Deval Panchal (@devalp) header
Deval Panchal (@devalp) profile picture

reader & listner | brand & content strategist | communication & media professional | spiritual, mythology, cultural, tourism & political genre

Ahmedabad
Joined September 2009
ટુ વ્હીલર પર જતા લોકોને ઠેર ઠેર આવી રીતે સાચવીને ઉભા રહીને જવું પડે. ગમે ત્યાંથી રોકેટ કે છૂટો બોમ્બ લોકો ફેંકતા જોવા મળ્યા ગઈકાલે રાતે. ફોર વ્હીલર આગળ છૂટો બોમ્બ ફેંકતા લોકો ખચકાતા નથી ! પ્રદુષણ તો ખરું જ પણ વાહનચાલકો માટે ગઈકાલે રાતે અમદાવાદના રસ્તા પર ફટાકડાનું જોખમ હતું.
14
1
23
2,166
It would be better to purchase a PS5 or other electronic devices. Promoting such devices and wellness-organic products to urban Indians often has zero benefit for our health, serving only as an unnecessary expense.
To the people disparaging the Indian medical community, please note that we, me included, are not against technological solutions towards improved preventative care. In fact, preventative care is is the heart of medical science. But, let us not confuse fradulently selling preventive care from selling objectively verified actionable preventive care. Deepinder, who owns Temple and has already started taking pre-orders from customers for the device has taken the name of other wearables and claimed that his process was also the due process followed before Whoop, Apple, Fitbit etc.. were also marketed. This is a BLATANT LIE. Rob Mohr (Lead Physician on Temple) and Avi Roy (Science Lead on Temple) have both being running around with their tails on fire like rats jumping of an exploding ship on Instagram and Twitter. They have provided zero evidence to Temple device claims on their website. Deepinder himself claims that other wearables in the market published data after release. Total nonsense. The Apple Watch Series 11 and Fitbit Sense had the strongest pre-launch clinical evidence. Before shipping ECG tools, Apple and Fitbit passed multi-site clinical trials for FDA clearance. The Fitbit Sense 2 and Apple Watch Series 11 42mm also built on 400,000-person heart studies before launch. The Fitbit Sense 2, Fitbit Sense Black, and Fitbit Sense Lunar White/Soft Gold combine FDA-cleared ECG with cEDA sweat sensing. Similarly, the Samsung Galaxy Watch8 Classic and Samsung Galaxy Watch9 passed FDA sleep apnea trials before release. Meanwhile, the Oura Ring 4 and Whoop 4.0 launched as wellness trackers backed by peer-reviewed sleep studies. Their skin temperature sensors power FDA-cleared Natural Cycles (K202897) fertility software. Even basic models like the Apple Watch SE 3 and Apple Watch SE use validated optical heart algorithms...all of which are... ...UNLIKE Temple. By contrast, Temple opened ₹85,000 pre-orders with zero regulatory approvals and no peer-reviewed papers. It's only backed by company's internal, not validated, non-peer reviewed, not conclusive, statistically misinterpreted preprints on 23 adults and 44 young men. Choose the WHOOP 4.0 or Oura Ring 4 if you want screenless overnight heart rate variability and recovery tracking. Pick the Apple Watch Series 11 or Samsung Galaxy Watch8 for FDA-cleared cardiac and sleep apnea alerts. Treat Temple as an unverified wellness gadget until peer-reviewed clinical trials prove its brain flow claims. Initial studies already prove it has nothing to with the brain function. PRE-ORDERS MUST BE HALTED AS THIS IS UNETHICAL, IMMORAL. Deepinder's science team for science is as good as Taliban's education ministry is for womens education. Temple as a device for brain flow monitroing is as useful as a bikini on the mackerel. Deepinder is a businessman. He has already entered the realm on andhbhakts and right wing nationalist with his plastic device "that does nothing" to help boost pre-sales. I dont mind this. The device does not track brain activity and in any case and thats ok with the andbhakts supporting him and the ones abusing me under my posts. But Deepinder taking a U-turn and calling a supposed brain function tracking device as "fitness tracker" also is a scam because it has not been proven to be a fitness tracker too. People can stick a nice looking Lego piece on their foreheads and it would still function as good as Temple does now. Now its time for the founder to rage 😘😘😘 or better, stop shipping a junk product.
2
6
173
વિક્રમ સંવત ૨૦૮૩ પ્રારંભની પૂર્વસંધ્યાએ જ લોકશાહીના મૂલ્યો પુનઃ સ્થપાય અને એક જ વ્યક્તિની વિચારધારાના ગુણગાનથી મુક્તિ મળે તેવા બે શુભ અને લાભ સમાચાર પ્રાપ્ત થયા છે.
1
4
149
સાચી વાત જયભાઈની. કીર્તિદાન, આદિત્ય ગઢવી, હાર્દિક દવે, પાર્થ ઓઝા, કિંજલ દવે, ગીતાબેન રબારી, ઈશા દવે, જીગરદાન, ધ્રુવીશ શાહ, ભૌમિક શાહ, ઐશ્વર્યા મજમુદાર વગેરે કલાકારોએ ટેકનોલોજી અને યુથ પ્રમાણે ગુજરાતી સંગીતને કન્ટેમ્પરરી પ્રસ્તુત કર્યું છે. પાછા વળવાની નહીં, આગળ વધવાની જરૂર છે.
1
1
15
4,614
બે વાર TMCનો ઉલ્લેખ તો કર્યો પણ ક્યાંક તો ઉલ્લેખ કરવો તો હવે કયા પક્ષની સરકારે આ મફતમાં આપ્યું? કેટલીક મીડિયા pr એજન્સીને કમલમનો પટ્ટાવાળો આરામથી મેનેજ કરી લે.
2
113
નવરાત્રી ઉત્સવમાં ધમાલ મચાવતા પેલા અસભ્ય, અવિવેકી અને અશિક્ષિત લોકોને પક્ષના જ સુસંસ્કૃત, સભ્ય અને શિક્ષિત નેતૃત્વ તરફથી વધુ એક વાર સણસણતો…
આદ્યશક્તિની આરાધના અને સાંસ્કૃતિક વારસાનો ભવ્ય ઉત્સવ! શ્રી હાર્દિકભાઈ દવે દ્વારા આયોજિત "નવશક્તિ નવરાત્રિ" મહોત્સવમાં સહભાગી થઈ મા જગદંબાના પાવન ચરણોમાં શીશ ઝુકાવવાનો રૂડો અવસર મળ્યો.
2
106
પક્ષના બેકાર, અસામાજિક અને અસભ્ય લોકોને ગુજરાત ભાજપના શીર્ષસ્થ નેતૃત્વ દ્વારા સણસણતો… અર્જુનભાઈને અનુમોદના!
અમદાવાદ ખાતે સુપ્રસિદ્ધ લોકગાયક શ્રી પ્રફુલભાઈ દવે તથા શ્રી હાર્દિક દવે દ્વારા આયોજિત 'નવશક્તિ ગરબા મહોત્સવ' માં સહભાગી બની આપણા સમૃદ્ધ લોકસંસ્કૃતિના વારસાનો અનુભવ કર્યો. નવશક્તિ ગરબા મહોત્સવ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ આપણી પ્રાચીન ગરબા પરંપરાને જીવંત રાખતું અને ભક્તિને સેવાભાવ સાથે જોડતું એક અનોખું સાંસ્કૃતિક અભિયાન છે. શ્રી પ્રફુલાભાઈના આ આયોજનમાં મને ત્રણ બાબતો ખાસ લાગી.. 👇 🔸 પરંપરાનો ગૌરવ: પ્રાચીન ગરબીઓ અને ઢોલ-શરણાઈ સહિતનાં પરંપરાગત વાજિંત્રોના નાદ સાથે માતાજીની આરાધના. 🔸 સેવાનો સંકલ્પ: 700થી વધુ યુવા સ્વયંસેવકોની નિઃસ્વાર્થ સેવા દ્વારા જીવંત થતી સામૂહિક સમર્પણની ભાવના. 🔸 સહભાગિતાની સંસ્કૃતિ: સૌ ખેલૈયાઓ માટે નિઃશુલ્ક પ્રવેશ તેમજ ગિરનારી ખીચડી અને છાશના પ્રસાદની સુંદર વ્યવસ્થા. આવા આયોજનો સાબિત કરે છે કે સંસ્કૃતિ માત્ર વારસામાં નથી મળતી, પરંતુ તેને શ્રદ્ધા, સમર્પણ અને સેવાથી જીવંત રાખવી પડે છે. #NavshaktiGarba #GujaratiCulture #Navratri #PrafullDave #HardikDave #Ahmedabad
1
5
16
3,158