Chief District Health Officer Dahod (@cdhodahod) profile picture

Health& Family Welfare DepartmentDistrictPanchayat, Dahod

Joined May 2020
Photo by Chief District Health Officer Dahod (@cdhodahod)Photo by Chief District Health Officer Dahod (@cdhodahod)Photo by Chief District Health Officer Dahod (@cdhodahod)Photo by Chief District Health Officer Dahod (@cdhodahod)Photo by Chief District Health Officer Dahod (@cdhodahod)Photo by Chief District Health Officer Dahod (@cdhodahod)Photo by Chief District Health Officer Dahod (@cdhodahod)Photo by Chief District Health Officer Dahod (@cdhodahod)Photo by Chief District Health Officer Dahod (@cdhodahod)Photo by Chief District Health Officer Dahod (@cdhodahod)
નવા અંદાજથી ઉજવીએ આ દિવાળી.... #Diwali2026 #healthdepartment @DahodDdo @CollectorDahod
21
જેવો આહાર, તેવું સ્વાસ્થ્ય... ચાલો, યોગ્ય આહાર પસંદ કરી નિરોગી અને ખુશહાલ જીવન તરફ આગળ વધીએ... #HealthyEating #HelthforAll @DahodDdo @CollectorDahod
1
48
Chief District Health Officer Dahod retweeted
રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન કાર્યક્રમ ટીબી હારેગા, દેશ જીતેગા ગભરાવાની જરુર નથી, વહેલું નિદાન અને નિયમિત સંપૂર્ણ સારવારથી ટીબી ચોક્કસ મટી શકે છે. ટી.બી. જીવાણુથી થતો અને હવા દ્વારા ફેલાતો ચેપી રોગ છે જે ફેફસા તેમજ શરીરના કોઈપણ ભાગમાં થઈ શકે છે. #tbharegadeshjitega #EndTbNow
1
1
44
Chief District Health Officer Dahod retweeted
*ટીબી મુક્ત ભારત અભિયાનને વેગ : ઝાલોદ તાલુકાના 66 ટીબી દર્દીઓને નિઃશુલ્ક ન્યૂટ્રિશન કીટનું વિતરણ કરાયું* મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ગુજરાત CSR ઓથોરિટીના સહયોગથી સેવાકીય પહેલ; અક્ષયપાત્ર ફાઉન્ડેશનનું કીટ ડિલિવરી પાર્ટનર તરીકે યોગદાન @DahodDdo @CollectorDahod @NtepGuj
3
8
138
Chief District Health Officer Dahod retweeted
टीबी के इलाज में नियमित दवा और सही पोषण, दोनों का साथ जरूरी है। डॉक्टर की सलाह के अनुसार दवाओं का पूरा कोर्स लें और संतुलित, पौष्टिक भोजन को रोज़मर्रा का हिस्सा बनाएं। इससे शरीर को मजबूत बनाए रखने और रिकवरी में मदद मिलती है। अधिक जानकारी और मार्गदर्शन के लिए नज़दीकी स्वास्थ्य केंद्र से संपर्क करें। #TBMuktBharat #EndTB #HealthForAll
3
22
2
40
9,245
Chief District Health Officer Dahod retweeted
*દાહોદમાં 70 ટીબી દર્દીઓને નિક્ષય મિત્રના સહયોગથી ન્યૂટ્રિશન કીટનું વિતરણ કરાયું* *મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડ અને ગુજરાત CSR ઓથોરિટીના સહયોગથી ટીબી દર્દીઓને પોષણ સહાય* @DahodDdo @CollectorDahod @TbDivision @NtepGuj
1
3
51
સ્વાસ્થ્ય સુરક્ષા માટે તમારું પહેલું પગલું-આયુષ્માન કાર્ડ તમે beneficiary.nha.gov.in પર જઈ પોતાની જાતે પણ E-KYC કરી શકો છો, અથવા નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર/આરોગ્ય કર્મચારીની મુલાકાત લો. માર્ગદર્શન માટે હેલ્પલાઇન: ૦૭૯-૬૬૪૪૦૧૦૪ #PMVayaVandanaYojana #PMVVY @CollectorDahod
29
IFA ગોળી નિયમિત લો, અને એનિમિયા ને કહો અલવિદા... #IFASupplement #FightAnemia #NutritionMatters #IronAndFolicAcid #GujaratHealthDepartment @DahodDdo @CollectorDahod
1
29
टीबी के इलाज में नियमित दवा और सही पोषण, दोनों का साथ जरूरी है। डॉक्टर की सलाह के अनुसार दवाओं का पूरा कोर्स लें और संतुलित, पौष्टिक भोजन को रोज़मर्रा का हिस्सा बनाएं। इससे शरीर को मजबूत बनाए रखने और रिकवरी में मदद मिलती है। #TBMuktBharat #EndTB #HealthForAll @CollectorDahod
1
2
39
કેન્સરના સંકેતોને અવગણશો નહીં.શરીરમાં કોઈ અસામાન્ય ફેરફાર જણાય તો ડૉક્ટરની સલાહ લો અને જરૂરી તપાસ કરાવો.વહેલી ઓળખથી સમયસર સારવારમાં મદદ મળી શકે છે. #CancerAwareness #EarlyDetection #CancerPrevention #AarogyaGujarat #SwasthGujarat #HealthAwareness #GujaratHealth @CollectorDahod
26
સિકલસેલ ના લક્ષણો અને સારવાર વિશે જાણો... #sicklecellawarness #Sicklecell #SickleCellAnemia #nutrition #Healthcare @DahodDdo @CollectorDahod
3
54
"સિકલ સેલ એનિમિયા" વિશે જાણીએ.. ✅ લગ્નસંબંધ થી જોડાતા પહેલા જન્માક્ષર ની જેમજ 'સિકલસેલ 'ની તપાસ ને પણ પૂરતું મહત્વ આપીએ. #Sicklecell #sicklecellAwarness @DahodDdo @CollectorDahod
2
41
આજે બુધવાર મમતા દિવસ માં બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી ગૌરવી દિવસ ની ઉજવણી કરવામાં આવશે જેમાં દસ વર્ષ થી ઓગણીસ વર્ષની વયના તરુણ અને તરુણી ની આરોગ્ય તપાસ કરવામાં આવશે..... #mamataday #healthawareness #HealthForAll @DahodDdo @CollectorDahod
2
46
આજે બુધવાર છે.આજે મમતા દિવસ છે.આપણા નજીક ના આયુષમાન આરોગ્ય કેન્દ્ર પર જઈને સગર્ભા માતા અને બાળકો ને ઉંમર પ્રમાણે રસી મુકાવો. @DahodDdo @CollectorDahod
6
47
હોસ્પિટલમાં ડિલિવરી એટલે સુરક્ષિત શરૂઆત... ડિલિવરી પછી 48 કલાક હૉસ્પિટલમાં રોકાવું માતા અને બાળક બંને માટે જરૂરી છે. #SafeDelivery #HealthyMotherHealthyBaby #ChildHealth #MaternalHealth #NewBornCare #GujaratHealthDepartment @DahodDdo @CollectorDahod
21
Chief District Health Officer Dahod retweeted
पोषण, देखभाल और मानवीय सहायता के ज़रिए दी गई आपकी छोटी सी सहभागिता TB से लड़ रहे व्यक्ति को नई उम्मीद देती है। देश को स्वास्थ्य और खुशहाली की ओर ले जाने वाले इस मानवीय प्रयास का हिस्सा बनें और अपनी सामाजिक जिम्मेदारी निभाएं। #TBMuktBharat #HealthForAll
4
27
1
31
7,725
Chief District Health Officer Dahod retweeted
🎙️From the studio to every street, taking #DigitalHealth awareness across #Gujarat! 📻#rjmention on #RadioCity amplifies #ABDMGujarat, promoting #ABHA #HPR & #HFR for a stronger #DigitalHealth ecosystem. #ABDM #IECcampaign @AyushmanNHA @Sunil_Barnwal @PankajAroraNHA @prafulpbjp
4
6
140
HPV વેક્સિન વિશે ઘણી ગેરસમજો છે. ✅ પણ હકીકત એ છે કે આ વેક્સિન સુરક્ષિત છે અને સર્વાઇકલ કેન્સર જેવા ગંભીર રોગથી બચાવવામાં મદદ કરે છે. 👉કોઈ ડર નહીં - સાચી જાણકારી પસંદ કરીએ. અફવા નહીં - હકીકત અપનાવીએ.🙏 #HPVVaccine #MythsVsFacts #CervicalCancerPrevention #HealthAwareness #NHM
47
दो हफ्ते से खाँसी है? इसे सामान्य समझकर न टालें! लगातार खाँसी टीबी का संकेत हो सकती है। समय पर जाँच कराएँ और टीबी की पुष्टि होने पर इलाज का पूरा कोर्स करें।निःशुल्क जाँच और उपचार के लिए नज़दीकी सरकारी स्वास्थ्य केंद्र जाएँ। #TBMuktBharat @DahodDdo @CollectorDahod
3
100
આજે સોમવાર જાહેર આરોગ્ય સંસ્થામાં માતૃબાળ કલ્યાણ દિવસ ની ઉજવણી કરવામાં આવશે. આપના નજીકના સરકારી આરોગ્ય સંસ્થામાં સગર્ભા માતા અને બાળકો ને જરૂરી માતૃબાળ કલ્યાણ સેવાઓ આપવામાં આવશે જેનો લાભ લેવા માટે જાહેર અપીલ કરવામાં આવે છે...... #healthawereness #healrhforall #gujhealth
3
36