Pinned Tweet
બગાસું ખાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!
હું ઊંઘી જાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!
ધુમાડામાં બધી ચિંતા ફૂંકી દેવાની ચિંતામાં
ધુમાડો થાઉં તે પહેલા તું બીડી પાઇ દે, સાકી.!
~રમેશ પારેખ
બીડી retweeted
જ્યારે કોઈ પાસે હાથ લાંબો કર્યા વગર કે મદદ માંગ્યા વગર તમારા કામ પુરા થતા હોય
ત્યારે સમજી લેજો કોઈ અદ્રશ્ય શક્તિ તમારૂં રક્ષણ કરી રહી છે
અથવા તમારા કુળદેવી કે ઈષ્ટદેવની કૃપા તમારા ઉપર વરસી રહી છે.










