પરિક્રમા દરમિયાન કોઈપણ મુશ્કેલીમાં ગભરાશો નહીં, તમારી સુરક્ષા માટે જૂનાગઢ પોલીસ હંમેશાં તમારી સાથે છે પરિવારજન ગુમ થાય વસ્તુ ખોવાય કે કોઈ મુશ્કેલી સર્જાય તો નજીકના પોલીસ પોઇન્ટનો તાત્કાલિક સંપર્ક કરો
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#GujaratPolice
પરિક્રમા દરમિયાન પરિવારથી વિખૂટા પડેલા અને ખોવાયેલા શ્રદ્ધાળુઓને શોધી તેમના પરિવારજનો સાથે પુનઃમિલન કરાવવાની સરાહનીય કામગીરી કરતી જૂનાગઢ પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #JunagadhPolice
203
SP Junagadh retweeted
જ્યારે કોઈ પણ મુસાફર હસતા ચહેરે અને કોઈ પણ તકલીફ વગર પોતાના પરિવાર સાથે દિવાળીનો તહેવાર ઉજવવા પોતાના વતન તરફ રવાના થાય છે ત્યારે સમજાય કે વ્યવસ્થા પાછળ કેટલો મોટો સહકાર અને સેવા સમર્પણ છે.
દિવાળીના તહેવારમાં વતન જતા મુસાફરોની સુરક્ષા અને સગવડ માટે ગુજરાત પોલીસ અને રેલવે પોલીસનો સહકાર પ્રશંસનીય છે.
પવિત્ર ગિરનારની લીલી પરિક્રમામાં પધારેલા તમામ શ્રદ્ધાળુઓને હાર્દિક શુભેચ્છાઓ! 🙏
પ્રકૃતિનું જતન, સ્વચ્છતાનું પાલન અને સુરક્ષિત યાત્રા – એ જ આપણી સૌની જવાબદારી. 🌿
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #JunagadhPolice
તેરા તુજકો અર્પણ કાર્યક્રમ સાયબર ફ્રોડનો ભોગ બનેલા નાગરિકોની ₹73.72 લાખની રકમ માલિકોને પરત અપાવી નાગરિકોની મહેનતની કમાણી સુરક્ષિત કરાવવામાં સફળ કામગીરી કરતી જૂનાગઢ સાયબર પોલીસ સ્ટેશન.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #JunagadhPolice
ગિરનાર લીલી પરિક્રમા ૨૦૨૬ - ટ્રાફિક એડવાઈઝરી 🚨જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા જાહેર કરાયેલા ટ્રાફિક નિયમોનું પાલન કરીએ અને વ્યવસ્થા જાળવવામાં સહકાર આપીએ.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #JunagadhPolice
4
888
જૂનાગઢ શહેરના એ ડિવીઝન પો.સ્ટે.ના NDPS Act ચાર્ટર મુજબના ગુનામાં 6 માસથી નાસતા ફરતા આરોપીને ટેકનિકલ સોર્સના આધારે રાજકોટ હાઇવે વડાલ ખાતેથી પકડી કાયદેસર કાર્યવાહિ કરતી જૂનાગઢ S.O.G.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #JunagadhPolice
2
308
ગિરનાર લીલી પરિક્રમા–૨૦૨૬
ડી.આઈ.જી. સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી દ્વારા બંદોબસ્તમાં તૈનાત પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન આપી ફરજ અંગે બ્રીફિંગ કરવામાં આવ્યું.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #JunagadhPolice
નામદાર માળીયા હાટીના કોર્ટના હુકમ અન્વયે ચોરીના રૂ. 75,000/- નો મુદ્દામાલ મૂળ માલિક (ફરિયાદી)ને પરત સોંપી, “પોલીસ પ્રજાનો મિત્ર છે” સૂત્રને સાર્થક કરતી માળીયા હાટીના પોલીસ.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #JunagadhPolice
1
332
"તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ખાણ-ખનીજની રોયલ્ટી તથા GST પેટેની કુલ ₹1,60,000/-ની રકમ અરજદારને સફળતાપૂર્વક પરત અપાવી,“પોલીસ પ્રજાનો મિત્ર છે”સૂત્રને સાર્થક કરતી ચોરવાડ પોલીસ
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #JunagadhPolice
1
269
જૂનાગઢ શહેરના જોષીપરા પાદરચોક વિસ્તારમાંથી લાયસન્સ વગરનો દેશી હાથબનાવટના તમંચા સાથે એક આરોપીને ઝડપી પાડી, આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કડક કાયદેસર કાર્યવાહી કરતી જૂનાગઢ બી-ડિવિઝન પોલીસ
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #JunagadhPolice
5
733
જૂનાગઢ શહેર વિસ્તારમાંથી 29.634 K.G.વનસ્પતિજન્ય ગાંજો (મેરીજુઆના હશીશ) સહિત કુલ ₹16,12,850/-ના મુદ્દામાલ સાથે 3 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરતી જૂનાગઢ એસ.ઓ.જી.
@CMOGuj
@sanghaviharsh
@GujaratPolice
@dgpgujarat
@DIG_JND_Range
#gujaratpolice #JunagadhPolice
3
497













