આજ થી પ્રારંભ થતું વિક્રમ સંવત ૨૦૮૩ નું નવું વર્ષ આપને તથા આપના પરિવાર ને આનંદદાયક અને લાભદાયક રહે, ઈશ્વર આપના પરિવાર માં સુખ, શાંતિ, સમૃદ્ધિ, સંપત્તિ અને તંદુરસ્તી અર્પે તેવી ભગવાન ને પ્રાર્થના…..
નૂતન વર્ષાભિનંદન
28
*ગુજરાતીના શિક્ષકે પૂછયું :*
*ઘ* અને *ધ* વચ્ચેનો ભેદ વાક્યરચના દ્વારા સમજાવો.....
*વિદ્યાર્થી :* બપોરના વ *'ધે'* લા ભાતમાંથી સાંજે વ *'ઘા'* રેલા ભાત બને છે.
*જે.....*
🤔
*'ઘ'* રવાળીની બીકે *'ધ'* રાર ખાવા પડે છે !!!!!
🤭😉🫠
13
Deepak Rassadia retweeted
🚨 રેડ એલર્ટ | રાજકોટ
હવામાન વિભાગની આગાહી મુજબ તા.૧/૮/૨૬ ના રોજ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના સાથે Red Alert જાહેર.નાગરિકોને સલામત સ્થળે રહેવા,નીચાણવાળા વિસ્તારો અને નદી કાંઠાથી દૂર રહેવા અપીલ.
#RedAlert #HeavyRain #StaySafe #DisasterManagement #IMD
AAFM facilitated for successfully cleared Chartered Trust & Estate Planning (CTEP®) at ahmedabad @AafmIndia @deepakaafm @romitbarat
1
93
ડિસ્કવરી ચેનલ જોતુ રહેવું...
એમાં જંગલમાં કેમ જીવાય એ શીખવાડે...
ગેસ, પેટ્રોલ, ડીઝલ, ઈન્ટરનેટ વગર ...
😅🤪🤣
114
આપણા દેશ ની મોટા મા મોટી તકલીફ શું છે, ખબર છે?
દેશ મા "સિલીન્ડર" ઓછા છે અને " ગિલીન્ડર" વધારે છે.
જો મેં કોઈ નું નામ નથી લખ્યું હો 😂😂😂
100
સવારે અખબાર વાંચતા પતિએ ચિંતાતુર અવાજે પત્નીને કહ્યું,
“હવે ડર એ જ છે કે ક્યાંક આખી દુનિયા ત્રીજા વિશ્વયુદ્ધની આગમાં બળીને ન ખતમ થઈ જાય…!”
પત્ની બોલી,
“તો આ વખતે અથાણું બનાવું કે નહીં? હું મહેનતથી બધું બનાવું અને પછી ખબર પડે કે ખાવા વાળુ કોઈ જ નથી…!”🙂
Proud to be certified as a Chartered Trust & Estate Planner® 🌍
A globally recognized designation (valid in ~151 countries) focused on Estate, Trust & Legacy Planning.
Because true wealth is about protection + continuity, not just returns.
#CTEP #EstatePlanning #WealthProtection
1
125
We are using your @HDFC_Bank services, which means you have to send 5 messages a day about the loan @HDFCBank_Cares @RBI
1
150
My application was pending more than 3 month please @irushikeshpatel @PaschimGujVCL
I submitted an application in September 2025 to add the name of the house in PGVCL Kalavad Rajkot but it has not happened yet.@PaschimGujVCL please do the needful asap.
114
I submitted an application in September 2025 to add the name of the house in PGVCL Kalavad Rajkot but it has not happened yet.@PaschimGujVCL please do the needful asap.
I closed my HDFC Bank fastag wallet, message received me wallet closed and balanced amount credited to my account but till time not credited the amount @HDFC_Bank @NPCI_NPCI @HDFCBank_Cares
1
150










