SEC, Gujarat (@SECGujarat) header
SEC, Gujarat (@SECGujarat) profile picture

Official Twitter handle of State Election Commission, Gujarat. RTs are not endorsements. @SECGujarat is only for voter awareness. For info call @ SEC Office.

Gandhinagar, India
Joined June 2015
મારો હક્ક : મારો મત! મતાધિકારનો ઉપયોગ કરો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં #SECGujarat
5
2
1
11
હું મતદાન કરીશ આ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં તમે પણ કરજો. #SECGujarat
1
5
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીમાં અચૂક મત કરો #SECGujarat
1
2
મતદારો જાગૃત રહે! NOTA None Of The Above ઉપર પૈકી કોઈ નહીં નો વિકલ્પ પસંદ કરી સકાય છે #SECGujarat
1
1
2
ગર્વ છે મને, મતદાર છું! #SECGujarat
2
6
એ હાલો ભાઈઓ અને બહેનો મતદાન કરવા જઈએ #SECGujarat
1
1
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીના મહાપર્વમાં અચૂક ભાગ લો મતદાન કરો! શ્રેષ્ઠ નાગરિક બનો!! #SECGujarat
1
1
#NOTA NONE OF THE ABOVE ઉપર પૈકી કોઈ નહીં #SECGujarat
1
ચાલો ૨૯મીએ, વોટ આપીને આપણી પાયાની લોકશાહી મજબૂત બનાવીયે. #SECGujarat
2
DO VOTE. VOTE ETHICALLY! NOW. #SECGujarat
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓમાં પણ (NOTA)નો વિકલ્પ મળે છે #SECGujarat
1
Cast your Vote. VOTE ETHICALLY. #SECGujarat
1
માનો છો, કોઈ લાયક નથી? તો વાપરો આ હથિયાર - 'નોટા'નો કરો પ્રયોગ... જાહેર કરો પસંદગીનો સંગ્રામ! #SECGujarat
2
2
ગામની પ્રગતિમાં તમે પણ યોગદાન કરો... ફરજપરસ્તીનું ગુમાન કરો, જરૂરથી હવે મતદાન કરો! #SECGujarat
1
આળસ મરડી ઊભા થાવ! મતદાન કરવા દોડી જાવ!! #SECGujarat
મતદાન કરવામાં રાખીએ નહીં કચાશ.. જો મતદાન કરી સૌથી સારું લાવીએ નવપ્રભાત. #SECGujarat
1
સાંભળો સાંભળો સાંભળો... આવ્યો છે દિવસ મતદાનનો... લોકશાહીના સન્માનનો! #SECGujarat
1
૨૯મીએ સવારે ૮ થી સાંજે ૫ ... સુધી છે મતદાનનો સમય, અચૂક કરો મતદાન! #SECGujarat
1
મત આપીએ ચૂંટણી દિને, સુખી રાખવા દેશને બાકીના દિને. #SECGujarat
1
જાગો, ઊઠો અને મતદાન કરો! #SECGujarat