Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda) header
Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda) profile picture

We work for awareness about science and technology among community

Nadiad, India
Joined August 2020
Photo by Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda)Photo by Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda)Photo by Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda)Photo by Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda)Photo by Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda)Photo by Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda)Photo by Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda)Photo by Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda)Photo by Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda)Photo by Dr. Kalam District Community Science Center (@drkalamcsckheda)
Dr. Kalam District Community Science Center retweeted
Honoured to be a guest at Bharatiya Vidhya Bhavan, Nadiad, for STEAM Spark 2026 — an inspiring day celebrating creativity, innovation and the limitless potential of young minds! ✨❤️
1
3
132
Dr. Kalam District Community Science Center retweeted
With the efforts of @InfoGujcost the Gujarat Student Swara Patel has secured Runner up position at the #NationalScienceSeminar (NSS) held at National Science Centre, Delhi. The mentorship of @InfoGujcost has brought this laurels to the State from among participants of 37 #States and UTs. #GUJCOST proudly celebrates this achievement, nurturing #scientific curiosity, innovation and excellence among Gujarat’s #young achievers.
23
1
31
772
Dr. Kalam District Community Science Center retweeted
#રાષ્ટ્રીય મંચ પર #ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે સ્વરા પી. પટેલ! #નેશનલ સાયન્સ સેમિનાર–2026ની રાજ્ય કક્ષાની વિજેતા સ્વરા પી. પટેલ તથા તેમના ગાઈડ ટીચરને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં શ્રેષ્ઠ પ્રદર્શન માટે માર્ગદર્શન આપવા @InfoGujcost દ્વારા તા. 17 ઑક્ટોબર, 2026ના રોજ વિશેષ ઓરિએન્ટેશન કાર્યક્રમ યોજાયો હતો. નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ “Indian Energy Basket 2047: Prospects and Challenges” ની થીમ પર રાષ્ટ્રીય કક્ષામાં કેવી રીતે પોતાનું શ્રેષ્ઠ પ્રદર્શન આપી શકે તથા ભારતની ભાવિ ઊર્જા જરૂરિયાતો, ઊર્જાનાં વિવિધ સ્ત્રોતો અને આ ક્ષેત્રના પડકારો અંગે ઊંડાણપૂર્વક અભ્યાસ, સંશોધન અને વિચારવિમર્શ કરવામાં આવ્યું હતું. તા. 30 ઑક્ટોબર, 2026ના રોજ નેશનલ સાયન્સ સેન્ટર, નવી દિલ્હી ખાતે યોજાનારી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં સ્વરા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. સ્વરાને ઉત્કૃષ્ટ પ્રદર્શન અને ઉજ્જવળ સફળતા માટે ગુજકોસ્ટ તરફથી હાર્દિક શુભેચ્છાઓ!!!
24
38
1,085
Dr. Kalam District Community Science Center retweeted
Congratulations to Sabari Vidhya Peedom English Medium School, Zadeshwar, for securing 2nd Rank at the State-Level Science Drama Festival! 🎭🔬 🌟 Special congratulations to Divya Yadav Ma’am for winning the Best Script Award! A proud moment for @paramcscbharuch @InfoGujcost
1
3
144
Dr. Kalam District Community Science Center retweeted
🎭🏆 A Moment of Pride for Mahisagar! Mahisagar drama team led by Chintan has made a remarkable mark at the State-Level Drama Festival, winning Best Actor, Best Director, and Best Drama Overall! 🌟 team Mahisagar is all set to represent Gujarat at the National Drama Festival! 🇮🇳
10
3
19
344
Dr. Kalam District Community Science Center retweeted
🎭 Inauguration of the State-Level Science Drama Festival 2026–27 GUJCOST inaugurates the State-Level Science Drama Festival at Hemu Gadhvi Hall, Rajkot, under the theme “Science & Society.” 🏆 31 district-winning teams will showcase scientific creativity through drama: 📅 14 Oct: 18 teams 📅 15 Oct: 15 teams 🌟 The festival will be judged by eminent personalities, including Gaurav Puraskar awardees Shri Nayan Bhatt, Shri Akhtar Saiyad, Shri Raju Yagnik, Shri Kapildev Shukla and Shri Arvind Raval. Students will present dramas on AI, Electric Vehicles, Living in Space and Cleaning the Oceans. #GUJCOST #ScienceDramaFestival #NSDF #ScienceAndSociety @PMOIndia @CMOGuj @arjunmodhwadia @IndiaDST @dstGujarat @InfoGujarat @DdJadeja749 @inforajkotgog
13
25
861
Dr. Kalam District Community Science Center retweeted
Rajkot to Host State-Level Science Drama Festival 2026–27 Gujarat is set to host the State-Level Science Drama Festival 2026–27 under the Seva Sankalp Abhiyan, aiming to foster scientific thinking, creativity, and artistic expression among students. 📅 October 14–15, 2026 📍 Hemu Gadhvi Hall, Rajkot #GUJCOST #ScienceDramaFestival #ScienceAndSociety #ScienceEducation #Innovation #Gujarat
9
20
550
Dr. Kalam District Community Science Center retweeted
Celebrating Knowledge, Innovation & Young Talent! The State-Level #RuralITQuiz2026 is being organized today, 13 October, at LDRP, #KSV Campus, Gandhinagar, jointly organized by @ITBTGoK, @TCS, @InfoGujcost & @dstGujarat. Students from all 34 districts have competed the District-Level rounds, and more than 400 participants are showcasing their IT knowledge, digital skills & brilliance at State Level.. The State Champion will represent #Gujarat at the National Finals in Bengaluru this November. #RuralITQuiz #DigitalIndia #Gujarat
17
24
802
Dr. Kalam District Community Science Center retweeted
નડિયાદમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ-૨૦૨૬ અંતર્ગત ખેડા જિલ્લા કક્ષાની સ્પર્ધા યોજાઈ. પીએમશ્રી જવાહર નવોદય વિદ્યાલયના હર્ષ જયસ્વાલ પ્રોજેક્ટ વિજેતા જાહેર થયો. #NCSC2026 #YoungScientist #ScienceCongress #Nadiad #Kheda
4
4
407
Dr. Kalam District Community Science Center retweeted
The 36-Hour Journey Begins!** The *RoboFest Hackathon – AI-Powered Robotics Innovation Challenge, organized by **GUJCOST, is officially underway at **Regional Science Centre, Bhavnagar*! With *52 teams from across India, brilliant young minds are stepping into a 36-hour sprint of **AI-powered robotics, innovation, problem-solving and creativity*. Ideas will evolve. Robots will come alive. Solutions will take shape. *36 hours. 52 teams. One innovation challenge.* Let the making begin! @PMOIndia @CMOGuj @sanghaviharsh @arjunmodhwadia #RoboFest #RoboFestHackathon #GUJCOST #AI #Robotics #Innovation #Hackathon #Bhavnagar #Gujarat
1
23
38
863
Dr. Kalam District Community Science Center retweeted
Excellent demonstration of creative ideas by participating teams of Hackathon during the interaction with Director General GUJCOST. @PMOIndia @CMOGuj @sanghaviharsh @jitu_vaghani @arjunmodhwadia @IndiaDST @dstGujarat @RSCBhavnagar #RoboFest #RoboFestHackathon #GUJCOST #AI #Robotics #Innovation #Hackathon
18
1
31
1,245
Dr. Kalam District Community Science Center retweeted
At the #Hackathon of #ROBOFESTGujarat 6.0, young innovators are developing AI-powered adaptive robots that can sense their surroundings, learn from changing situations, make real-time decisions and adapt their actions to solve real-world challenges. @PMOIndia @CMOGuj @sanghaviharsh @jitu_vaghani @arjunmodhwadia @IndiaDST @dstGujarat @DdJadeja749 @RSCBhavnagar
15
33
866
Dr. Kalam District Community Science Center retweeted
The future is being built RIGHT NOW! The ROBOFEST-GUJARAT 6.0 Hackathon is in full swing @RSCBhavnagar ! Teams are turning bold ideas into AI-powered robotic solutions, coding, creating, testing and innovating through the night. 36 hours. Countless ideas. One mission — Engineer the Future! #ROBOFESTGujarat6 #Hackathon #GUJCOST #Robotics #Innovation
21
34
826
Dr. Kalam District Community Science Center retweeted
🧪🎭 રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭ | જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૨૯ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગુજરાતના ૭ જિલ્લાઓમાં NSDF ૨૦૨૬–૨૭ની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું સફળ આયોજન કરવામાં આવ્યું. 🎭 કુલ ૩૮ ટીમોની ભાગીદારી 🔹 ખેડા – ૧૩ 🔹 નવસારી – ૮ 🔹 તાપી – ૫ 🔹 વડોદરા – ૧૨ “વિજ્ઞાન અને સમાજ (Science & Society)” થીમ હેઠળ વિદ્યાર્થીઓએ AI, EV, Interstellar Habitats અને Restoring Oceans જેવા સમકાલીન વિષયો પર સર્જનાત્મક વિજ્ઞાન નાટકો રજૂ કર્યા. નાટ્યકળાના માધ્યમથી વિજ્ઞાનને સરળ, રસપ્રદ અને લોકભોગ્ય બનાવી વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને સામાજિક જાગૃતિને પ્રોત્સાહન આપવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ રહ્યો. આ આયોજન ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત GUJCOST દ્વારા NCSM, ભારત સરકારના સહયોગથી કરવામાં આવ્યું. તમામ સહભાગી વિદ્યાર્થીઓ, શાળાઓ, શિક્ષકો, CSC ટીમો અને આયોજકોને અભિનંદન! 👏 #NSDF2026 #ScienceAndSociety #GUJCOST #ScienceDrama #NCSM #Gujarat @CMOGuj @arjunmodhwadia @dstGujarat @InfoGujarat
19
27
653
Dr. Kalam District Community Science Center retweeted
🧪🎭 રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭ | જિલ્લા કક્ષાની સ્પર્ધા તા. ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૬ના રોજ ગુજરાતના ભરૂચ, બોટાદ, ગાંધીનગર અને મહેસાણા જિલ્લાઓમાં રાષ્ટ્રીય વિજ્ઞાન નાટક મહોત્સવ (NSDF) ૨૦૨૬–૨૭ની જિલ્લા કક્ષાની સ્પર્ધાઓનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું. ચારેય જિલ્લાઓમાં કુલ ૪૬ ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો: 🔹 ભરૂચ – ૧૧ ટીમો 🔹 બોટાદ – ૬ ટીમો 🔹 ગાંધીનગર – ૧૪ ટીમો 🔹 મહેસાણા – ૧૫ ટીમો “વિજ્ઞાન અને સમાજ (Science & Society)” વિષય અંતર્ગત વિદ્યાર્થીઓએ કૃત્રિમ બુદ્ધિમત્તા (AI), ઇલેક્ટ્રિક વાહનો (EV), આંતરતારકીય આવાસ (Interstellar Habitats) અને મહાસાગરોની પુનઃસ્થાપના (Restoring Oceans) જેવા સમકાલીન વિષયો પર સર્જનાત્મક અને પ્રેરણાદાયી વિજ્ઞાન નાટકો રજૂ કર્યા. નાટ્યકળાના માધ્યમથી વિજ્ઞાનને સરળ, રસપ્રદ અને લોકભોગ્ય બનાવી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા અને સામાજિક જાગૃતિ વિકસાવવાનો આ મહત્વપૂર્ણ પ્રયાસ રહ્યો. આ આયોજન ગુજરાત સરકારના વિજ્ઞાન અને પ્રૌદ્યોગિકી વિભાગ અંતર્ગત GUJCOST દ્વારા નેશનલ કાઉન્સિલ ઓફ સાયન્સ મ્યુઝિયમ્સ (NCSM), ભારત સરકારના સંયુક્ત ઉપક્રમે કરવામાં આવ્યું. તમામ સહભાગી વિદ્યાર્થીઓ, શાળાઓ, શિક્ષકો, CSC ટીમો અને આયોજકોને સફળ આયોજન બદલ અભિનંદન. 👏 @CMOGuj @arjunmodhwadia @dstGujarat @InfoGujarat
19
1
26
995
🎭The District Level #ScienceDramaFestival – 2026 brings together science, creativity and social awareness under the theme “Science & Society.” 📅29 September 2026 | 📍 Indian Red Cross Society,Nadiad, A celebration where science meets creativity, theatre and society! 🎭🧪🌍
3
5
222
Dr. Kalam District Community Science Center retweeted
Sometimes, physics can be beautiful
58
708
12
18,758
4,391,630
Dr. Kalam District Community Science Center retweeted
National Science Seminar 2026 🔬🇮🇳 Exploring the vision of “Indian Energy Basket 2047” — understanding India’s energy needs, opportunities and the role of science and innovation in building a sustainable energy future.
13
13
144
Dr. Kalam District Community Science Center retweeted
ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગુજકોસ્ટ દ્વારા રાજ્ય ભરમાં નેશનલ સાયન્સ સેમિનાર–૨૦૨૬ ના જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડો.આંબેડકર ભવન, પીજ રોડ ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
1
10
10
216
ગુજરાત રાજ્યના “સેવા સંકલ્પ અભિયાન” અંતર્ગત ગુજકોસ્ટ દ્વારા રાજ્ય ભરમાં નેશનલ સાયન્સ સેમિનાર–૨૦૨૬ ના જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ખેડા જિલ્લામાં જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા ડો.આંબેડકર ભવન, પીજ રોડ ખાતે જિલ્લા કક્ષાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું.
1
10
10
216
આ કાર્યક્રમમાં રઘુપુરા પ્રાથમિક શાળામાં ધો. ૭માં અભ્યાસ કરતી ભાવના વાઘેલા પ્રથમ ક્રમે તથા શારદા મંદિર વિદ્યાલયમાં ધો. ૮માં અભ્યાસ કરતો વિદ્યાર્થી દક્ષરાજ ગોહિલ દ્વિતીય ક્રમે વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા જેઓ રાજ્ય કક્ષાએ ખેડા જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે.
1
4
4
102
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી માંથી એજ્યુકેશન ઇન્સ્પેક્ટર શ્રી રાજેશભાઈ સુમેરા, નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી (પી એમ પોષણ) શ્રી મિતેશભાઈ પટેલ, જિલ્લા લોક vigyan કેન્દ્ર na નિયામકશ્રી રોહન વાણિયા હાજર રહેલ.
1
1
42