Sandhya Panchal (@SandhyaPanchal_) header
Sandhya Panchal (@SandhyaPanchal_) profile picture

News Editor @News18Guj I believe in “Love all, trust a few, do wrong to none”

Ahmedabad
Joined June 2015
Photo by Sandhya Panchal (@SandhyaPanchal_)Photo by Sandhya Panchal (@SandhyaPanchal_)Photo by Sandhya Panchal (@SandhyaPanchal_)Photo by Sandhya Panchal (@SandhyaPanchal_)Photo by Sandhya Panchal (@SandhyaPanchal_)Photo by Sandhya Panchal (@SandhyaPanchal_)Photo by Sandhya Panchal (@SandhyaPanchal_)Photo by Sandhya Panchal (@SandhyaPanchal_)Photo by Sandhya Panchal (@SandhyaPanchal_)Photo by Sandhya Panchal (@SandhyaPanchal_)
દારૂ પીનારાને આંજણો કહેતાં મને તો શરમ આવે દારૂનું વ્યસન કરનારાને શંકર ચૌધરીની ટકોર @ChaudhryShankar
82
6 વર્ષ બાદ ફરી હાથ મિલાવ્યા ભારતીય જનતા પાર્ટી અને શિરોમણી અકાલી દળ વચ્ચે ગઠબંધન 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી સાથે લડશે #panjab #BJP #SAD #election2027
1
1
126
મેં લોકોને સોનું ખરીદવાની ના પાડી હતી, લોકોએ મારી વાત માની સોનું ઓછું ખરીદ્યું દેશના પૈસા બચી ગયા,હવે ભાવ ઘટી ગયા : PM Modi #PMModi #goldprice
4
3
1
19
1,919
વ્યાયામ શિક્ષકોનું આંદોલન બીજા દિવસે યથાવત કરાર આધારિત ખેલ સહાયકોને કાયમી કરવાની માગ સાથે ગાંધીનગર સત્યાગ્રહ છાવણીમાં ધરણા #gandhinagar #satyagrahchhavani #teachersprotest #gujaratgovernment #protest
1
4
476
મધ્યપ્રદેશના સિવનીમાં પોલીસ પર ગંભીર આરોપ હોટલમાં પ્રેમી જોડાને ગાંજાના કેસમાં ફસાવવાની આપી ધમકી #MadhyaPradeshNews
1
4
608
ગામની વસ્તી 700 અને લગ્નની નોંધણી 431 છે ને નવાઈની વાત #jamnagar #NewsUpdates
1
11
520
નવા વર્ષના રામ રામ 🙏 #NewYear #NutanVarshabhinandan
9
2
1
32
692
#CycloneUpdate #CycloneArnab અર્નબ વાવાઝોડાએ લીધું ભયંકર રૂપ, 150km ની ઝડપે પવન ફૂંકાયો
1
1
6
1,105
#CyclonArnab ની ભયંકર અસર
1
7
1,953
Network18 પર અમેરિકાના વિદેશમંત્રીનો EXCLUSIVE ઇન્ટરવ્યૂ માર્કો રુબિયોને પુછાશે મોટા સવાલ, જે ભારતની જનતા જાણવા માંગે છે News18ના એડિટર-ઇન-ચીફ રાહુલ જોશી સાથે માર્કો રુબિયોની ખાસ વાતચીત. દશેરાના અવસરે, સીધા મુંબઈથી Network18 Big Exclusive! રાત્રે 9 કલાકે
1
1
214
નેપાળમાં પૂરથી ભારે તબાહી હજારો લોકો પૂરમાં તણાયા #nepal #flood #newsupdate
1
1
12
911
#NEET 2026 ની પરીક્ષા રદ્દ સિસ્ટમમાં ખામી,શિક્ષણ માફિયાઓ બેફામ તનતોડ મહેનત કરતા 23 લાખ વિદ્યાર્થીઓનું ભવિષ્ય બગડ્યું 2024 બાદ 2026 માં પણ એવીજ લાલિયાવાડી છે કોઈ ઉપાય કે ફરી આવી ઘટના ના બને?
1
4
342
Sandhya Panchal retweeted
સુરત પાટીદાર સગીરાની છેડતી કેસ મોટો ખુલાસો #Breakingnews #Gujaratinews #News18Gujarati
2
2
476
Sandhya Panchal retweeted
LIVE: ન્યૂઝ 18 ગુજરાતીનો પ્રદેશ અધ્યક્ષ શ્રી @iJagdishBJP જી સાથે સંવાદ teapawt.net/i/broadcasts/1qxvvkWVA…
1
59
1
85
1,020
Sandhya Panchal retweeted
વિકાસનો મંત્ર એ ભાજપની જીતનો મંત્ર છે
3
69
96
1,170
Sandhya Panchal retweeted
કોંગ્રેસ જેવા બહુરૂપિયા ચૂંટણી ટાણે જ દેખાય છે!
5
66
92
1,493
— કોંગ્રેસ જેવા બહુરૂપિયા ચૂંટણી ટાણે જ દેખાય છે! — कांग्रेस जैसे बहुरूपिये चुनाव के समय ही दिखते हैं! - પ્રદેશ અધ્યક્ષશ્રી @iJagdishBJP જી.
1
26
1
30
423
27 ટકા OBC અનામત બાદ પહેલી મોટી ચૂંટણી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની જાહેરાત મતદાન 26 એપ્રિલ મતગણતરી 28 એપ્રિલ #election #gujaratlocalbodyelection
1
1
7
560
15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી 26 એપ્રિલ- મતદાન 27 એપ્રિલ- પુન: મતદાન 28 એપ્રિલ- મતગણતરી ફોર્મ ભરવાની અંતિમ તારીખ - 11 એપ્રિલ ફોર્મ પાછું ખેંચવાની છેલ્લી તારીખ - 13 એપ્રિલ
1
140
મિડલ ઈસ્ટના સંકટ પર #pmmodi એ #trump સાથે કરી વાત સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ને ખુલ્લો રાખવા પર વાતચીત
1
5
257