tdo sathamba (@TDOSATHAMBA) profile picture
Joined December 2025
પરીક્ષાર્થીઓની મહેનત અને તેમના ઉજ્જવળ ભવિષ્યની સુરક્ષા માટે… જાહેર પરીક્ષાઓમાં પારદર્શિતા જાળવવા અને ગેરરીતિ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા પબ્લિક એક્ઝામિનેશન્સ એમેન્ડમેન્ટ વિધેયક અંતર્ગત ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી છે. #FairExamsSecureYouth
9
સાઠંબા તા.પં.ના પટેલના મુવાડા ગામે કુબેરેશ્વર મહાદેવ મંદીરના પરીસરમાં "૧૨વર્ષવિશ્વાસના,વિકાસના, જન કલ્યાણના "ઉજવણીના ભાગરૂપે પ્રગતિપથ યાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં માન.સાંસદશ્રી,સાબરકાંઠા મા.જી.પં.પ્રમુખશ્રીઅરવલ્લી તથા મા.ધારાસભ્યશ્રી બાયડ તથા ગ્રામજનો પ્રગતિપથમાં હાજરી આપી
83
આવકારની ધરતી બની અવસરની ધરતી. બે દાયકા પહેલાં શરૂ થયેલ વાઇબ્રન્ટ ગુજરાત આજે ગુજરાતના ખૂણે-ખૂણે પહોંચ્યું. કચ્છ-સૌરાષ્ટ્ર માટે વિકાસની નવી તક. #VibrantGujaratViksitBharat
44
"सोमनाथ स्वाभिमान पर्व": अटूट आस्था के 1000 वर्ष! 🚩 माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी के नेतृत्व में भारत अपनी सांस्कृतिक विरासत पर गर्व कर रहा है। सोमनाथ स्वाभिमान पर्व हमारी प्राचीन संस्कृति और आधुनिक संकल्पों का संगम है। #SomnathSwabhimanParv
1
88
શિક્ષણની સાથે, સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ...!! ‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અંતર્ગત રાજ્યના 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યું છે શિક્ષણની સાથે પોષણ... #GoodGovernanceGuj #GoodGovernanceARV
1
2
61

યુવાશક્તિને મળ્યો સુશાસનનો સાથ... મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં નવીન વિચારો અને સુશાસનની પારદર્શિતા દ્વારા ગુજરાત બન્યું દેશનું સ્ટાર્ટઅપ હબ... #GoodGovernanceGuj #GoodGovernanceARV
24
સુશાસનનું રોલ મૉડલ બન્યું ગુજરાત... માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં મહેસૂલી સુધારા થકી નાગરિકલક્ષી સેવાઓ બની વધુ ઝડપી, સરળ અને પારદર્શી... #GoodGovernanceGuj #GoodGovernanceARV
1
1
51

આરોગ્યલક્ષી સેવાઓમાં સુશાસનની સાથે સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કરતી ગુજરાત સરકાર... #GoodGovernanceGuj #GoodGovernanceARV
1
2
50
આરોગ્યલક્ષી સેવાઓમાં સુશાસનની સાથે સંવેદનાનું ઉત્તમ ઉદાહરણ પ્રસ્થાપિત કરતી ગુજરાત સરકાર... #GoodGovernanceGuj #GoodGovernanceARV
1
2
50