિજિટલ ગુજરાત છે..@CMOGuj @Nitinbhai_Patel
Nanji Modi retweeted
જમ્મૂ કાશ્મીરઃ પુલવામામાં એક આતંકવાદી ઠાર, અથડામણ હજુ ચાલુ
#JammuAndKashmir #IndianArmy
Nanji Modi retweeted
આપણું લક્ષ્ય આપણો શોખ નહિ આપની જીદ હોવી જોઈએ ..અને આપણું લક્ષ્ય માત્ર 4200 ગ્રેડ પે
#4200gr26
#4200Gujarat_નીતીવિષયક_નિર્ણય
Nanji Modi retweeted
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય
#4200gp26
જે ન્યાયના પાઠ ભણાવે છે એને જ જો ન્યાયની ભીખ માંગવી પડે એનાથી વધારે શરમ જનક બાબત કઈ કહેવાય?
Nanji Modi retweeted
શિક્ષક શોષિત સપ્તાહ
૨૫/૯/૨૦૨૦ થી ૦૨/૧૦/૨૦૨૦
આ સપ્તાહ માં સૌથી વધુ કોમેન્ટ કરી શિક્ષકો ની તાકાત બતાવો...
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય
Nanji Modi retweeted
#4200gr25
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય
#શોષિત_શિક્ષક_સપ્તાહ
મળ્યું ના મને,જે નજરમાં હતું એ
ન જાણ્યું કદી,પણ ખબરમાં હતું એ
પ્રસંગો બધા ! કેમ ભૂલી શકું હું..?
બધું યાદ છે, જે સફરમાં હતું એ..
સરકાર બોલેલું પાળી ને 65000 પરીવાર નો વિશ્વાસ ટકાવી રાખે...
@imBhupendrasinh @CMOGuj
Nanji Modi retweeted
#4200Gujarat_નીતિવિષયક_નિર્ણય – at Gujarat, India
ગુજરાત નાં શિક્ષકો એ પોતાની માંગ ને લઈને આંદોલન કર્યું જેને ડામવા 2 મહિના પહેલા જાહેરાત કરી દેવાઈ પણ અમલીકરણ ક્યાં.? હવે શિક્ષકો 2 ઓક્ટોબર સુધી શોષિત સપ્તાહ દ્વારા સરકારને જગાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. જો અમલીકરણ નહોતું જ કરવું તો આશા કેમ બંધાવી.? @vijayrupanibjp #4200Gujarat


















