Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
Some more glimpses from the Ahmedabad International Flower Show...
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
Here are some glimpses from the Ahmedabad International Flower Show. I have a strong attachment with this show, as I saw it grow during my tenure as CM.
Such shows celebrate nature’s beauty and inspire awareness about sustainability. They give a platform for local farmers, gardeners and enthusiasts to showcase their creativity.
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
'અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2025'નો સાબરમતી રિવરફ્રન્ટ ખાતે શુભારંભ. xitter.cf/i/broadcasts/1MnxnDkLq…
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
Today's journey of discovery by the #GujSACBHAVIKA students at the iconic #AtalBridge and serene #BiodiversityPark on the #Ahmedabad #Riverfront was truly inspiring!
Exploring the wonders of #SpaceScience, #STEM, and #Sustainability, our students gained valuable insights that will shape their paths towards a brighter, #ViksitBharat.
We extend our heartfelt gratitude to @AmdavadAMC, @SRFDCL, and @DevChoudharyIAS for their unwavering support and guidance in making this #enriching outdoor learning experience a #reality.
Such opportunities ignite #curiosity, foster #innovation, and pave the way for the #leaders of tomorrow!
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
With my young friends 😊
📍 Riverfront, Ahmedabad
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, અમદાવાદ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડના વિવિધ વિકાસ કાર્યોના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કાર્યક્રમને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સંબોધન... xitter.cf/i/broadcasts/1DXxyjVZl…
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
Launched a proud made-in-India initiative the 'Aksar River Cruise,' at the Sabarmati Riverfront in Ahmedabad, virtually today.
અમદાવાદના પ્રવાસન માટે આજનો દિવસ મહત્વનો છે. @AmdavadAMC અને @SRFDCL દ્વારા ₹15 કરોડના ખર્ચે ભારતમાં બનેલ સાબરમતી રિવરફ્રન્ટ પર 'અક્ષર રિવર ક્રૂઝ'નો ઑનલાઇન શુભારંભ કર્યો.
આ રિવર ક્રૂઝ અમદાવાદના લોકો માટે તેમજ અહીં આવતા પ્રવાસીઓ માટે મુખ્ય આકર્ષણનુ કેન્દ્ર બની રહેશે. 165 લોકોની ક્ષમતા ધરાવતું આ ક્રૂઝ માત્ર પ્રવાસનને વેગ આપશે એટલું જ નહીં પરંતુ વેપાર અને રોજગારની તકો પણ વિસ્તારશે.
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
Our city is taking action to contribute towards ecosystem restoration. Let's plant trees, reduce waste, conserve water, support local eco-friendly products, and raise awareness. Together, we can make a difference!
#WorldEnvironmentDay
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
અમદાવાદના રિવરફ્રન્ટ ખાતેનો બાયોડાયવર્સીટી પાર્ક મુલાકાતીઓ માટે બન્યો આકર્ષણનું કેન્દ્ર...
#WorldEnvironmentDay #BeatPlasticPollution
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
Eye-Catchy View Of Sabarmati Riverfront.
#Gloriousgujarat #gazabgujarat
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
પતંગ ચગાવવા માટે જીવલેણ ચાઈનીઝ માંજાનો ઉપયોગ કરવો પ્રતિબંધિત છે. કોઈપણ વ્યક્તિ ચાઈનીઝ માંજાનો ઉપયોગ કે વેચાણ કરતુ જોવા મળે તો ૧૦૦ નંબર પર કોલ કરીને અથવા નજીકના પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ કરો.
@sanghaviharsh
@InfoGujarat
@GujaratPolice
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
Dear Responsible Citizens,
Please park your vehicles in the parking facilities available for IKF 2023 & other events in Ahmedabad.
By parking your vehicles in the parking facilities, show your cooperation with the Traffic Police of #Ahmedabad
#gujarattourism #gujarat #IKF2023
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
Looks interesting. Over the years, Ahmedabad’s Flower Show has blossomed and drawn many people who are passionate about flowers and nature.
આ છે ફૂલોની દુનિયા. અમદાવાદ ફલાવર શૉ -2023.
આવો, એક અલગ જ આહલાદક અને સુવાસિત વિશ્વમાં પ્રવેશ કરો.
#FlowerShow2023
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
An exemplary landmark of the Sabarmati Riverfront!
Our prized possession, the Sabarmati Riverfront just gets better as we open doors to the Atal Bridge. The modern marvel would be E-Inaugurated, tomorrow 27th August, Saturday by H'ble PM Shri @narendramodi Ji.
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
I will be in Gujarat tomorrow and the day after. At 5:30 PM tomorrow, will take part in the Khadi Utsav which is being organised at the iconic Sabarmati Riverfront. This programme celebrates India’s vibrant and diverse Khadi tradition. pib.gov.in/PressReleseDetail…
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
Doesn’t the Atal Bridge look spectacular!
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
➡️ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિ. દ્વારા રિવરફ્રન્ટ ખાતે બનાવેલ આઈકોનિક અટલ બ્રિજનુ ઈ-લોકાર્પણ તા. 27 ઓગષ્ટના રોજ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વરદ્હસ્તે કરાશે.
@narendramodi @PMOIndia @Bhupendrapbjp
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
#CNBCBajar | 27 ઓગસ્ટે ગુજરાત પ્રવાસે આવી રહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તૈયાર "અટલ બ્રિજ" બ્રિજનું ઈ લોકાર્પણ કરશે,
#AtalBridge @PMOIndia @CMOGuj @SRFDCL
Sabarmati Riverfront Development Corporation Ltd. retweeted
અમદાવાદની આતુરતાનો અંત
ફૂટ ઓવરબ્રિજને PMના હસ્તે ખુલ્લો મુકાશે
સાબરમતી રિવરફ્રન્ટ પર તૈયાર થયો છે ફૂટ ઓવરબ્રિજ
પ્રધાનમંત્રી 27 ઓગસ્ટે કરશે ઇ લોકાર્પણ
#Gujarat














































