Unmil Hathi retweeted
આજરોજ નારણપુરા વિધાનસભા કાર્યાલય ખાતે આગામી કાર્યો અને સંગઠનાત્મક કાર્યક્રમોના સુચારૂ આયોજનના ભાગરૂપે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ.
આ બેઠકમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી @iJitubhagat , વોર્ડ પ્રભારી શ્રી @UnmilHathi, વિધાનસભામાં સમાવિષ્ટ ત્રણેય વોર્ડના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બેઠક દરમિયાન આગામી કાર્યક્રમોના સફળ આયોજન, અસરકારક અમલીકરણ તેમજ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
Unmil Hathi retweeted
જ્યારે જનતાના દિલમાંથી જનાધાર ગુમાવી બેસો, ત્યારે સંસ્થાઓ પર દોષારોપણ કરવું એ જૂની આદત છે.
મતદાર યાદીની સામાન્ય વહીવટી પ્રક્રિયાને મોટો મુદ્દો બનાવીને વિપક્ષ માત્ર જનતાને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરી રહ્યો છે. ૨૦૧૪માં જ્યારે જનતાએ યુપીએ સરકારને સત્તા બહાર કરી, ત્યારે તંત્ર એમની પાસે જ હતું. લોકોએ ભ્રષ્ટાચાર અને નીતિગત નિષ્ક્રિયતા સામે પરિવર્તન પસંદ કર્યું હતું.
આજે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના નેતૃત્વમાં દેશે જે વિકાસ જોયો છે, એ જનવિશ્વાસના બળે જનાદેશ મળ્યો છે. જૂઠા પ્રચારનો જવાબ હંમેશાં તથ્યો સાથે જ આપવામાં આવશે.
આજરોજ નારણપુરા વિધાનસભા કાર્યાલય ખાતે શહેર મહામંત્રી શ્રી @DarshakThakar જીની વિશેષ ઉપસ્થિતિમાં આગામી કાર્યો અને સંગઠનાત્મક કાર્યક્રમોના સુચારૂ આયોજનના ભાગરૂપે એક મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ.
આ બેઠકમાં નારણપુરા વિધાનસભાના ધારાસભ્ય શ્રી જીતુભાઈ ભગત, વિધાનસભામાં સમાવિષ્ટ ત્રણેય વોર્ડના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, કાઉન્સિલરશ્રીઓ તેમજ વિવિધ મોરચાના હોદ્દેદારશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
બેઠક દરમિયાન આગામી કાર્યક્રમોના સફળ આયોજન, અસરકારક અમલીકરણ તેમજ સંગઠનને વધુ મજબૂત અને સક્રિય બનાવવા અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી.
राहुलजी, अगर इतना ही शौक़ है रोड पर चर्चा करने का, तो उसके लिए हमारे युवा मोर्चा का अध्यक्ष ही काफी है।
- श्री @AmitShah जी
#SaveDemocracyRemoveAnarchy
Unmil Hathi retweeted
निष्पक्ष चुनाव की बुनियाद है सही मतदाता सूचि और हर पात्र नागरिक के मताधिकार की सुरक्षा
60 सेकंड में जानिए SIR का उद्देश्य..!
#SaveDemocracyRemoveAnarchy
🤖 Made with AI
5️⃣6️⃣6️⃣ Intl. Matches & Counting 🫡
2️⃣8️⃣6️⃣0️⃣1️⃣ Intl. Runs & Counting 👏
8️⃣6️⃣ Intl. Centuries & Counting 👑
Winner of ICC Men's ODI World Cup 2011, ICC Champions Trophy 2013 & 2025, and ICC Men's T20 World Cup 2024 🏆
Happy Birthday to one of the finest to ever grace the game, Virat Kohli 🎂🥳
#TeamIndia | @imVkohli
Unmil Hathi retweeted
2014 से लेकर आज तक... पीएम मोदी के नेतृत्व में कुछ यूं बदली है भारत की तस्वीर! 🇮🇳📈
ભારતીય જનતા પાર્ટી ગુજરાતના પ્રદેશ મહામંત્રી શ્રી @Hitendrasinhbjp ને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. 💐
ઈશ્વર આપને તંદુરસ્ત સ્વાસ્થ્ય, દીર્ઘાયુ અને સમૃદ્ધિભર્યું જીવન અર્પે એવી પ્રાર્થના.
આગામી સંગઠનાત્મક કાર્યક્રમોના સુચારુ આયોજન અને સફળ અમલીકરણના ભાગરૂપે શહેર અધ્યક્ષ શ્રી @PrerakshahBJP જીની અધ્યક્ષતામાં ખાનપુર કાર્યાલય ખાતે મહત્વપૂર્ણ બેઠકમાં સહભાગી થવાનું થયું. આગામી કાર્યક્રમોની રૂપરેખા, સંગઠનાત્મક તૈયારીઓ અને કાર્યકર્તાઓની સક્રિય ભાગીદારી અંગે વિસ્તૃત ચર્ચા-વિચારણા કરવામાં આવી. આ બેઠકમાં મહામંત્રીઓ શ્રી @DarshakThakar, શ્રી ગૌતમભાઈ કથિરીયા, શ્રી ઉમંગભાઈ નાયક સહિત શહેરના હોદ્દેદારો, વોર્ડ પ્રમુખશ્રીઓ ઉપસ્થિત રહ્યાં.
Unmil Hathi retweeted
ગાંધીનગર મહાનગરપાલિકાના નવનિયુક્ત પદાધિકારીઓને હાર્દિક અભિનંદન અને યશસ્વી કાર્યકાળ માટે શુભકામનાઓ પાઠવું છું.
જનતાએ મૂકેલા વિશ્વાસને આપ આપના અથાક પરિશ્રમથી સાર્થક કરશો તેવી અંત:કરણપૂર્વકની શુભેચ્છાઓ.
अमित शाहजी का चैलेंज 🔥
अब सवाल है कि क्या राहुल गांधी और कांग्रेस पार्टी इस चुनौती को स्वीकार करने की हिम्मत दिखाएंगे?
- @AmitShah जी
"રાષ્ટ્રીય એકતા દિવસ"
ભારતની એકતાના પ્રતિક, સ્વતંત્ર ભારતના ઘડવૈયા, મહાન સ્વતંત્રતા સેનાની, લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલજી ની જન્મજયંતિ પર શત્ શત્ નમન.🙏🏻
#SardarPatel
બનાસની ધરા પર વહી વિકાસની સરવાણી...
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીના શુભહસ્તે બનાસકાંઠાના ભીલડી ખાતેથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 24મા હપ્તાનું વિતરણ, દેશ અને રાજ્યના વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું ખાતમુહૂર્ત-લોકાર્પણ તથા નવી રેલ સેવાઓનો શુભારંભ કરવામાં આવ્યો.
આ પ્રસંગે માનનીય મુખ્યમંત્રી શ્રી @Bhupendrapbjp , નાયબ મુખ્યમંત્રી શ્રી @sanghaviharsh , ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શ્રી @ChaudhryShankar , રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ અને તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.
#KisanKalyanSeRashtraKalyan
Unmil Hathi retweeted
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીએ બનાસવાસીઓનું હર્ષભેર અભિવાદન ઝીલ્યું.
નિહાળો આ યાદગાર ક્ષણોની ખાસ ઝલક...
#KisanKalyanSeRashtraKalyan
Unmil Hathi retweeted
किसान के हाथों से मिले उपहार में छिपे प्रेम को पहचानना और उसे पूरे सम्मान के साथ स्वीकार करना… यही मोदी जी की सादगी की पहचान है।
માનનીય પ્રધાનમંત્રી શ્રી @narendramodi જીનો ગુજરાત પ્રવાસ.
તારીખ: 30 ઓક્ટોબર, 2026 - શુક્રવાર
લાઈવ નિહાળો:
* Youtube.com/BJP4Gujarat
* teapawt.net/BJP4Gujarat
* Facebook.com/BJP4Gujarat






























