પારદર્શી પરીક્ષા, સુરક્ષિત ભવિષ્યની ગેરંટી...
પેપર લીક અને ગેરરીતિ સામે કેન્દ્ર સરકારનો ઝીરો ટોલરન્સનો સંકલ્પ; વિદ્યાર્થીઓના ભવિષ્યની સુરક્ષા માટે કટિબદ્ધ કેન્દ્ર સરકાર...
#FairExamsSecureYouth @CMOGuj @collectorvalsad
49
There is a FAKE RUMOUR spreading that there is a crack in *Madhuban Dam and High Inflow is there in Kolak and Daman Ganga River.* "The News is FAKE"
@CMOGuj @collectorvalsad
1
37
teapawt.net/i/status/2069044508709…
‘સૌ ભણે, સૌ આગળ વધે...’
શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ - 2026
#ShalaPraveshotsav2026 @CMOGuj @collectorvalsad
કાલે સવારે વહેલા આવી જજો, હોં..
આવતીકાલ સવારથી ગુજરાતની હજારો આંગણવાડીઓ અને સરકારી શાળાઓ બાળકોના કિલ્લોલથી ખીલી ઉઠશે. કારણકે, શરૂ થઈ રહ્યો છે - પ્રગતિનો મહોત્સવ - શાળા પ્રવેશોત્સવ.
જ્ઞાનના સથવારે ઉજ્જવળ ભવિષ્યના નિર્માણ માટે તૈયાર થઈ જજો, હોં..
#ShalaPraveshotsav2026
1
468
ગુજરાતના વોટર ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે નવો અધ્યાય...
માન વડાપ્રધાનશ્રીની નેધરલેન્ડ મુલાકાત ગુજરાતના ડ્રીમ પ્રોજેક્ટ 'કલ્પસર' માટે (LoI) ની આપ-લે કરાઈ; પ્રખ્યાત 'Afsluitdijk' ડેમની અદ્યતન ટેક્નોલોજીનો લાભ ગુજરાતને મળશે
#KalpasarProject
#PMModiInNetherlands@CMOGuj@CollectorValsad
34
વિકાસ અને વિરાસતના સંકલ્પને વેગ આપવાની પ્રતિબદ્ધતા સાથે ગુજરાત બજેટ 2026-27માં પ્રવાસન, યાત્રાધામો અને નાગરિક ઉડ્ડયન માટે ₹3090 કરોડની જોગવાઈ...
#ViksitGujaratBudget #અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
#ViksitGujaratBudgetVAL @CMOGuj @collectorvalsad
51
ગુજરાત સરકારનું સર્વગ્રાહી અને સર્વ સમાવેશી અભિગમ અપનાવતું વર્ષ 2026-27નું બજેટ; ઉત્તમ આંતર માળખાકીય સુવિધાઓ સાથે નાગરિકોની સુખાકારીમાં વધારો કરવાનો સંકલ્પ...
#ViksitGujaratBudget
#અડગ_નેતૃત્વ_અવિરત_વિકાસ
#ViksitGujaratBudgetVAL @CMOGuj @CollectorValsad
37
Replying to @CMOGuj
@CMOGuj @collectorvalsad
સોમનાથ સ્વાભિમાન પર્વ 🔱🚩
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન સોમનાથ સ્વાભિમાન પર્વની ભવ્ય ઉજવણી થઈ રહી છે.
ભારતની સનાતન ચેતના અડગ આસ્થા અને સ્વાભિમાનની ઉજવણીનો આ અવસર છે.
1
16
@CMOGuj @collectorvalsad
'સોમનાથ સ્વાભિમાન પર્વ’
અતૂટ આસ્થાના 1000 વર્ષ...
સોમનાથના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો ત્રિવેણી સંગમ...
તા. 8 થી 11 જાન્યુઆરી, 2026
1
11
@CollectorValsad @CMOGuj
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના સાનિધ્યમાં 8 થી 11 જાન્યુઆરી દરમિયાન #SomnathSwabhimanParv ની ભવ્ય ઉજવણી થશે.
13
નવી પેઢીના સ્વસ્થ અને સશક્ત ભવિષ્ય માટે મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના અંગે માન. રાજ્ય શિક્ષણ મંત્રી શ્રીમતી રીવાબા જાડેજા સાથે માહિતીસભર સંવાદ...
જુઓ આજે રાત્રે 08:00 વાગ્યે
#CMBreakfastScheme
#CMBreakfastSchemeVAL
17
શિક્ષણની સાથે,
સ્વસ્થ અને તંદુરસ્ત ભવિષ્યનું નિર્માણ..!!
‘મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના’ અંતર્ગત રાજ્યના 40 લાખથી વધુ બાળકોને મળી રહ્યું છે શિક્ષણની સાથે પોષણ...
મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના: શિક્ષણની સાથે બાળકોનો સર્વાંગી વિકાસ
#CMBreakfastScheme
#CMBreakfastSchemeVAL
19
ગુજરાતમાં મહેસૂલી સુધારાથી નાગરિકલક્ષી સેવાઓ વધુ ઝડપી, સરળ અને પારદર્શક થઇ...
GoodGovernanceGuj
#GoodGovernanceVAL
16
DISTRICT SUPPLY OFFICER & ERO 181-KAPARADA retweeted
વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સ (VGRC); સૌરાષ્ટ્ર-કચ્છ...
AI, 5G અને સસ્ટેનેબિલિટી આધારિત નવી પેઢીના માછીમારી બંદરો રાજ્યને વૈશ્વિક દરિયાઈ હબ તરીકે વિકસિત કરશે; VGRC કચ્છ-સૌરાષ્ટ્ર ગુજરાતની સ્માર્ટ બ્લુ રિવોલ્યુશન ક્ષમતાને રજૂ કરશે...
ટેક્નોલોજી, નવીનતા અને સામાજિક સમાવિષ્ટતા આધારિત 'સ્માર્ટ બ્લુ હાર્બર મોડલ' દેશના દરિયાઈ અર્થતંત્રને આપશે નવી દિશા; 'બ્લુ રિવોલ્યુશન' પહેલ હેઠળ જખૌ બંદરના આધુનિકીકરણથી દરિયાઈ કાર્યક્ષમતા વધશે...
VGRCની બીજી આવૃત્તિ જાન્યુઆરી 2026માં રાજકોટમાં યોજાશે...
#VGRC #VibrantGujaratRegionalConferences
સરદાર @ 150 યુનિટી માર્ચ રાષ્ટ્રીય પદયાત્રા...
એકતા અને અખંડિતતાના મજબૂત સંદેશ સાથે રાષ્ટ્રીય પદયાત્રા થકી ગામે ગામ ઉજાગર થઈ રહી છે રાષ્ટ્રીય એકતાની સંવેદના….
#Sardar150
#Sardar150VAL @CMOGuj @collectorvalsad
12
આજે ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતીના અવસરે ડેડીયાપાડા ખાતે માનનીય વડાપ્રધાન શ્રી @narendramodi રાષ્ટ્રને આપશે અનેકવિધ વિકાસના કાર્યોની ભેટ...
#JanjatiyaGauravDiwas
#JanjatiyaGauravDiwasVAL @CMOGuj @CollectorValsad
15
ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મજયંતી નિમિત્તે તા.15/11/2025 ના રોજ માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ગરિમામય ઉપસ્થિતિમાં ડેડીયાપાડા ખાતે થશે 'જનજાતિય ગૌરવ દિવસ'ની રાષ્ટ્રીય કક્ષાની ભવ્ય ઉજવણી JanJatiyaGauravVarsh@CMOGuj@CollectorValsad
20
માત્ર સહાય નહીં સશક્તિકરણનો મંચ બન્યો ગરીબ કલ્યાણ મેળો
ગરીબ કલ્યાણ મેળા અંતર્ગત સિલાઈ મશીનની સહાય થકી બોરિયા ગામના જ્યોતિબેન તડવી બન્યાં આત્મનિર્ભર...
#JanJatiyaGauravVarsh
#JanJatiyaGauravVarshVAL @CMOGuj @collectorvalsad
1
13
















