SDM & ERO 130-Jhalod (@SdmJhalod) header
SDM & ERO 130-Jhalod (@SdmJhalod) profile picture

ERO 130-Jhalod (ST) Assembly Constituency

Joined July 2017
Photo by SDM & ERO 130-Jhalod (@SdmJhalod)Photo by SDM & ERO 130-Jhalod (@SdmJhalod)Photo by SDM & ERO 130-Jhalod (@SdmJhalod)Photo by SDM & ERO 130-Jhalod (@SdmJhalod)Photo by SDM & ERO 130-Jhalod (@SdmJhalod)Photo by SDM & ERO 130-Jhalod (@SdmJhalod)Photo by SDM & ERO 130-Jhalod (@SdmJhalod)Photo by SDM & ERO 130-Jhalod (@SdmJhalod)Photo by SDM & ERO 130-Jhalod (@SdmJhalod)Photo by SDM & ERO 130-Jhalod (@SdmJhalod)
ગોવિંદગુરુ લીમડી તાલુકાના દિલ્હી-મુંબઈ નેશનલ હાઈવે કોરિડોર 148N સંલગ્ન 14 ગામ પૈકી મોજે. ગુલતોરા,ટાઢાગોળા અને દાંતિયા ખાતે તાલુકા કમિટીના અધિકારીશ્રીઓની હાજરીમાં ગ્રામસભા યોજી તેમજ સ્થળે મુલાકાત કરી લોકોની રજુઆતો સાંભળી નિરાકરણ લાવવા પ્રયત્નો હાથ ધર્યા @CollectorDahod @CMOGuj
88
દિલ્હી-મુંબઈ કોરીડોર અંતર્ગત ખેડૂતોની જમીન સંપાદન થતા તેઓને પડતી મુશ્કેલીઓનો નીરાકારણ માટે તાલુકા કક્ષાએથી પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષ સ્થાને રચવામાં આવેલ સમિતિ દ્વારા આજરોજ ચાટકા અને છાયણ ગામે ગ્રામસભા યોજી રજૂઆત સાંભળી ત્વરીત નિરાકરણ અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવી @CMOGuj
61
પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવેલો આ ઐતિહાસિક અને કઠોર કાયદો દેશના કરોડો પ્રામાણિક ઉમેદવારોના ભવિષ્યને સુરક્ષિત કરશે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સંપૂર્ણ પારદર્શિતા અને પવિત્રતા સુનિશ્ચિત થશે.
88
આજરોજ મામલતદાર કચેરી ધાનપુર ખાતે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં હાજર રહી અરજદારોના પ્રશ્નો સાંભળી હકારાત્મક નિકાલ કરવા સંબધિત અધિકારીશ્રીઓને સૂચના આપી @CollectorDahod @SWAGATOnlineGuj
96
આજ રોજ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ઝાલોદના આકસ્મિક મુલાકાત કરી છેલ્લા ૨૪ કલાકના વરસાદના આંકડા તેમજ આવેલ ફરિયાદોના નિકાલની સમીક્ષા કરી તથા ફરજ પરના કર્મચારીઓને ભારે વરસાદની આગાહીના પગલે એલર્ટ રહેવા જરૂરી સૂચનાઓ આપી @CollectorDahod @infodahodgog
2
151
SDM & ERO 130-Jhalod retweeted
આજરોજ સિંગવડ મુકામે માનનીય પ્રાંત અધિકારી શ્રી ઝાલોદ ના અધ્યક્ષ સ્થાને તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં અરજદારોને રૂબરૂ સાંભળી તમામ પ્રશ્નોનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો.
1
5
300
Sudden Demise of one of the best officer of our Team, Shailesh Bhai Prajapati_Mamlatdar Govindguru Limdi Gone from our sight, but never from our hearts. With deepest sympathy and sincere condolences to the bereaved family. May the soul rest in eternal peace👏👏👏💐💐💐
36
લોહપુરૂષ સરદાર વલ્લભભાઈ પટેલના સંકલ્પથી શરૂ થયેલી સોમનાથની આ યાત્રાને આજે માનનીય વડાપ્રધાનશ્રી નવી ઊંચાઈઓ પર લઈ ગયા છે. વિનાશની શક્તિ કરતા સર્જનની શક્તિ પ્રબળ હોય છે તેનું ઉત્તમ ઉદાહરણ એટલે સોમનાથ... #SomnathVirasatke75Years
22
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અનુસંધાને સ્ટાફને ચૂંટણીલક્ષી કામગીરીની ફાળવણી કરી તેમજ સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું
1
108
આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાને લઈ પ્રાંત અધિકારી ઝાલોદની અધ્યક્ષતામાં તથા ઝાલોદ સબ ડિવીઝનના પોલીસ અધિકારીશ્રીઓ તથા એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટશ્રીઓની ઉપસ્થિમા કાયદો અને વ્યવસ્થાની બેઠક યોજી જરૂરી સૂચનાઓ આપી તેમજ સમીક્ષા કરવામાં આવી
3
141
ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રે ₹૨૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટ ગુજરાતના લાખો નાગરિકોનું 'ઇઝ ઓફ લિવિંગ' અપગ્રેડ કરશે. આ પ્રકલ્પો નાગરિકોની જનસુખાકારીમાં વધારો સુનિશ્ચિત કરશે. #ViksitBharatViksitGujarat
29
સિવિલ હોસ્પિટલ ખાતે દર્દીઓના પરિજનો માટે આધુનિક ‘આશ્રય સ્થાન’ કાર્યરત કરવામાં આવ્યું છે. હવે પરિવારો રહેવા-જમવાની ચિંતા વગર પોતાના સ્વજનની સારવાર પર ધ્યાન આપી શકશે. આ સુવિધાથી સામાન્ય લોકોને મોટી રાહત મળશે. #ViksitBharatViksitGujarat
21
ગુજરાતમાં વિવિધ રેલ પ્રકલ્પોની ભેટથી રાજ્યમાં રેલવે કનેક્ટિવિટીને નવો બુસ્ટ મળશે. આ પરિયોજનાઓ પેસેન્જર અને ટ્રાન્સપોર્ટના વહનને વધુ સરળ અને સુગમ બનાવશે. જેનાથી રાજ્યની આર્થિક પ્રગતિને નવો વેગ મળશે. #ViksitBharatViksitGujarat
23
ગુજરાતના શહેરો હવે બનશે વધુ સ્માર્ટ અને વર્લ્ડ-ક્લાસ! ₹૫,૩૦૦ કરોડથી વધુના ખર્ચે રોડ, પાણી અને ગ્રીન સ્પેસ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓથી જન સુખાકારીમાં મોટો વધારો થશે. શહેરી જનજીવન વધુ સુખમય બનશે. #ViksitBharatViksitGujarat
20
રાણકી વાવ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને શર્મિષ્ઠા તળાવ પર વોટર પ્રોજેક્શન શો દ્વારા ગુજરાતના ભવ્ય વારસાને આધુનિક ઓળખ મળી છે. આ પહેલથી પર્યટન અને સ્થાનિક રોજગારી વધશે તેમજ આપણી સાંસ્કૃતિક વિરાસત વિશ્વસ્તરે ગૂંજશે. #ViksitBharatViksitGujarat
21
ઉત્તર ગુજરાતમાં બૃહદ પાઈપલાઈન પરિયોજનાઓથી આ ક્ષેત્રમાં પાણીની સમસ્યા હવે કાયમી ભૂતકાળ બની જશે. આ પ્રકલ્પોથી જળસુવિધા વધશે અને પાણીની ઉપલબ્ધિ વધતા પ્રગતિના નવા અવસરોના દ્વાર પણ ખુલશે. #ViksitBharatViksitGujarat
19