SP Banaskantha (@SP_Banaskantha) header
SP Banaskantha (@SP_Banaskantha) profile picture

PRASHANT SUMBE (IPS). No SOS here. for emergency #Dial112. A/C is managed by team BK.

Palanpur, India
Joined January 2018
નૂતન વર્ષાભિનંદન! નવું વર્ષ સૌના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને આનંદ લઈને આવે તેવી હાર્દિક શુભકામનાઓ. #NutanVarshabhinandan #banaskanthapolice
3
4
21
540
બનાસકાંઠા જિલ્લા પોલીસ પરિવાર તરફથી આપ સૌને દિવાળીની હાર્દિક શુભકામનાઓ.🪔 ✨✨ #happydiwali #banaskanthapolice #Diwali #festival
2
1
8
475
દિવાળીના પર્વને અનુલક્ષીને સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે ડીસા ઉત્તર, બનાસકાંઠા પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. #banaskanthapolice #SafeDiwali @GujaratPolice @sanghaviharsh @CMOGuj @IGP_Banaskantha
2
480
"તેરા તુજકો અર્પણ કાર્યક્રમ" હેઠળ રિકવર કરાયેલો રૂ. ૨૭.૪૪ લાખની ચાંદીના દાગીના સહિતનો મુદ્દામાલ નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી નાઓના હસ્તે મૂળ માલિકને પરત કરાયો. #banaskanthapolice #teratujkoarpan @GujaratPolice @dgpgujarat @sanghaviharsh @CMOGuj @IGP_Banaskantha
1
1
3
515
ધનતેરસના પાવન પર્વની આપ સૌને હાર્દિક શુભકામનાઓ. #banaskanthapolice #Dhanteras @GujaratPolice @dgpgujarat @sanghaviharsh
1
2
379
SP Banaskantha retweeted
નવરાત્રીના ઉત્સાહ વચ્ચે, ગુજરાત પોલીસની અવિરત ફરજ અને સમર્પણને સલામ! @GujaratPolice
7
82
245
5,643
SP Banaskantha retweeted
ખાખીની ફરજ પાછળ છુપાયેલી લાગણીઓ..
26
123
4
451
9,360
દિવાળી ની ખુશી, સુરક્ષા સાથે માણો, બનાસકાંઠા પોલીસ. #banaskanthapolice #Festivalsafety #SafeDiwali @GujaratPolice @dgpgujarat @sanghaviharsh
2
352
SP Banaskantha retweeted
દિવાળીની ખરીદીમાં સાવધાન રહો, સુરક્ષિત રહો! #GujaratPolice #DiwaliSafety
2
11
2
46
4,277
તહેવારોમાં ઓનલાઈન ફ્રોડથી સાવચેત રહો! અજાણી લિંક પર ક્લિક ન કરો અને લોભામણી ઓફરથી દૂર રહો. દિવાળીની ખુશી, સુરક્ષા સાથે ઉજવીએ! 🪔 #BanaskanthaPolice #CyberSafety #CyberFraud #festivalsafety #SafeDiwali @GujaratPolice @dgpgujarat @sanghaviharsh
1
330
તહેવારોમાં પરિવાર સાથે બહાર જતાં પહેલાં ઘરની સુરક્ષા સુનિશ્ચિત કરો. સાવચેતી રાખો, સુરક્ષિત રહો. #BanaskanthaPolice #FestivalSafety @GujaratPolice
1
6
438
SP Banaskantha retweeted
માનવતા અને ફરજ. બનાસકાંઠા પોલીસે ગણતરીની મિનિટોમાં ગુમ થયેલી બાળકીનું પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન. #GujaratPolice
3
4
36
3,940
ઝેરડા ગામે રાત્રીના સમયે ગોગા મહારાજના મંદિરમાં ગોગા મહારાજની ચાંદીની મુર્તી આશરે ૪૦૦ ગ્રામ જેની કિં.રૂ.૮૦,૦૦૦/- મુદામાલ સાથે ગણતરીના કલાકોમા એક ઈસમને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી ડીસા રૂરલ, બનાસકાંઠા પોલીસ. #banaskanthapolice #TheftDetection @sanghaviharsh @dgpgujarat
1
15
1,138
ફૂટ પેટ્રોલિંગ દરમિયાન મળી આવેલ ખોવાયેલી બાળકીનો ગણતરીની મિનિટોમાં પરિવાર સાથે મિલાપ કરાવતી બનાસકાંઠા પોલીસ. #banaskanthapolice #missingchild @sanghaviharsh @dgpgujarat @CMOGuj @GujaratPolice @IGP_Banaskantha
3
779
SP Banaskantha retweeted
રાષ્ટ્રની સુરક્ષા, શાંતિ અને અખંડિતતાને સુદ્રઢ બનાવવાની કટિબદ્ધતા સાથે ગુજરાત પોલીસ તરફથી આપ સૌને રાષ્ટ્રીય એકતા દિવસની હાર્દિક શુભકામનાઓ. #GujaratPolice #UnityDay
7
18
58
3,354
રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાના સંદેશ સાથે બનાસકાંઠા જિલ્લા પોલીસ દ્વારા ‘Run for Unity – 2026’નું આયોજન કરવામાં આવ્યું. #banaskanthapolice #runforunity #sardarpateljayanti @sanghaviharsh @dgpgujarat @GujaratPolice @EktaDiwasBharat @CMOGuj @IGP_Banaskantha
1
15
758
પાલનપુર ડિવિઝનના વાર્ષિક ઇન્સ્પેક્શન દરમિયાન બનાસકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી પ્રશાંત સુંબે નાઓની ઉપસ્થિતિમાં “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ યોજાયો. #teratujkoarpan #banaskanthapolice @dgpgujarat @GujaratPolice @sanghaviharsh @CMOGuj @IGP_Banaskantha
1
3
29
1,642