Jayan Vadi (@VadiJayan) profile picture
Joined December 2021
Jayan Vadi retweeted
30 વર્ષ સુધી ધારાસભ્ય-મંત્રીપદ ભોગવનારાં નિતીન પટેલે શિક્ષિત યુવા-બેરોજગારોના નામે રાજકીય રોટલો શેકવા પ્રયાસ કર્યો છે. ખુદ ભાજપના કાર્યકરો કહી રહ્યા છેકે, અચાનક જ નાયબ મુખ્યમંત્રી પદ છિનવી લેવાતાં નિતીન પટેલ જાણે રઘવાયા થયાં છે. Read More gstv.in/bjppurva-d-cm-nitin-… #NitinPatel
6
41