Dj Swami retweeted
Vadodara | મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદ્દતની હડતાળ યથાવત
#vadodara #Gujarat #RevenueEmployees #EmployeeStrike #RevenueDepartment #GujaratGovernment #tv13gujarati
Dj Swami retweeted
Jamnagar Revenue Employees’ Strike Continues for Second Day Over 14 Key Demands
Jamnagar revenue employees strike: જામનગરમાં બીજા દિવસે મહેસૂલી કર્મચારીઓની હડતાળ
નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટી હડતાળ પર
મહેસૂલી વિભાગના 260 કર્મચારીઓ હડતાળમાં જોડાયા
પ્રમોશન અને પોર્ટલ-ઓટીપી જેવી સિસ્ટમમાં સુધારાની માગ
કામગીરીની સમાન વહેંચણી સહિત 14 મુદ્દાઓ રજૂ કરાયા
જૂની કલેક્ટર કચેરી ખાતે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો
વિશ્વ વિખ્યાત બાલા હનુમાન મંદિરે સાંજે પ્રાર્થનાનું આયોજન
#Jamnagar #RevenueEmployeesStrike #GujaratEmployees #EmployeeProtest #JamnagarNews #GujaratNews #RevenueDepartment
Jamnagar revenue employees strike, Jamnagar employee protest, revenue department Gujarat, 260 employees strike, Gujarat revenue staff, Mamlatdar employees, revenue talati strike, clerk strike Gujarat, employee demands, promotion demand, portal OTP system, 14 demands, Jamnagar latest news, Gujarat latest news, government employee protest
Dj Swami retweeted
Gujarat Revenue Employees Strike : ગુજરાતમાં મહેસૂલ કર્મચારીઓની હડતાળનો બીજો દિવસ, 14 માંગણીઓ સાથે રાજ્યભરમાં વિરોધ
gujaratfirst.com/ahmedabad/g…
#GujaratRevenueStrike #RevenueEmployeesProtest #Surat #RevenueStaffStrike #Jamnagar #GujaratGovernmentEmployees #RevenueTalati #EDharaCentre #Gujarat #GujaratNews #Gujaratfirst
Dj Swami retweeted
અમરેલીમાં મહેસૂલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ
#Amreli #RevenueEmployees #Strike #Gujarat #SandeshNews
Dj Swami retweeted
Jamnagar | જામનગરમાં મહેસૂલી કર્મચારીઓની હડતાળનો બીજો દિવસ | tv13 gujarati
#Jamnagar #RevenueEmployees #RevenueStaff #Strike #tv13gujarati
Dj Swami retweeted
જામનગરમાં બીજા દિવસે મહેસૂલી કર્મચારીઓની હડતાળ
નાયબ મામલતદાર, ક્લાર્ક અને મહેસૂલી તલાટી હડતાળ પર
મહેસૂલી વિભાગના 260 કર્મચારીઓ હડતાળમાં જોડાયા
#Jamnagar #RevenueEmployeesStrike #JamnagarStrike #GujaratRevenue #RevenueDepartment #EmployeeProtest #RevenueTalati #GujaratFirst
જામનગરમાં બીજા દિવસે મહેસૂલી કર્મચારીઓની હડતાળ
જામનગરમાં બીજા દિવસે મહેસૂલી કર્મચારીઓની હડતાળ
Dj Swami retweeted
એક સાંધે ત્યાં તેર તૂટે... મહેસુલી કર્મચારીઓની અનિશ્ચિતકાળની હડતાલ...
nobat.com/news_detail.php?ne…
Dj Swami retweeted
જ્યારે વર્ષોથી પડતર પ્રશ્નોનો યોગ્ય ઉકેલ ન મળે, ત્યારે અવાજ ઉઠાવવો જરૂરી બને છે.મહેસૂલી કર્મચારીઓ આજે ૧૪ ન્યાયસંગત માંગણીઓ સાથે અચોક્કસ મુદતની હડતાલ પર છે.આ લડત વ્યક્તિગત નથી આ લડત છે હક્કની, ન્યાયની અને કર્મચારીઓના સન્માનની
એક અવાજ એક સંકલ્પ એક સંઘર્ષ #JusticeForRevenueEmployees
Dj Swami retweeted
મહેસૂલી કર્મચારીઓની હડતાળનો આજે બીજો દિવસ
14 પડતર માંગણીઓને લઈને કર્મચારીઓ હડતાળ પર
સાબરકાંઠા જિલ્લાના 350થી વધુ કર્મચારીઓ હડતાળમાં જોડાયા
#Sabarkantha | #RevenueEmployees | #EmployeesStrike | #MassStrike| #EmployeesProtest | @revenuegujarat
Reporter : @MeghaChirag1
Anchor : @juhipandya1
Dj Swami retweeted
મહિસાગર જિલ્લાના ૨૫૦ થી પણ વધારે મહેસૂલી કર્મચારીઓ ૧૪ મુદ્દાઓની માંગણી સાથે અચોક્કસ મુદતની હડતાલમાં જોડાયા…#JusticeForRevenueEmployees @CMOGuj @sanghaviharsh @Revenuemandal
Dj Swami retweeted
અમરેલીમાં મહેસુલી કર્મચારીઓની અચોક્કસ મુદતની હડતાળ
14 પડતર પ્રશ્નોના નિરાકરણની માંગ સાથે 300થી 350 કર્મચારીઓ જોડાયા
#Amreli | #RevenueDepartment | #EmployeesProtest | #Strike | #Demands
Reporter : @Khambha2Rathod
Anchor : @ModhwadiyaRonak
સુરતમાં 14 પડતર માગણીઓને લઈ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર કલેક્ટર કચેરીએ ધરણા પર બેઠા.
#Surat #RevenueDepartment #Strike #EmployeesProtest #Jamawat #Jamawatupdate
Dj Swami retweeted
ગુજરાતની તમામ મહેસૂલી કચેરીઓમાં મહેસૂલી કર્મચારીઓનો કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવીને વિરોધ દર્શાવ્યો @CMOGuj @sanghaviharsh @MLASanjaysinh @InfoGujarat
Dj Swami retweeted
તા.25/08/26ની બે નાયબ મામલતદારની બદલીથી કર્મચારીઓમાં રોષ છે. અન્ય જિલ્લામાં બદલી ન કરવાની માંગ વચ્ચે લેવાયેલ આ નિર્ણયથી Work to Rule વધુ મજબૂત બન્યો છે. સરકારશ્રી કર્મચારીઓની રજૂઆતની ગંભીર નોંધ લઈ યોગ્ય ઉકેલ લાવે.@MLASanjaysinh @CMOGuj @revenuegujarat
#RevenueEmployees #Gujarat















