
અમદાવાદનો અવાજ! શહેરની સમસ્યાઓ, ટ્રાફિક અને પાર્કિંગની ચિંતાઓને ઉજાગર કરું છું. અમારા વડીલોનું ગૌરવ, અમદાવાદની ભાવના. #Amdavad #ahmedabad #media
Ahmedabad
Joined July 2025
- Tweets11.5K
- Following2.4K
- Followers813
- Likes28.7K
Pinned Tweet
#BREAKING
Reminder -08
હવે તો આ લોકો એ બસ સ્ટેન્ડ નેજ અડ્ડો બનાવી દીધો છે. રીમાઇન્ડર આપ્યા પછી પણ કોઈ નું પેટ નું પાણી હાલતું નથી. હાલત જુઓ જરા, ભગવાને આંખો આપી છે આટલી સરસ.
@DrPayalKukrani
@sanghaviharsh
@AMCommissioner
@AMC_Complaints
@AhmedabadPolice
#complaint
૧૦૮ થી હરિદર્શન ચાર રસ્તા જવાના માર્ગ પર, ડાબી બાજુએ ખાલી પ્લોટ છે જેમાં બિન અધિકૃત લોકોએ તંબુ બાંધ્યા છે અને ગેરકાયદેસર વસવાટ કરે છે. તેના કારણે આસ પાસ ની રહેણાંક સોસાયટી માં ચોરી થવાનો ભય છે. તો ત્વરિત પગલાં લેવા વિનંતી.
@AMC_Complaints
@AhmedabadPolice
@PoliceAhmedabad
I ❤️ Amdavad | GJ 🙏 retweeted
आप सभी को कार्तिक पूर्णिमा और देव दीपावली की हार्दिक शुभकामनाएं। इस पावन पर्व में सेवा के माध्यम से परोपकार का संदेश निहित है। पवित्र स्नान, दान-पुण्य और दीपदान से समृद्ध यह परंपरा सभी के जीवन में श्रद्धा, आस्था और सकारात्मकता का संचार करे, यही मंगलकामना है।
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏.
#GoodMorning
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏.
#GOODMORNİNG
6
24
343
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏.
#GoodMorning
5
15
284
I ❤️ Amdavad | GJ 🙏 retweeted
જેલર મૂવી જેવો ઘાટ કરી ને મૂકી દીઘો છે રાજ્ય ની પોલીસ એ રાજ્ય માં
કે અમે કોઈ નિયમ કે કાયદો માનીશું નઈ કે નઈ ફોલો કરીએ,
પણ તમારે બધા જ કાયદા નું સખ્ત પણે પાલન કરવાનું રહશે..!!!
#અસ્વીકાર્ય #અસહજ
@GujaratPolice @AhmedabadPolice
@PoliceAhmedabad @Rtoahmedabad
@pravinmalibjp
આ શિક્ષકની ભણાવવાની રીત આ હાવ ભાવ સાથે કેવી લાગે છે?
બની શકે કે એ એમની ટેકનિક હોય જેથી જલ્દી સમજમાં આવી જાય.
આપનો અભિપ્રાય જણાવશો.
#Education #viralreels
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏.
#GoodMorning
6
25
303
આજે એસ જી હાઇવે પર નવા બનેલા બ્રિજ પરથી પસાર થવાનું થયું.
બહુ જ સરસ છે. ટ્રાફિક પણ હળવો છે અને ઝડપથી પહોંચી જવાય છે.
પૂર્વ અને પશ્ચિમ અમદાવાદ નો તફાવત દેખાય છે.
#sgroad
#Ahmedabad
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏.
#GoodMorning
3
12
198
I ❤️ Amdavad | GJ 🙏 retweeted
કેટલુંક લખવું?
😵💫😭
રાજકોટ-અમદાવાદ હાઈ વે કરોડરજ્જુ સમાન છે. છેલ્લા કેટલાક વર્ષોથી આ 'રાજ્ય ધોરીમાર્ગ' શરમજનક હાલતમાં છે..
મુસાફરી કરતા લોકો ત્રાહિમામ પોકારી જાય છે.
લગભગ ૨૦૦ કિમી ના માર્ગ ઉપર ટ્રાફિક વ્યવસ્થા માટે સફેદ અને પીળા પટ્ટા કે રોડ ક્રોસ કરવાના ઝીબ્રા ક્રોસિંગ પણ નથી?
રાત્રે માર્ગદર્શન માટે રિફ્લેકટર્સ કે લાલ, લીલી, પીળી લાઈટો પણ નથી!
વાહનો બેફામ આડેધડ દોડે છે.
બીજું દુઃખ એ છે કે રાજ્યના માર્ગ અને મકાન વિભાગના મંત્રી ખૂદ @Bhupendrapbjp છે.
જે સતત પ્લેન કે હેલીકોપ્ટરમાં ઉડતા હોય છે તેથી આવી ક્ષુલ્લક બાબતો ધ્યાનમાં ન હોય તે સ્વાભાવિક છે!
@PMOIndia
I ❤️ Amdavad | GJ 🙏 retweeted
એરપોર્ટ ટર્મિનલ પર ઘૂસણખોરી કરવાનો વ્યક્તિનો ઇરાદો શું હતો એ હજુ સ્પષ્ટ થયું નથી પરંતુ ઘટના અને એના CCTV ચોંકાવનારા છે.
#CISF જવાનોની સતર્કતાને કારણે વ્યક્તિને તુરંત પકડી પણ લેવામાં આવ્યો.
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏.
#GoodMorning
4
15
213
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏.
#GOODMORNİNG
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏.
#GOODMORNİNG
Reminder - 07
આ પ્રશ્ન નું હજુ સુધી નિરાકાણ આવ્યું નથી.
@Bhupendrapbjp
@sanghaviharsh
@AMCommissioner
@AMC_Complaints
@AhmedabadPolice
@PoliceAhmedabad
#ahmedabad #complaint
૧૦૮ થી હરિદર્શન ચાર રસ્તા જવાના માર્ગ પર, ડાબી બાજુએ ખાલી પ્લોટ છે જેમાં બિન અધિકૃત લોકોએ તંબુ બાંધ્યા છે અને ગેરકાયદેસર વસવાટ કરે છે. તેના કારણે આસ પાસ ની રહેણાંક સોસાયટી માં ચોરી થવાનો ભય છે. તો ત્વરિત પગલાં લેવા વિનંતી.
@AMC_Complaints
@AhmedabadPolice
@PoliceAhmedabad
641
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏.
#GoodMorning
4
20
311
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏
#GoodMorning
#SundayMood
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏
#GoodMorning
🌞ॐ नमो हनुमते भय भंजनाय सुखं कुरु फट् स्वाहा🙏
#GoodMorning












