
Official account of Office of Shri @arjunmodhwadia | Cabinet Minister - Gujarat | Forest & Environment | Climate Change | Science & Technology
Porbandar, India
Joined September 2016
- Tweets12.8K
- Following26
- Followers1.4K
- Likes15.7K
Office Of Arjun Modhwadia retweeted
माँ लक्ष्मी का हाथ हो, माँ सरस्वती का साथ हो।
गणेश का निवास हो, माँ दुर्गा के आशीर्वाद हो।।
आपको और आपके पूरे परिवार धनतेरस के पावन पर्व की हार्दिक शुभकामनाएँ। माता लक्ष्मी और भगवान धन्वंतरि सभी के जीवन में सुख, समृद्धि व उत्तम स्वास्थ्य प्रदान करें।
#Dhanteras
Office Of Arjun Modhwadia retweeted
Inspected the proposed site for India’s 3rd spaceport at Velan village, Kodinar taluka, along with Cabinet Minister Shri @drpradyumanvaja Ji, a significant milestone in strengthening Gujarat’s role in India’s space sector.
Reviewed ground progress with officials, focusing on land acquisition, geographical conditions, technical feasibility and core infrastructure requirements to ensure swift execution.
By aligning state development with space exploration and emerging technologies, we continue to create new opportunities and position Gujarat at the forefront of India’s technological future.
#SpaceTechnology #IndiaInSpace #ViksitGujarat #ScienceAndTechnology #FutureReadyGujarat #Kodinar
Office Of Arjun Modhwadia retweeted
माननीय केंद्रीय राज्य मंत्री डॉ. जितेंद्र सिंह जी को जन्मदिन की हार्दिक शुभकामनाएं।
ईश्वर आपको सुदीर्घ व आरोग्यपूर्ण जीवन प्रदान करें ऐसी प्रार्थना।
@DrJitendraSingh
Office Of Arjun Modhwadia retweeted
પોરબંદર, દેવભૂમિ દ્વારકા અને જૂનાગઢ જિલ્લાના સોરઠી ઘેડ તથા બરડા ઘેડ વિસ્તારના સર્વાંગી વિકાસ, ચોમાસા દરમિયાન સર્જાતી જળભરાવની સમસ્યાના કાયમી નિરાકરણ અને પોરબંદર જિલ્લામાં પ્રવર્તમાન અછતની પરિસ્થિતિને પહોંચી વળવા વિકાસકાર્યો તથા પીવાના પાણીનાં આયોજનની સમીક્ષા બેઠકમાં સહભાગી થયો.
જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રીશ્રી @patelishwarsinh જીની ઉપસ્થિતિમાં યોજાયેલી બેઠકમાં ઘેડ વિસ્તારમાં જળનિકાલની સમસ્યાના કાયમી ઉકેલ માટે પૂર્ણ થયેલાં કામો તેમજ આગામી સમયમાં હાથ ધરાનારી કામગીરીની વિગતવાર સમીક્ષા કરી. ખાસ કરીને ચાલુ વર્ષે ઓછા વરસાદને પરિણામે ઘેડ વિસ્તારમાં પાણી ભરાવાની સ્થિતિ ન હોવાથી જળનિકાલ અને અન્ય વિકાસકાર્યો ઝડપથી પૂર્ણ કરવા માટે અનુકૂળ તક ઉપલબ્ધ થઈ છે. આ તકનો મહત્તમ ઉપયોગ કરીને આગામી ચોમાસા પહેલાં તમામ જરૂરી કામગીરી આયોજનબદ્ધ રીતે અને પ્રાથમિકતાના ધોરણે પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી.
સાથે જ પોરબંદર જિલ્લામાં અછતની પરિસ્થિતિમાં પીવાના પાણીની ઉપલબ્ધતાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી નાગરિકોને નિયમિત અને પૂરતા પ્રમાણમાં પાણી મળી રહે તે માટે વૈકલ્પિક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા ભાર મૂક્યો. સુજલામ સુફલામ જળ અભિયાન અંતર્ગત તળાવો અને વોકળાઓ ઊંડા કરવાની કામગીરી વહેલી શરૂ કરવા અંગે સુચનાઓ આપી.
#Porbandar #GhedDevelopment #WaterManagement #SujalamSufalam
Office Of Arjun Modhwadia retweeted
Remembering the legendary physicist, Nobel Laureate and Bharat Ratna awardee, Shri C. V. Raman, on his birth anniversary.
His pioneering discoveries, unwavering dedication to scientific research, and remarkable contributions to knowledge continue to inspire generations of scientists and innovators. His legacy remains a testament to India's scientific excellence and its growing stature on the global scientific stage.
Office Of Arjun Modhwadia retweeted
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐
ગુજરાતથી રાજ્યસભાના સાંસદ શ્રી ગોવિંદભાઈ ધોળકીયા ને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ..
દ્વારાકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેવા શક્તિ આપે તેવી પ્રાર્થના.
@GovindLDholakia
Office Of Arjun Modhwadia retweeted
જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ 💐
ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી અલ્પેશભાઈ ઠાકોરને જન્મ દિવસની હાર્દિક શુભકામનાઓ..
દ્વારાકાધીશ આપને ઉત્તમ સ્વાસ્થ્ય, લાંબુ આયુષ્ય અને લોકસેવાના કાર્યોમાં અગ્રેસર રહેવા શક્તિ આપે તેવી પ્રાર્થના.
@AlpeshThakor_
Office Of Arjun Modhwadia retweeted
समस्त देशवासियों को दीपावली एवं दीपोत्सव की हार्दिक शुभकामनाएँ! 🪔
इस पावन अवसर पर मेरी कामना है कि दीपों का यह उत्सव आपके जीवन में नई आशाएँ, नई उमंगें और अनगिनत खुशियाँ लेकर आए। हर परिवार के जीवन में सुख-शांति और समृद्धि का वास हो तथा सभी के जीवन में उत्तम स्वास्थ्य, प्रेम और अपनत्व बना रहे।
आप सभी के जीवन में खुशियों का उजाला सदैव बना रहे।
#HappyDiwali #Diwali2026
Office Of Arjun Modhwadia retweeted
Heartiest birthday greetings to Respected Shri L. K. Advani Ji.
A towering statesman whose decades of dedicated public service, unwavering commitment to the national interest, and invaluable contributions to Indian democracy have left an indelible mark on our nation's history.
May he be blessed with good health and a long life 🙏
Office Of Arjun Modhwadia retweeted
दीपोत्सव के शुभ अवसर पर पवित्र तीर्थधाम द्वारका की शारदापीठ में परम पूज्य जगद्गुरु शंकराचार्य स्वामी श्री सदानंद सरस्वती जी महाराज के दर्शन एवं आशीर्वाद प्राप्त करने का सौभाग्य मिला।
#Dwarka #ShardaPeeth #Shankaracharya
Office Of Arjun Modhwadia retweeted
પોરબંદરના મિયાણી (ટુકડા) બંદર ખાતે કરવામાં આવેલ ડ્રેનેજ કામગીરીની સમીક્ષા કરી.
આ દરમિયાન માછીમાર ભાઈઓ સાથે સીધો સંવાદ સાધી તેમના પ્રતિભાવો જાણ્યા. બંદર સાથે જોડાયેલા માછીમાર પરિવારોને વધુ સુદૃઢ માળખાકીય સુવિધાઓ મળે અને તેમની રોજિંદી કામગીરી સરળ બને તે માટે સંબંધિત કામગીરીને પ્રાથમિકતા સાથે આગળ વધારવા રાજય સરકાર પૂર્ણ પ્રતિબદ્ધ છે.
#porbandar
Office Of Arjun Modhwadia retweeted
દિવાળીની ખરીદીનો સાચો આનંદ ત્યારે છે, જ્યારે તેના દ્વારા આપણા સ્થાનિક વેપારીઓના જીવનમાં પણ સમૃદ્ધિનો દીપ પ્રગટે… 🪔
કામની વ્યસ્તતાને કારણે આ વખતે દિવાળીની ખરીદી થોડી મોડી થઈ, પરંતુ આજે સમય મળતાં પોરબંદરના સ્થાનિક બજારમાં જઈને ખરીદી કરી.
મારો હંમેશાં આગ્રહ રહ્યો છે કે તહેવારની ખરીદી હોય કે રોજિંદી જરૂરિયાતો, શક્ય હોય ત્યાં સુધી આપણે સ્થાનિક દુકાનો અને વેપારીઓને પ્રાથમિકતા આપીએ.
કારણ કે જ્યારે સ્થાનિક બજારો ધમધમશે, નાના વેપારીઓના વ્યવસાયમાં વૃદ્ધિ થશે અને તેમના પરિવારોના ઘરમાં સમૃદ્ધિનો દીપ પ્રગટશે, ત્યારે જ 'વોકલ ફોર લોકલ'નો સંકલ્પ સાચા અર્થમાં સાકાર થશે અને આત્મનિર્ભર ભારતનું સ્વપ્ન વધુ મજબૂત બનશે.
#Porbandar #localforvocal
Office Of Arjun Modhwadia retweeted
દીપાવલી અને વિક્રમ સંવતના નૂતન વર્ષની ગુજરાત સહિત સમગ્ર દેશવાસીઓને હાર્દિક શુભકામનાઓ! 🪔🙏
#HappyDiwali2026
Office Of Arjun Modhwadia retweeted
Shopping at Porbandar’s local markets this Diwali was such a vibe! 🪔
Loved soaking in the festive energy and supporting our local traders & small businesses.
#Porbandar #DiwaliVibes #ShopLocal #SupportLocalTraders #FestiveSeason
Office Of Arjun Modhwadia retweeted
લોકોના પ્રશ્નોનું સત્વરે અને અસરકારક નિરાકરણ એ જ સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા છે.
#Gandhinagar #PublicDay #ArjunModhwadia
Office Of Arjun Modhwadia retweeted
LIVE: PM Shri @narendramodi Ji inaugurates, lays foundation stone of Pune Metro Projects.
A better-connected Pune is a faster-growing Pune! New Metro projects will boost the city's growth and improve Ease of Living. teapawt.net/i/broadcasts/2RezBMBYY…
Office Of Arjun Modhwadia retweeted
વન વિભાગના કર્મચારીઓની માંગણીઓ સંદર્ભે વિભાગના અધિકારીઓ તથા સંબંધિત સંગઠનના પ્રતિનિધિઓ સાથે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં મોટાભાગના મુદ્દાઓ પર પરસ્પર સહમતિ સધાઈ છે. જ્યારે બાકીના અમુક મુદ્દાઓ માટે નાણા વિભાગ અને સામાન્ય વહીવટ વિભાગની મંજૂરી જરૂરી હોવાથી, તેમની મંજૂરી મેળવ્યા બાદ તે પ્રશ્નોનું પણ સત્વરે નિરાકરણ લાવવામાં આવશે.
ગુજરાત વન વિભાગના કર્મચારીઓ અત્યંત કઠિન પરિસ્થિતિઓમાં પણ વન અને વન્યજીવોની સુરક્ષા નિષ્ઠાપૂર્વક કરી રહ્યા છે. તેમના આ સરાહનીય પ્રયાસોના પરિણામે જ આપણી વનસંપદા સુરક્ષિત રહી છે. રાજ્ય સરકાર તેમની વ્યાજબી માંગણીઓ અને લાગણીઓ પ્રત્યે સંપૂર્ણપણે સંવેદનશીલ છે. આજની બેઠક હકારાત્મક રહી છે અને કર્મચારીઓ પોતાનું આંદોલન સમેટવા માટે સંમત થયા છે. વન કર્મચારીઓના પ્રશ્નોનો સકારાત્મક ઉકેલ લાવવામાં આવશે.


























